GSTV

Tag : Latest News in Gujarati

ટ્રિપલ તલાકમાં પહેલો ન્યાય, પતિ પાસેથી ભરણપોષણ મેળવનાર આતિયા સાબરી બની પહેલી મુસ્લિમ મહિલા

વિખ્યાત શાહબાનો કેસને જીવંત રાખનાર આતિયા સાબરી સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને દેશમાં ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. આતિયાની અરજીની સુનાવણી...

ષડયંત્ર: ભાજપના નેતાની ગાડીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે EVM મશીન, પ્રિયંકા ગાંધીએ લગાવ્યા આ ગંભીર આરોપ

આસામમાં એક ખાનગી કારમાં ઈવીએમ મળી આવવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેને લઈને ઘેરાવ કર્યો છે....

વૉલરસને આવી એવી ઊંઘ કે પહોંચી ગયું અઢી હજાર કિલોમીટર દૂર અને ખબર પણ ન પડી

આર્યલેન્ડના કાંઠે સમુદ્રી સજીન વૉલરસ જોવા મળતાં સંશોધકોમાં અચરજ સર્જાયું હતું. કેમ કે વૉલરસ એ બર્ફિલા આર્કટિક (ઉત્તર ધ્રુવ) પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. એ...

કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આજે સરકાર કરશે મોટી જાહેરાત

મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો...

ખુશખબર: 809 રૂપિયાનો LPG સિલેન્ડર ખરીદો ફક્ત 9 રૂપિયામાં, 30 તારીખ સુધી જ મળશે આ લાભ

1 એપ્રિલથી એલપીજી ગૈસ સિલેંડરના ભાવ ઘટી ગયા છે. એલપીજી ગૈસ સિલેંડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબ્સિડી વગરનો બાટલો 14.2...

તાઈવાન/ ભીષણ ટ્રેન અકસ્માતમાં 36ના મોત 72 ઘાયલ, રેલ્વે ટ્રેક પરથી ઉતર્યા પછી સુરંગની દિવાલ સાથે ધડાકેભેર અથડાઈ ટ્રેન

તાઈવાનમાં ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં 350 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે...

આફત: કોરોના બાદ વધુ એક બિમારીએ દુનિયામાં દસ્તક દીધી, અત્યાર સુધીમાં 40 લોકોને લાગ્યું સંક્રમણ

કોરોના વાયરસનો કહેર દુનિયાના હજૂ એક પણ દેશમાં ખતમ થયો નથી. ત્યારે હવે વધુ એક રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત ફેલાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ...

તંત્ર લાચાર/ દવાની ઊંચી કિંમત વસૂલી દર્દીઓને ખંખેરવાનું શરૂ, કોરોના સામે રામબાણ એવા રેમડેસિવિરના ભાવમાં ભેદભાવ!

કોરોનાનો રોગચાળો ફરી એકવાર ગુજરાતના ચાર મહાનગરો સહિતના વિસ્તારોને ભરડો લઈ રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનનો કંપની સપ્લાય રૂા....

કોરોનાકાળમાં કોંગ્રેસ સરકારે બનાવેલી આ યોજના દેશવાસીઓ માટે ખૂબ કામમાં આવી, 11 કરોડ લોકોના ઘરના ચૂલા ચાલ્યા

વર્ષ 2020માં કોરોના વાયરસની મહામારીના કારણે લગાવેલા લોકડાઉન બાદ મોટી સંખ્યામાં મજૂરો રસ્તાઓ પર આવી ગયા હતા, પણ લોકોના આ ખરાબ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ...

વન નેશન વન સ્પિરિટ: આર્મીનો આ એથ્લીટ લગાવશે 4000 કિમી દોડ એ પણ માત્ર 50 દિવસમાં

ભારતના એક આર્મી મેને ૫૦ દિવસમાં 4000 કિલોમીટર દોડવાનું નકકી કર્યુ છે.આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની છે. ભારતીય સેનાના આ એથલેટનું નામ વેલું પી છે...

