GSTV

Tag : live gujarati news

કૈટ 11 માર્ચે લોન્ચ કરશે Bharat E market મોબાઈલ એપ, ઈ-કોમર્સ કંપનીઓને આપશે ટક્કર

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)પોતાના વેન્ડર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કરવા જઈ રહી છે. ‘ભારત ઈ માર્કેટ’ (BharatEmarket)પૂર્ણ રૂપથી એક ક્રાંતિકારી ફિઝિટલ મોડલ છે. જેમાં...

યુપીમાં બસપા પર EDની કાર્યવાહી, પૂર્વ MLCની હજાર કરોડની 7 સુગર મિલોને લાગ્યા તાળા

ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો ટાંચમાં લીધી છે તેમ...

અમદાવાદીઓ સાવધ રહેજો! શહેરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું, નવા 123 કેસ આવ્યા સામે

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો છે. રાજ્યના હેરીટેજ સીટીમાં પણ વાયરસ વકર્યો છે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે.એક  કોરોના સંક્રમિત...

મોટા સમાચાર/ 1 એપ્રિલથી આ કંપનીઓ માટે અનિવાર્ય હશે E-invoice, જાણો કેવી રીતે થશે ફાયદો

સરકારે 50 કરોડ રૂપિયાથી વધુ કારોબાર વાળી કંપનીઓ માટે એક એપ્રિલથી B2B(કંપનીઓ વચ્ચે) લેવડ-દેવળને ઈ-ઈન્વોઈસ(E-invoice) કાઢવું અનિવાર્ય કરી દીધું છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ વેરા અને સીમા...

નંદીગ્રામમાં મમતાનું હિન્દુ કાર્ડ, મંચ પર ચંડીપાઠ કર્યો: હું હિન્દુની પુત્રી છું. મને હિન્દુત્વ ન શીખવાડશો! ‘મોદી-શાહને લલકાર્યા’

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ...

ઉત્તરાખંડમાં ધ્વસ્ત થઇ ત્રિવેન્દ્ર સરકાર/ હરીશ રાવત બોલ્યા: ભાજપને સરકાર બનાવવાનો હક્ક નથી, ફરી ચૂંટણી કરો

ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસે ઉત્તરાખંડમાં નવેસરથી ચૂંટણી કરાવવા માટેની માંગ કરી છે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ...

આ રાજ્યમાં કોરોનાની જંગ, એક શહેરમાં લોકડાઉનની ચેતવણી, તો એકમાં 3 દિવસ જનતા કર્ફ્યુ

કોરોનાનો કહેર એક વાર ફરી મહારાષ્ટ્રના ગામો, શહેર, જિલ્લામાં તૂટી રહ્યો છે. કર્ફ્યુ અથવા તાળાબંધી અથવા લોકડાઉનથી બસ એક રસ્તો દૂર છે. જેના વગર એનું...

અમદાવાદ/ શહેરને આજે મળશે નવા નગરપતિ, વિપક્ષ ઉમેદવાર ઉભા નહીં રાખે: સસ્પેન્સ પરથી હટશે પડદો!

અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા બાદ આજે પાલડી ખાતે આવેલા ટાગોરહોલ ખાતે મળનારા નવી ટર્મના પહેલા...

જલ્દી કરો / હવે રાંધણ ગેસ પર મળશે 100 રૂપિયાની છૂટ, ફટાફટ આ એપથી કરો ચૂકવણી અને મેળવો લાભ

પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ગત કેટલાક મહિનામાં ધરખમ વધારો થયો છે. ગત બે મહિનામાં રસોઈ ગેસ સિલિન્ડરની કીંમતમાં 125 રૂપિયાનો વધારો થયો છે....

જીવલેણ વાયરસનો કહેર વધ્યો, નવા 581 કેસો આવ્યા સામે: ગુજરાતના ચાર જિલ્લામાં જ 70%થી વધુ કેસો નોંધાયા: રહેવું પડશે સાવધ!

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૮૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. હાલમાં ૩,૩૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં...

