GSTV

Tag : live gujarati news

ગજબ ! થનારી વહુ નિકળી ખોવાયેલી સગી દિકરી, તેમ છતાં માતાએ પોતાના દિકરા સાથે લગ્નની આપી મંજૂરી

ચીનમાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. આ મામલો એવો છે કે, આપ ખુશ પણ થઈ શકો અને હૈરાન પણ થઈ શકો છો.અહીં એક પરિવારે...

સરકારની તૈયારી: રસીકરણ પ્રક્રિયા થઈ શકે છે કોન્ટેકલૈસ, ચહેરાથી વેરિફાઈ થશે દર્દીઓ

દેશમાં કોરોનાવાયરસ સામે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. હવે વિગતો એવી આવી રહી છે કે, આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ઓછો સંપર્ક કરવાની તૈયારી કરવામાં આવી...

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમગ્ર પ્રક્રિયા અંહી જાણી લો, આખી પ્રક્રિયા ફક્ત 5 મિનિટમાં થઈ જશે

શું તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહી ? જો તમે તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું છે. પરંતુ આ સમગ્ર...

સ્થિતી કથળી: કોરોનાના વધતા પ્રકોપને ધ્યાને રાખીને ન્યૂઝીલેન્ડમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ગુરૂવારે હંગામી ધોરણ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ યાત્રિઓના પ્રવેશ પર રોક...

Photos/ શહનાઝ ગિલના લુક પર ફેન્સ ફિદા, વાયરલ તસવીરો જોતા રહી જશો લાગે છે એવી હૉટ

એક્ટ્રેસ શહનાઝ ગિલ હાલ તેની આગામી ફિલ્મ ‘હોસલા રખ’ને લઇ ખૂબ જ વ્યસ્ત છે. આ વચ્ચે તેણે ઇંસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે...

એવા લોકો પણ ખેડૂત બની ગયા છે જેમને ખેતી સાથે કંઈ લેવા-દેવા નથી, બોગસ ખેડૂતો પાસેથી સરકાર પાઈ-પાઈ વસૂલશે

સમગ્ર દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે યોગ્ય...

પડતા પર પાટૂ: ગંભીર માંદગીમાં મા કાર્ડ હેઠળ સો ટકા ફ્રી સારવાર બંધ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી માગવામાં આવે છે 50 ટકા સારવારનો ખર્ચ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાય હેઠળ દર્દીઓની માંદગી ગંભીર બનતી જાય તેમ તેમ તેને આપવામાં આવતી સારવાર પાછળ સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ ઓછો થતો જાય...

ભારત-અમેરિકાની નિકટતાથી રશિયાના પેટમાં તેલ રેડાયુ, નાપાક પાકિસ્તાનને આ રીતે આપશે સાથ

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. નવ વર્ષ બાદ કોઈ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને મહત્ત્વ આપી તેની મુલાકાત લીધી છે....

ખાસ વાંચો/ પોસ્ટ ઓફિસની ગેરંટીડ કમાણીવાળી સ્કીમ, 1500 રૂપિયા મહિને રોકાણ કરો અને મેળવો આટલી મોટી રકમ

રૂપિયાની સુરક્ષા દરેક કરવા ઇચ્છે છે. તેથી મોટાભાગના લોકો પોતાના રૂપિયાને એ જગ્યાએ રોકાણ કરી રહ્યા છે, જ્યાં જોખમ ઓછું હોય. પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજદર...

રસીની અછત/ ‘પોતાની નિષ્ફળતાઓથી ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ’ આ બે રાજ્યો પર બગડ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ પાડીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતમાં કોરોનાની રસી આપવાનો દૈનિક સરેરાશ દર ૩૦,૯૩,૮૬૧ છે. આ સાથે...

કાવતરું/ પાકિસ્તાનના ISI ટેરર મોડયુલનો પર્દાફાશ, આતંકી સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ

પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈના નવા ટેરર મોડયુલ દ્વારા દેશની આંતરિક સુરક્ષા જોખમમાં મુકવાના કાવતરાનો પર્દાફાશ કરીને ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં...