BIG NEWS: ભારત બાયોટેકને મળી નોઝલ કોરોના વેક્સિનના પરીક્ષણની મંજૂરી, ટૂંકમાં આ રસી થશે ઉપલબ્ધ

કોરોનાથી બચવા માટે વિવિધ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ થાય તેની સંભાવનાઓ વધી રહી છે. આ ઉપક્રમે જ નાકથી આપી શકાય તેવી વેક્સિન પણ ટૂંક સમયમાં જ...

સરકારને સામાન્ય લોકોની નહીં, પણ રાજ્યોની ચૂંટણીની વધુ ચિંતા !

નરેન્દ્ર મોદી સરકારે નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો એ અંગે એવી વાત ચાલી રહી છે કે, નિર્મલા સીતારામનના સ્ટાફના કારણે ભાંગરો...

એન્ટીલિયા કેસમાં NIAને મળી સફળતા, સચિન વાઝેની નજીકની ગુજરાતી મહિલાની થઈ ધરપકડ: રહસ્ય પરથી પડદો ઉચકાશે

મુંબઈના એટીલિંયા કેસમાં NIAને મોટી સફળતા હાથ લાગી છે. આ કેસમાં સચિન વાઝે સાથે જોવા મળેલી ગુજરાતી મહિલાને એનઆઇએએ સકંજામાં લીધી છે. ફાઇર સ્ટાર હોટલના...

કોરોના/ ગુજરાતવાસીઓની નહીં બગડે નવરાત્રી, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને અપાશે વેક્સિન, આ છે સરકારનો માસ્ટર પ્લાન

શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ...

પોતાની પુત્રવધુના સોશિયલ મીડિયા પર જોવા મળ્યા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ, ફેસબુકે આપી દીધી અંતિમ ચેતવણી

ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો ડિલિટ કરીને ફરીથી ચેતવણી આપી છે. ટ્રમ્પે પુત્રવધૂ લારાના ફેસબુક પેજમાંથી એક વીડિયો શેર કર્યો હતો. એ...

નિર્મલા શોભાના ગાંઠિયા: સવાર-સવારમાં મોદીએ નિર્મલા સીતારમણને તતડાવી નાખ્યા, વહેલા ઉઠીને આ માટે કર્યું ટ્વિટ

નરેન્દ્ર મોદી સરકારે નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો એ અંગે એવી વાત ચાલી રહી છે કે, નિર્મલા સીતારામનના સ્ટાફના કારણે ભાંગરો...

સરકારી કર્મચારીઓ આનંદો/ સરકારે પેન્શનને લઈને કરી સૌથી મોટી જાહેરાત, જાણો માત્ર એક ક્લિકે

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગએ રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)ના હેઠળ આવતી કેન્દ્ર સરકારના કર્મચારીઓની...

પીએમ મોદીનું દક્ષિણ તરફ પ્રયાણ: પ્રસિદ્ધ મીનક્ષી મંદિરમાં પૂજા અર્ચન, કેરલ અને તમિલનાડૂમાં આજે ધડાધડ 4 રેલીઓને કરશે સંબોધન

પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે આજે તમામ પાર્ટીઓ એડિચોટીનું જોર લગાવશે. પશ્ચિંમ બંગાળ અને આસામ બાદ પ્રધાનમંત્રી મોદી શુક્રવારે તમિલનાડૂ અને...

બહારથી આવતા મુસાફરોનો RTPCR ફરજિયાત કરાતા થઈ તૂંતૂં-મેંમેં, ‘ટેસ્ટ કરવો હોય તો કરો, રિપોર્ટના પૈસા નથી’

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર વિવિધ શહેરોમાંથી આવતા મુસાફરો માટે ઇ્ઁભઇ ટેસ્ટ ફરજિયાત કરાયો હતો જેના કારણે આજે દિવસ દરમિયાન ડોમેસ્ટિક...

બીજા તબક્કાનું મતદાન: બંગાળમાં હિંસા વચ્ચે 80 ટકાથી વધું નોંધાયુ મતદાન, આસામમાં વિક્રમસર્જક 77 ટકા મતદાન

પશ્વિમ બંગાળમાં હિંસા વચ્ચે બીજા તબક્કાનું મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડાં પ્રમાણે પશ્વિમ બંગાળની ૩૦ બેઠકોમાં ૮૦.૫૩ ટકા જેટલું મતદાન થયું હતું. આસામમાં ૩૯...

