GSTV

Tag : Latest News in Gujarati

1 ચમચી વરિયાળીમાં છુપાયેલુ છે પુરુષોના સ્વાસ્થ્યનું રહસ્ય, આ વસ્તુ સાથે કરો સેવન, થશે ચોંકાવનારા ફાયદા

આજે અમે તમારા માટે વરિયાળીના ફાયદા લાવ્યા છીએ. વરિયાળીનું સેવન કરવાથી આપણે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકીએ છીએ. જો વરિયાળીને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન...

ખેડૂત આંદોલન/ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી, આ તારીખે આપ્યું ભારત બંધનું એલાન

દિલ્હીની સરહદે બેઠેલા ખેડુતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે  નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે....

સરકારી કર્મચારીઓને બખ્ખાં/ 1 એપ્રિલથી વધી જશે સેલરી, જાણી લો ખાતામાં આવશે કેટલો પગાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી પગારમાં ફેરફાર થયા બાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ લાંબા...

અમદાવાદીઓ આવતીકાલે દાંડીયાત્રાને લઈને શહેરના આ રસ્તાઓ છે સજ્જડબંધ, જાણી લો નહીંતર ભરાઈ જશો!

પીએમ મોદી આવતીકાલે અમદાવાદ આવશે. તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂકાયો છે. બીજી તરફ આવતીકાલે દાંડીયાત્રા દિવસથી દેશની આઝાદીની ૭પમી વરસગાંઠની ઉજવણી શરૂ થવા જઇ...

વાહ! Amul આપી રહ્યું છે બિઝનેસ કરવાનો શાનદાર મોકો, પહેલા જ દિવસથી થશે તગડી કમાણી

જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો, તો અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જેની શરૂઆતથી તમે પહેલા જ દિવસથી કમાણી કરી શકો...

GSTVના તમામ દર્શકોને શિવરાત્રીની શુભેચ્છાઓ, દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે

મહાશિવરાત્રી આજ દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે.દેવાધી દેવ મહાદેવની ભક્તીનું પર્વ મહાશિવરાત્રી આજે ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્ય સહિત...

ધર્મ આધારીત નિયમોથી મહિલાઓ સાથે ભેદભાવ, મોદી સરકારને સુપ્રીમની નોટિસ: વારસાના નિયમ સમાન બનાવવા અરજી

દેશના દરેક નાગરિકો માટે ઉત્તરાિધકાર અને વારસા સંબંધી નિયમો અને આધાર એક સમાન હોવો જોઇએ તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જે...

ખેડૂત આંદોલન/પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ 15 માર્ચે દેશવ્યાપી દેખાવો, 26 માર્ચે ભારત બંધનું એલાન

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ...

શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના, દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર

 શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના થઇ રહયા  છે. દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર સજાવાયા છે સવારથી મંગળા આરતીમા; ભાગ લેવા મોટી સંખ્યામાં...

સાચવજો/ કોરોનાએ માર્યો યુ-ટર્ન, ગુજરાત સહિત આ છ રાજ્યોમાં દેશના 80 ટકા નવા કેસ, જોઇ લો આ આંકડા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે...

રાજ્યમાં વાયરસ ચિંતાજનક સ્તરે, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 675 પોઝિટિવ કેસ: રૂપાણી સરકાર ચિંતિત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોનો આંકડો રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રસીકરણ અભિયાન...

Video: હુમલો કે અકસ્માત? મમતા બેનર્જીના દાવા પર ઘટનાનાં પ્રત્યક્ષદર્શીએ ઉઠાવ્યા સવાલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે નંદિગ્રામમાં ઘાયલ થઇ ગયા. જો કે તેમનો આરોપ છે કે તેણે તેમને ધક્કો મારવામાં આવ્યો છે, તેઓએ તેમને કાવતરું...

નંદીગ્રામમાં મમતા બેનર્જી પર ‘હુમલો’, સીએમની સુરક્ષા અને પશ્વિમ બંગાળ પોલીસ નિષ્ફળ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા...

એલર્ટ/શિવરાત્રિના પર્વને માતમમાં બદલવા ISIએ હુમલાનું કાવતરૂ ઘડયું, આ શિવ મંદિરો આતંકીઓના નિશાના પર

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે પીઓેકેમાં મોટા પ્રમાણમાં આતંકી કેમ્પો ફરી સક્રિય થઇ ગયા છે. જ્યાં આતંકીઓને હુમલા તેમજ ભારતમાં ઘુસણખોરીની તાલીમ આપવામાં આવે...

ASI સાથેની દાદાગીરીના વીડિયો મામલે MLA પ્રદીપ પરમારે આપ્યું કંઇક આવું નિવેદન

અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો ગઇ કાલે મંગળવારના રોજ રાજસ્થાન હોસ્પિટલ પાસેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ASIને ધમકાવતા જોવા મળી રહ્યાં હતાં....

Maha Shivratri 2021: મહાશિવરાત્રી પર 101 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરશો તો મળશે શુભફળ

Maha shivratri 2021: મહાશિવરાત્રી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી ઇચ્છિત ફળ મેળવી શકે છે. જો કે,...

બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ સીટ: મમતાએ પોતાની સીટ છોડી નંદીગ્રામ શા માટે પસંદ કર્યું, ઈતિહાસમાં પણ આ બેઠક રહી છે ચર્ચાનો વિષય

અત્યારે સમગ્ર દેશની નજર એકમાત્ર બંગાળની ચૂંટણી પર છે. પરંતુ જ્યારથી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી નંદીગ્રામ સૌથી વધુ ચર્ચિત બેઠક બની...