નિયમોની ધજ્જિયા ઉડાવતી કંપનીઓ: મુકેશ-અનિલ અંબાણી સહિત 11 લોકો અને કંપનીઓ પર સેબીએ આટલા કરોડનો દંડ ફટકાર્યો

સેબીએ બુધવારે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને એકમોને બે દાયકા જૂના કેસમાં ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેકઓવર માટેના...

કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિ વધ્યા: જેક માને પાછળ રાખી એશિયાના સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો...

કોરોના બેકાબૂ: રાયપુર-છીંદવાડામાં લાગ્યુ સંપૂર્ણ લોકડાઉન, સમગ્ર પંજાબમાં લગાવી લીધૂ નાઈટ કર્ફ્યૂ, નેતાઓને પણ નહીં છૂટ

કોરોનાની સ્થિતી વકરતા મધ્ય પ્રદેશમાં આગામી ત્રણ મહિના સુધી તમામ સરકારી ઓફિસોમાં 5 દિવસ જ કામ ચાલશે. જ્યાં સોમથી શુક્ર સુધી કર્માચારીઓ કામ કરશે, બાકીના...

રસીકરણનું રાજકારણ: દેશના કેટલાય રાજ્યોમાં ખૂટી ગયો રસીનો જથ્થો, કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળ્યો દોષનો ટોપલો

રસીકરણની બાબતમાં અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપથી રસીકરણ કરનાર દેશ બન્યો છે. બુધવારે સવાર સુધીમાં રસીકરણના 33 લાખ ડોઝ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા...

કડક કાર્યવાહી: YouTubeમાંથી 800 કરોડ વીડિયો અને 700 કરોડથી વધારે કમેન્ટ હટાવામાં આવ્યા, ડેટા લીકની તપાસ શરૂ

વર્ષ 2018થી અત્યાર સુધીમાં યુટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી 8.30 કરોડ વીડિયો હટાવ્યા છે. તેમાં વાંધાજનક કંટેટ, કોપિરાઈટ વિરુદ્ધ અથવા પોર્નોગ્રાફી વીડિયો હતાં. આ ઉપરાંત 700...

BIG NEWS: વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, એઈમ્સમાં જઈને રસી

વડાપ્રધાન મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ એઈમ્સમાં જઈને આ બીજો ડોઝ લીધો હતો. અગાઉ વડાપ્રધાન મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રી...

શરમજનક / કોરોના કાળમાં રાજ્યનું વરવું દ્રશ્ય, શબ વાહિની ન મળતા મૃતદેહ હાથલારીમાં લઇ જવાયો

‘દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઇ ભગવાન’ આવાં શબ્દો મુખમાંથી સરી પડે કે જ્યારે વડોદરાનું આ કરૂણ દ્રશ્ય જોવા મળે. વડોદરામાં કોરોનાના કેસો...

ડાયબિટીઝના દર્દીઓ સફેદ ચોખા ખાતા પહેલા 100 વાર વિચારજો, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડાયાબિટીઝને સૌથી કોમન લાઇફ સ્ટાઇલ ડિઝીઝ ગણવામાં આવે છે. ડાયાબિટીઝથી પીડિત લોકોએ તેમની ડાયટ અને લાઇફસ્ટાઇલની વિશેષ કાળજી લેવી પડે છે. તેમને હંમેશાં એવી ચીજો...

સરેઆમ બેઈજ્જતિ: શ્રીલંકામાં બ્યૂટી ક્વિનનો તાજ સ્ટેજ પર આંચકી લેવામાં આવ્યો, આ હતું કારણ

શ્રીલંકામાં સૌંદર્ય સ્પર્ધા દરમિયાન સ્ટેજ પર વિજેતાને લઈને વિવાદ થયો હતો. મિસિસ શ્રીલંકાનો તાજ પહેરાવવામાં આવ્યા પછી વિજેતાનું નામ અચાનક બદલવામાં આવ્યું. સ્ટેજ પર વિવાદ...