માંદલી સરકારી બેન્કોને બેઠી કરવા સરકાર કરશે 14 હજાર કરોડનું રોકાણ, સ્પર્ધાત્મક્તામાં સુધારો લાવવા સરકારનો આશય

ભારત કેપિટલ બફરને મજબૂત બનાવવા ચાર માંદી સરકારી બેન્કોમાં અંદાજે ૧૪,૫૦૦ કરોડ રૂપિયા (અંદાજે બે અબજ ડોલર) ઠાલવશે. સરકારના આ પગલાંથી કેટલીક બેન્કો આરબીઆઈના નિયંત્રણોમાંથી...

અમદાવાદની પરિસ્થિતિ ગંભીર, નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધતા કેસો, માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન વધ્યા: છેલ્લા 24 કલાકમાં 613 કેસ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નોંધાઈ રહેલાં કેસો નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધી રહ્યા છે.ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 613 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત...

કોરોના વકર્યો: છ મહિનામાં આજે આવ્યા રેકોર્ડ બ્રેક કેસ, જાહેર રજાઓમાં રસીકરણ બંધ નહીં કરવાના આદેશ

ભારતમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. દેશમાં ગુરુવારે ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૨,૩૩૦ કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસના સૌથી વધુ કેસ...

GST કલેક્શનમાં 27 ટકાનો વધારો, માર્ચ-2021માં થઇ સર્વોચ્ચ 1.23 લાખ કરોડની અવાક

સળંગ છઠ્ઠા મહિને GST કલેક્શન એક લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. માર્ચમાં GST કલેકશન વિક્રમજનક ૧.૨૩ લાખ કરોડ રૃપિયા રહ્યું છે તેમ નાણા મંત્રાલયે...

સાવચેતી રાખજો: કાળમુખો વાયરસ તોડી રહ્યો છે તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નવા 2410 કેસ આવ્યા: ગુજરાત પર જોખમ વધ્યું

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે અને  નવાં 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615...

પત્રકારોએ ઈમરાન ખાનને ઘૂંટણીયે લાવી દીધા: 24 કલાકમાં જ લીધો યુ-ટર્ન, ભારત સાથે નહીં કરે વેપાર

ભારત સાથે ફરીથી વેપાર શરૂ કરવા મુદ્દે પાકિસ્તાને રાતોરાત યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાતને લીલી ઝંડી...

MobiKwik પર RBI સખ્ત: આપી દીધી ગંભીર ચેતવણી, જો કોઈ ખામીઓ જોવા મળશે ભરવો પડશે મસમોટો દંડ

ડિઝિટલ ટ્રાન્ઝેક્સનની સુવિધા આપનારી કંપની MobiKwik ની મુશ્કેલી વધી રહી છે, કંપની પર આરોપ છે કે તેણે 11 કરોડ યુઝર્સનો ડેટા લીક કર્યો છે, હવે...

BIG New: રણબીર કપૂર બાદ આલિયા ભટ્ટ પણ આવી કોરોના પોઝિટિવ, ગંગુબાઈની ટીમમાં ટેંશન

દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગત દિવસોમાં અનેક બૉલીવુડ કલાકારો સંક્રમણના શિકાર થઇ રહ્યા છે. આ લિસ્ટમાં અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ જોડાઈ...

મોદીનો અતિ આત્મવિશ્વાસ: બંગાળમાં 200 કરતા વધારે સીટ અમે જીતીશું,જનતાની લાગણીને ઈશ્વરના આશીર્વાદ મળ્યા

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા મતદાન વચ્ચે આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કરીને દાવો કર્યો હતો કે, બંગાળમાં ભાજપ 200 કરતા વધારે બેઠકો જીતશે....

દેશની રાજધાનીમાં આ વર્ષના તૂટ્યા તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ કેસો આવ્યા: રાજ્ય સરકારે બોલાવી ઇમર્જન્સી મિટિંગ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુરુવારે, દિલ્હીમાં કોરોનાના 2,790 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે કોઈ...