GSTV

Tag : Latest News in Gujarati

Whatsappમાં આવી ચુક્યુ છે આ નવું ફીચર: જાતે જ કરી શકશો તમારુ એકાઉન્ટ કંટ્રોલ, યુઝ ના કર્યુ હોય તો કરી જુઓ

ચેટિંગ એપ Whatsapp આજકાલ પોતાના પ્લેટફોર્મ પર સતત નવા પ્રયોગો કરી રહ્યું છે. આ જ કડીમાં Whatsappએ એક નવુ ફીચર લૉન્ચ કર્યુ છે. ઘણાં લોકોને...

હવે ટ્રાફિક પોલિસ સાથે ઝઘડો કરવો પડશે ભારે, ગુનાખોરીને અંકુશ રાખવા માટે ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ

ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને...

દેશમાં વધી રહ્યું છે કોરોના સંકટ, મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યમાં તોળાઈ રહ્યો છે લોકડાઉનનો ખતરો

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકના મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 16620 કેસ સામે આવ્યા...

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં/ નકલી વેક્સિન વેચીને લાભ કમાવવાનું મોટું માર્કેટ બની શકે છે ભારત, લગામ કસવા સુપ્રીમમાં અરજી

બજારમાં નકલી કોવિડ-19 વેક્સિનનું વેચાણ અને વિતરણ રોકવા માટે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં...

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રમુખ-હોદ્દેદારોના નામ પર પસંદગીની મહોર વાગી, ન.પા અને પંચાયતોના પ્રમુખના નામોની યાદી તૈયાર

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની પસંદગી થયા બાદ ભાજપે નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખના નામો નક્કી કર્યાં છે. ત્રણ દિવસીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોના...

OMG! iPhone પર 52000 રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ! જલ્દી કરો ફરી નહીં મળે ક્યારેય આવી જોરદાર ઑફર

લોકોને હંમેશા iPhoneએક સ્ટેટસ સિંબલ લાગે છે. જો તમે પણ નવો iPhoneખરીદવા માંગો છો, તો હવે યોગ્ય સમય છે. આ સમયે તમે નવો આઈફોન ખરીદીને...

ફટાફટ/ત્રણ લાખથી વધુ સસ્તી કાર પર મળી રહ્યું છે 45000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, 22 kmpl સુધીની આપે છે માઈલેજ

જો ત્રણ લાખ રૂપિયાથી કિંમતમાં તમે એક એન્ટ્રી લેવલ હેચબેક ખરીદવા માંગે છે, તો આ ત્રણ મહિના તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ...

ખુશખબર/ હવે રિટાયરમેન્ટના દિવસે જ કર્મચારીને મળી જશે તમામ પેન્શન લાભ, બદલાયા ગ્રેચ્યુટીના આ નિયમ

નિવત્તિ લેનાર સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે. સરકારે નિવૃત્તિ પર મળતા તમામ પ્રકારના પેન્શન લાભને સરકારે વિલંબ કર્યા વિના નિવૃત્તિ સમયે તમામ પ્રકારના પેન્શન લાભ...

સીએમ ઠાકરેની ચેતવણી છતાં વધી રહ્યા છે કેસ / નાગપુરમાં લાગુ કરાયું લોકડાઉન, હવે આ શહેરોનો વારો

મહારાષ્ટ્રના નાગપુરમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ થયુ છે. જેના કારણે શહેરના રસ્તાઓ સવારના સમયે પણ સુમસામ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો....

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાતા ઉદ્ધવ સરકારની ઊંઘ હરામ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 25 હજારને પાર: શું લદાશે લોકડાઉન?

દેશમાં કોરોનાનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.  ભારતમાં રવિવારે કોરોનાના નવા ૨૫૦૦૦થી વધુ...

ચિકન સાથે બટાકા-મધ સાથે ઘી, સ્વાસ્થ્ય માટે ખતરનાક છે આ આઠ ફૂડ કોમ્બિનેશન

ખાવા-પીવાની વસ્તુ તમારા સૌથી સારા મિત્ર પણ હોઈ શકે છે અને દુશ્મન પણ. સામાન્ય લોકો ઝાયકો વધારવા માટે ઘણા પ્રકારના ફૂડ કોમ્બિનેશન ખાય છે. એ...

ઈતિહાસમાં હાલ ટ્વિન્સ પેદા થવાનું પ્રમાણ સૌથી ઊંચા દરે,વિશ્વમાં વર્ષે 16 લાખ જોડિયા બાળકોનો જન્મ

સંશોધકોએ તારણ રજૂ કર્યું છે કે જગતમાં અત્યારે જોડિયા બાળકો જન્મવાનું પ્રમાણ ઈતિહાસમાં સૌથી ઊંચુ છે. અત્યારે દર 42 ડિલિવરીમાંથી એક જન્મ જોડિયાનો હોય છે....

ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતના સરકાર પર પ્રહાર, જમીનો ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગઇ તો અનાજ પર કરશે કબજો

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મધ્ય પ્રદેશમાં કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં એક વિશાળ ખેડૂત રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર બિઝનેસમેન...

અમદાવાદ શહેરમાં તસ્કરો બન્યા બેફામ, શિવરંજની ચાર રસ્તા પર એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા: સબ સલામતના દાવા પોકળ!

અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની ચારરસ્તા પર એક સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા છે. ઈન્ચાર્જ પીઆઈની નાઈટ પેટ્રોલિંગની રાતે જ ચોરીનો...