ગજબ / શું તમને ખબર છે કે દારૂનું સેવન કરતી વખતે લોકો કેમ અંગ્રેજીમાં બબડે છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

તમે જોયું હશે કે લોકો દારૂના નશામાં અજીબ-અજીબ વાતો કરતા હોય છે. કેટલાક લોકો દારૂના નશામાં અંગ્રેજીમાં બબડવા લાગે છે. જ્યારે નોર્મલી લોકો અંગ્રેજી બોલતા...

ચિંતાજનક સ્થિતિ / મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના નવા કેસોએ હદ વટાવી, બીજી બાજુ આ રાજ્યો લોકડાઉન તરફ

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં સામે આવેલા નવા કેસોની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં મંગળવારના રોજ કોવિડ 19ના...

શું કેન્દ્ર સરકાર 3 મહિના સુધી ફ્રીમાં આપી રહી છે ઇન્ટરનેટ? જાણો તેની સચ્ચાઇ

કોરોના મહામારીના આ સમયગાળામાં લોકો મોબાઇલ, ઇન્ટરનેટ, લેપટોપ વગેરે પર વધારે સમય આપી રહ્યા છે. સ્માર્ટફોનમાં તો આખી દુનિયા જાણે આંગણીના ટેરવે આવી ગઇ છે....

કોરોના કાળમાં ખેડૂતો માટે પડયા પર પાટુ, ઇફકો કંપનીએ ખાતર પર ઝીંક્યો તોતિંગ ભાવ વધારો

ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઇફકો કંપનીએ ખાતરમાં ખેડૂતો પર ભાવવધારો ઝીંક્યો છે. ડી.એ.પી. ખાતરના ભાવમાં 700નો વધારો ઝીંકી દેવાયો છે. હવે 1200 ની જગ્યાએ...

સીબીએસઇ બોર્ડની પરીક્ષા 2021: 10 એપ્રિલ સુધીમાં આ કામ કરો, નહીં તો 50 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે

સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 તાજેતરનું અપડેટ: સીબીએસઇએ તમામ સંબંધિત શાળાઓને નોટિસ ફટકારી છે અને ઑનલાઇન પ્લેટફોર્મ પર શિક્ષકોની માહિતી અપડેટ કરવા સૂચના આપી છે. આવું...

ગરમીની શરૂઆતની સાથે જ ભડકે બળતા શાકભાજીના ભાવ, ગૃહિણીઓની વધી ચિંતા

ઉનાળાની શરુઆત થતાં જ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં  10થી 20નો વધારો થયો છે. ઉનાળાની ગરમી લોકોને અકળાવી રહી છે. બીજી...

સાવધાન / તમારા જીગરના લાલને સાચવજો, બાળકો ઝડપથી થઇ રહ્યા છે કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. અચરજમાં મૂકનારી વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં બાળકો પણ...

અમદાવાદમાં સામે આવ્યું પાકિસ્તાનના ISIનું ટેરર મોડ્યુલ, ક્રાઇમ બ્રાન્ચે કરી 2 આરોપીઓની ધરપકડ

પાકિસ્તાન ISIએ હવે મની ટ્રેપના નવા ટેરર મોડયુલથી દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મુકી છે. ક્રાઈમ બ્રાંચે ISIના ગુપ્ત ટેરર નેટવર્કના ષડયંત્રનો પર્દાફાશ કરીને બે આરોપીની...

બેંક હડતાલ:શું બેંકરો લાંબી હડતાલ પર ઉતરશે! શંકા અને આશંકા વચ્ચે જરૂરી કાર્યો તુરંત પૂર્ણ કરી લો

બેઠકમાં કહેવામાં આવ્યું છે કે જનરલ કાઉન્સિલની બેઠકમાં દેશના અમારા તમામ યુનિયન અને સભ્યોને બેંકના ખાનગીકરણ સામે લડત ચાલુ રાખવા અને લાંબા ગાળાની હડતાલ માટે...

ગુજરાતના આ શહેરમાં કોરોનાએ માઝા મૂકતા શહેરીજનોએ કરી જનતા લોકડાઉનની માંગ, ઠેર-ઠેર લાગ્યા બેનરો

સુરતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાનું સંક્રમણ માઝા મુકી રહ્યું છે તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કે કરફ્યુનો...