ખેડૂતો આનંદો/ ફળ અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી રાહત, કુદરતી આફતમાં પાકને નુકસાન થશે તો સરકાર કરશે ભરપાઈ

શાકાભાજી અને ફળના પાકને પ્રાકૃતિક આફતના કારણે થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી શાકભાજી અને ફળના ખેડૂતો માટે...

કેબિનેટનો મોટો નિર્ણય: ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફારના નિર્ણયને આપી મંજૂરી, હવે વિમા ક્ષેત્રમાં FDIની મર્યાદા વધી ગઈ

કેબિનેટે આજે ઈંશ્યોરેંસ એક્ટમાં ફેરફાર કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઈંશ્યોરેંસ સેક્ટરમાં 74 ટકા પ્રત્યક્ષ રીતે વિદેશી રોકાણનો રસ્તો સાફ થઈ જશે. હાલમાં...

Dy. CM નીતિન પટેલનો માનવતાવાદી અભિગમ, કિડની ફેલ થયેલી યુવતીની વિના ખર્ચ સારવાર કરવા આદેશ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફરી એક વખત માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. નીતિન પટેલ કિડનીની બીમારીથી પીડાતી 30 વર્ષીય રીંકુ શર્મા નામની યુવતીની મદદે આવ્યા...

ભુતેશ્વરીમાં સ્મશાન પર ભૂમાફિયાઓનો કબ્જો, મોતનો મલાજો પણ ન સચવાતા ગ્રામજનોમાં આક્રોશ

દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડાના પેટા પરામાં ભુતેશ્વરી ગામમાં મોતનો મલાજો પણ નથી સચવાતો. ગામમાં આવેલ એક માત્ર સ્મશાન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કર્યા બાદ લાશને...

ભારતીય યુટ્યૂબર્સ માટે મોટા સમાચાર: આ તારીખથી તમારે કમાણી પર ચુકવવો પડશે ટેક્સ, આ કામ નહીં કરો તો આટલા રૂપિયાનો લાગશે કાપ

હાલના સમયમાં વીડિયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ યુટ્યૂબ (YouTube) કમાણીનું ઉત્તમ સાધન બની ગયુ છે. ઉપરાંત તેનાથી લોકોમાં રહેલા ટેલેન્ટને પણ બહાર લાવવામાં મદદ મળે છે. પણ...

યુવતીઓ સાથે ભેદભાવ: સેનામાં પ્રવેશ માટે યુવતીઓ સાથે થાય ભેદભાવ, સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી

સેનામાં પ્રવેશ માટે યુવતીઓ સાથે ભેદભાવ થતો હોવા મામલે સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સેનામાં નોકરી આપવા સમયે યુવતીઓ...

શું કોરોના ગયો?/ INDvsENG વચ્ચેની ટી-20 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને હાઉસફુલ કરવાના આદેશે ઊભા કર્યા અનેક સવાલો

અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ટી-20 મેચ યોજાશે. ત્યારે આ સ્ટેડિયમને સંપૂર્ણ ભરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ...

ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની 200 કરોડના કૌભાંડમાં ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

સાંતેજ પોલીસે 200 કરોડના કૌભાંડમાં ગુજરાતની ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ કરી છે. શૈલેષ ભંડારી પર પોતાના ભાઇની જ ખોટી સહીઓ કરી મિલકત પચાવી...

ઉત્સવપ્રિય સરકાર/ મહોત્સવો પાછળ ફૂંકી માર્યા પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા, આંકડાઓ જાણશો તો હચમચી જશો

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે મહોત્સવોમાં કરોડો રૂપિયા વાપર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના જવાબમાં સરકારનો જવાબ આપતા કહ્યું કે રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી જેવા મહોત્સવો પાછળ...

બોયફ્રેન્ડે જાડી કહીને તરછોડી દીધી, બદલો લેવા 136 કિલોની મહિલાએ ઘટાડ્યું અડધાથી પણ વધારે વજન

એક મહિલાનું વજન 136 કિલો થઈ ગયું હતું, પરંતુ તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે બદલો લેવા ના ઈરાદાથી પોતાનું વજન 63 કિલો ઘટાડી દીધું છે. અમેરિકાના...

આઇ.કે.જાડેજાની કોર્પોરેટરોને આકરી ટકોર, કહ્યું ‘સોશિ. મીડિયાનો ઉપયોગ સારો પણ આ વાતનું ધ્યાન રાખજો નહીં તો…’

અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની નિમણૂંક પ્રસંગે હાજર રહેલા આઇ. કે. જાડેજાએ કોર્પોરેટરોને મીડીયા તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બાબતે ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું...

ડોક્ટર્સ મુંઝાયા: નસબંધી કરાવ્યાના દોઢ વર્ષ બાદ મહિલા થઈ ગર્ભવતી, સરકારે પાસે માગ્યું 11 લાખનું વળતર

મેડિકલ સાયન્સ મુજબ મહિલા નસબંધી ગર્ભનિરોધકનો સ્થાયી ઉપાય છે. નસબંધી પછીથી ગર્ભવતી થવાની સહેજ પણ સંભાવના નથી રહેતી. પરંતુ મુજફ્ફરપુરમાં એક મહિલા નસબંધીના દોઢ વર્ષ...

મહામારી/ દેશના 6 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, 84 ટકા કેસો માત્ર આ રાજ્યોમાં, જાણી લો ગુજરાત છે કે નહીં?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે દેશમાં કોવિડ-19 નાં એક દિવસ પહેલા બહાર આવેલા 17,921 નવા કેસ માંથી 83.76 ટકા કેસ છ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ,...