50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ACBએ નોંધ્યો વધુ એક ગુનો, કરાઇ ધરપકડ

એન્ટીકરપ્શન બ્યુરોએ 50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાઓલ સામે વધુ એક ગુનો નોંધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશસિંહ...

ચૂંટણી ટાણે ટ્રાન્સફર: બંગાળના DGPને ચૂંટણી પંચે પદ પરથી હટાવ્યા, આ અધિકારીએ ગત રોજ હાજર થઈ જવા અપાયો ઓર્ડર

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે થોડા દિવસ જ બાકી છે, ત્યારે ચૂંટણી પંચે રાજ્યના પ્રશાસનમાં મોટા ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ડીજીપી...

પ્રજાના સેવક જ આમને સામને/ અમદાવાદના ભાજપના ધારાસભ્યનો રૌફ, વિના માસ્કે ASIને આપે છે સસ્પેન્ડ કરવાની ધમકી

અમદાવાદના ભાજપના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે રાજસ્થાન હોસ્પિટલ પાસે ASI સાથે દાદાગીરી કરી છે. પ્રદીપ પરમારે પોતે તો માસ્ક...

BIG NEWS: આખરે પાકિસ્તાની લોટરી લાગી ગઈ, ભારત આપશે કોરોનાની રસી, સાડા ચાર કરોડ ડોઝ આ મહિને મોકલાશે

ભારતે પાકિસ્તાનને કોરોના વેક્સીન આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને 45 મિલિયન (સાડા ચાર કરોડ) ડોઝ ગાવી કરાક અંતર્ગત મળશે.પાડોશી દેશ પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યૂટની વૈક્સીન કોવિશીલ્ડ...

વાતાવરણમાં પલ્ટો: અસહ્ય ગરમીથી જનતાને મળી રાહત, દિલ્હીની આસપાસના વિસ્તારમાં ખાબક્યો વરસાદ

સતત વધી રહેલી ગરમીની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. આ બાજૂ નોઈડા અને ગાજિયાબાદમાં પણ જોરદાર પવન સાથે વરસાદ થઈ રહ્યો છે....

બટાકાનું વેચાણ કરવા મામલે બનાસકાંઠાના ખેડૂતો મૂંઝવણમાં, ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. બટાકાની માંગ ઘટતા ભાવ તળીયે બેસી ગયા છે. વેપારીઓ પણ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવતા...

ભાજપ માટે ટેન્શનભર્યો દિવસ: ઉત્તરાખંડ બાદ હરિયાણામાં પણ પડુ પડુ થઈ રહી છે સરકાર, સહયોગી પાર્ટીના ધારાસભ્ય ગઠબંધન તોડવા કરી રહ્યા છે દબાણ

ઉત્તરાખંડ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે હરિયાણામાં નવું સંકટ સર્જાય તેવું લાગી રહ્યું છે. જનનાયક જનતા પાર્ટી (JJP) ના ધારાસભ્યોએ રાજ્યની ગઠબંધન સરકાર સામે...

કોરોનાનો ફફડાટ: મહારાષ્ટ્રમાં થાણેમાં લોકડાઉન લગાવ્યા બાદ આ જિલ્લામાં લગાવ્યું કર્ફ્યૂ, વધતા કેસોએ સરકારની ચિંતા વધારી

મહારાષ્ટ્રમા સતત વધી રહેલા કોરોનાના નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ પર શિકંજો કસવા માટે ઉદ્ધવ સરકારે અનેક જગ્યાઓ પર લોકડાઉનનો નિર્ણય કર્યો...

PHOTO: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી દેખાશે રૂપેરી પડદે, બોલિવૂડમાં કરી રહી છે ડેબ્યૂ

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી આરૂષિ નિશંકે બોલિવૂડમાં એન્ટ્રી મારી છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ તારિણીમાં જોવા મળશે. આ ફિલ્મ નેવીની એ છ...

