એક હેલ્ધી ડાયેટ ડાયાબિટીસને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકોએ બ્લડ શુગર લેવલમાં ઉતાર-ચઢાવથી બચવા માટે લો જીઆઇ ડાયેટનું...
કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે લોકોને સલાહ આપી છે કે જો સરકારી અિધકારીઓ તમારૂ કહ્યું ન કરે તો તેમને ડંડા મારો. બિહારમાં પોતાના લોકસભાના મત વિસ્તાર બેગુસરાઇમાં...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભાજપ ફૂલફોર્મ છે. હવે ભાજપનો લક્ષ્યાંક ગુજરાત વિધાનસભામાં 140 કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન...
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે ગોત્રી ચેકપોસ્ટ ઝાયડસ બિલ્ડીંગની ગલીમાં નેપ્ચ્યુન ગ્રીન ગ્રહમાં કેટલાંક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે જે માહિતીના...
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરીથી વકરતી હોય તેવું નજરે પડી રહ્યું છે. આજે રવિવારે મહારાષ્ટ્રમાં પાંચ મહિના બાદ સૌથી વધુ એટલે કે ૧૧૧૪૧ કેસ નોંધાયા હતા....
કોંકણની બાગાયતી ખેતીની કેરીઓની દસ પેટીઓ શુક્રવારે મુંબઈમાં લિલામ થઈ હતી. જેમાં રાજાપુરના બાબુ અવસરેની પાંચ ડઝન હાફૂસ કેરીની પેટીઓ એક લાખ રૂપિયામાં વેંચાઈ છે....
સ્વીત્ઝર્લેન્ડમાં બુર્ખા પર બેનને લઇ ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે એના પર જનમત સંગ્રહ એટલે રેફરેન્ડમ કરાવવામાં આવ્યું. જનમત સંગ્રહમાં સાર્વજનિક સ્થળોએ બુર્ખા માટે લોકોએ...
ફ્રાન્સના અરબપતિ બિઝનેસમેન ઓલિવિયર દસોની એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગઈ છે. દસોના નિધન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ શોક જતાવ્યો છે. તેમની કંપની રાફેલ...
બંગાળમાં વડાપ્રધાન મોદીના આક્ષેપો સામે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સિલિગુડીમાં મહિલાઓ સાથે વિશાળ પદયાત્રા યોજી ભાજપ અને પીએમ મોદી પર વળતો હુમલો કર્યો હતો. મમતાએ ‘વિશ્વ...
બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન પર રેલી મારફત મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક...
લદ્દાખ સરહદેથી ચીન અને ભારતે પોતાની સેનાને પાછળ હટાવ્યા બાદ હવે ડ્રેગને ફરી વાર દોસ્તીનો રાગ આલાપ્યો છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું કે, ‘ચીન...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે મમતા બેનર્જીની...
દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. તે બાદ તેઓ...
કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં છ સરકારી બેંકોને ચાર મોટી બેંકોમાં મર્જરનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ દેશમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 પર પહોંચી...
8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસરે મહિલાઓ માટે દેશમાં આવેલા સ્થાપત્યોને જોવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. ભારતીય પુરત્તત્વ...
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે...
આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયુ છે કે, જો પછાત વર્ગના ઉમેદવાર મેધાવી ઉમેદવારની બરાબર નંબર લાવશે, તો તેમની પસંદગી...