કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારે દર્દીઓ માટે લીધો મોટો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી આ વસ્તુના ભાવમાં નહીં થાય વધારો
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં રેકોર્ડ વધારો થયો છે. હવે ફરી એકવાર અનેક પ્રકારની સખ્તાઈને લઈને ભાર મુકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, સરકારે...