સોલા ડબલ મર્ડર કેસ/ જાણો કઇ રીતે સમગ્ર ઘટનાને અપાયો અંજામ, આરોપીના પિતાની કડકમાં કડક સજા થાય તેવી માંગ

અમદાવાદના સોલામાં સિનિયર સીટીઝન હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે ઘટનામાં આરોપી ભરતના પિતાએ જીએસટીવી સાથે વાત કરી હતી. જેમાં આરોપી...

ગૌરવ/ 24 કલાક વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, હવે ખેડૂતોને વીજળી આપવાનો વારો

રાજ્યમાં આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ...

યુવકની કરતૂત: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવી ગંગા કિનારે કર્યું પિંડદાન, પોલીસ દોડતી થઈ

ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગા નદીના તટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવીને પીંડદાન કરવાનો મામલો સામે આવ્યો છે. ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર...

અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે ભરાયા કુલ 17 ફોર્મ, જાણો ચેરમેન માટે કોના નામ પર વાગશે અંતિમ મહોર

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે કુલ 17 ફોર્મ ભરાયા છે જેમાંથી 12 સભ્યોની પસંદગી કરાશે. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેષ બારોટ અને પ્રિતેશ મહેતામાંથી...

કોરોનાનો ફફડાટ/ ગુજરાતમાં સુરત બન્યું નંબર વન : આજે 581 કેસો સાથે 2 લોકોનાં ચેપથી મોત, શાળા-કોલેજો બંધ કરવાની ચીમકી

ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 581 કેસ નોંધાયા છે. તો 453 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં...

માવઠાની શક્યતાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. માર્ચ મહિનામાં ફૂંકાતા સૂકા અને ગરમ હવામાન વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત...

VIDEO: વાંદરાને નિસરણી તો ન અપાય, વાયર પણ ન અપાય, પૈસા ખર્ચ્યા વગર જોઈ લો આ વાનરસેનાનો અદ્ભૂત સ્ટંટ

ઉછળકુદ કરી ધમાચકડી મચાવવામાં વાનરોને કોઈ પહોંચી શકે છે, આવુ કંઈક આ વીડિયોમાં પણ આપને જોવા મળશે. અહીં વાનરોએ એવો ખેલ રચ્યો છે કે, જેને...

પૈસા આપવાની ના પાડી તો માતાપિતા પર ઠોકી દીધો કેસ, ઓક્સફર્ડ યુનિવર્સિટી પર મુકદમો કરી ચૂક્યો છે આ સ્નાતક બેરોજગાર

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ એક બેરોજગાર વ્યક્તિએ તેના માતાપિતા સામે આજીવન ગુજારો ચલાવવા પૈસા આપવા માટે કેસ કર્યો છે. 41 વર્ષનો ફૈઝ સિદ્દીકી એક પ્રતિષ્ઠિત...

કોરોના/ ડાકોરનો ફાગણી પૂનમનો મેળો રદ કરાતા ભક્તોમાં રોષ, વેપારીઓને પડશે આટલા કરોડનો ફટકો

યાત્રાધામ ડાકોરમાં યોજાતો ફાગણી પૂનમનો મેળો સરકારે રદ કર્યો છે. ૨૭, ૨૮ અને ૨૯ તારીખે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ આજબાજુનો વિસ્તાર સુમસામ જોવા...

સરકારનો મોટો ખુલાસો/ દેશમાં 230 VIP ને મળે છે કેન્દ્ર સરકારની Z+, Z અને Y કેટેગરીની સુરક્ષા, શું હોય છે X, Y, Z અને Z Plus સુરક્ષા કેટેગરી

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં 230 લોકોને CRPF અને CISF જેવા કૈન્દ્રીય અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ, ઝેડ, અને...

ગ્રામીણ મહિલાઓ માટે ખુશખબર: સુંદર પિચાઈએ કરી મોટી જાહેરાત, 10 લાખ મહિલાઓને દાનમાં આપ્યા 2.5 કરોડ ડૉલર

ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને સમર્થન કરવા માટે ગૂગલઅને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ભારત અને દુનિયાભરમાં બિનલાભકારી અને સામાજિક ઉદ્યમોને દાનમાં 2.5 કરોડ ડૉલર આપવાની જાહેરાત...