ખેડૂતોના સમર્થનમાં આવ્યા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક , ફોન કરી રાકેશ ટિકૈતની ધરપકડ રોકાવ્યાનો દાવો

મેઘાલયના રાજ્યપાલ સ્યપાલ મલિકે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યુ છે. તેમણે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શહને ખેડૂતોને નિરાશ...

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના મુરતિયાઓના નામ જાહેર, કલાકારો અને સાંસદોના હાથમાં કમળનો ઝંડો

ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો, પૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અશોક લહીરી, મેન્ટ્રોમેન ઇ શ્રીધરન, ફિલ્મ...

ભારે કરી/ અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસમાં 35%નો વધારો, સંક્રમણમાં વધતા સરકાર ચિંતામાં

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં વધારો થતા તંત્રમાં ચિંતિત બન્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ૨૮ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક...

કંઇક મોટુ કરવાની ફિરાકમાં પાકિસ્તાન: જમ્મુ કાશ્મીરમાં 200 અને PoKમાં 250 આતંકવાદીઓ એક્ટિવ

જમ્મુ કાશ્મીરમાં હજુ પણ 200 આતંકવાદીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પીઓકે અને પાક. સરહદે...

પરિસ્થતિ ભયાનક! અમદાવાદીઓ વધુ છુટ છાટ પડશે હજુ ભારે, શહેરમાં નવા 163 કેસો નોંધાવાની સાથે એકનું મોત

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ યથાવત રહેવા પામી છે.રવિવારે કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થયું છે.હાલની પરીસ્થિતિમાં શહેરમાં કોરોનાના...

આગામી 2 દિવસ નહિ થાય તમારા બેંકના કામ/ ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓનો આક્રોશ, આજથી 2 દિવસની દેશવ્યાપી હડતાળ

સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં સરકારી બેંકના કર્મચારીઓ આજ અને આવતીકાલ એમ બે દિવસ માટે હડતાલ પાડશે. બેંક યુનિયનોનું કહેવું છે કે હડતાલથી દેશભરનાં 10 લાખથી...

ઘાતક વાયરસના વકરતા સંક્રમણ વચ્ચે ધોરણ 3 થી 8ની કોમન પ્રથમસત્ર નિદાન કસોટી આજથી શરૂ

રાજ્યમાં કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે આજથી  રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી8ની કોમન પ્રથમસત્ર નિદાન કસોટી શરૂ થવા જઈ રહી છે.. સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના ઠરાવ...

Weather Forecast/ આ રાજ્યોમાં આગામી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી, ફુંકાશે ઝડપી પવન

દેશના મોટાભાગના વિસ્તારમાં દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ પહાડી વિસ્તારની વાત કરીએ તો ત્યાં બરફવર્ષા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો...

ખાનગીકરણ મુદ્દે પૂર્વ આરબીઆઇ ગવર્નરની ચેતવણી, ઔદ્યોગિક જૂથોને બેંકો વેચીને સરકાર કરી રહી છે મોટી ભૂલ

ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે કોરોના મહામારીના આંચકામાંથી બહાર નીકળી રહ્યું છે. એવામાં ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવણી આપી છે કે દેશની...

શાનદાર ઓફર/ બેન્ક વેચી રહી છે સસ્તામાં મકાન-દુકાન અને પ્લોટ, ખરીદવા માટે બસ કરવું પડશે આ કામ

ઘર અથવા કમર્શિયલ પ્રોપર્ટી ખરીદવા વાળા લોકો માટે દશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક(PNB) સુવર્ણ તક આપી રહી છ. પીએનબી પોતાના મેઘ...

BIG NEWS: કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, હવે આ રીતે સરળતાથી મેળવી શકાશે OTPRMS પ્રમાણપત્રો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ મોટી જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે વેરિફાઇડ ઓનલાઇન ટીચર્સ પ્યુપિલ રજીસ્ટ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ (OTPRMS) પ્રમાણપત્રો સરળતાથી...

હજુ પણ સમય છે ગુજરાતીઓ ચેતી જજો: વર્ષ 2020ની ખતરનાક પરિસ્થિતિનું આગમન, 75 દિવસ બાદ ફરી 800થી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ભરડો મજબૂત કરવાનું શરૃ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૧૦ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં ૨૯...

કોરોના ભલે વકરે, રાજ્ય સરકાર BCCIને નારાજ નહીં કરે: રાત્રિ કરફ્યૂનો આજે અંતિમ દિવસ ટી-20 મેચને લીધે સરકારની મૂંઝવણ વધી!

ગુજરાતના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસનો ખતરો વધ્યો છે. જેમાં રાજ્યનાં ફરી એકવાર અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે.દિવાળી વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું...

આ છે ઇન્વેસ્ટમેન્ટની એવી સ્કીમ કે જેમાં મહીને માત્ર 100 રૂપિયાના રોકાણ પર મળશે લાખો રૂપિયા

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેઓ તેમની આવકનો થોડોક હિસ્સો જમા કરે અથવા તો રોકાણ કરે. એમાંય ખાસ બાબત એ છે કે, હવે માર્કેટમાં...

કેરલ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, ટિકિટ ન મળતા મહિલા ઉમેદવારે મુંડન કરાવ્યું

રવિવારે ભાજપ બાદ કોંગ્રેસે પણ કેરળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 86 ઉમેદવારોના નામ સામેલ છે. પૂરંવ મુખ્યમંત્રી...