GSTV

Tag : Latest News in Gujarati

કોરોના કહેર: રસીકરણને ઝડપી બનાવવા સરકારનો નિર્ણય, આરોગ્ય કર્મચારીઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ

એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના...

બૉલીવુડ દબંગ સલમાન ખાને આ ભારતીય શોર્ટ વિડીયો એપના બન્યા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, કર્યું મોટું રોકાણ

બૉલીવુડ અભિનેતા સલમાન ખાને ઘરેલુ શોર્ટ વિડીયો એપ ચિંગારીમાં રોકાણ કર્યું છે. ભારતમાં સૌથી ઝડપથી વધતા સુપર એન્ટરટેઇન્મેન્ટ એપ ચિંગારીએ શુક્રવારે સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ...

શેકાશે ગુજરાત, ઘરે રહેશે ગુજરાત / હિટવેવમાં હમણાં નહીં મળે રાહત, રાજ્યના આ વિસ્તારોમાં 39 ડિગ્રી થઇ શકે છે પારો

છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યમાં હિટવેવ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ગુજરાતીઓને અને તેમાં પણ અમદાવાદીઓ અને...

બાઈડેન બગડ્યા/ અમેરિકામાં અમેઝોન જેવી કંપનીઓ એક પૈસાનો ટેક્સ નથી આપતી, આટલો વધારી દીધો કોર્પોરેટ ટેક્સ

કાગડા બધે કાળા હોય એ કહેવત સાર્થક ઠરતી હોય તેમ અતિ વિકસિત એવા અમેરિકામાં કોર્પોરેટ કંપનીઓ પણ કરચોરી કરવામાં પાછળ નથી. વધુમાં નાની-મોટી નહીં, પરંતુ...

‘અતરંગ પળો’માં કપલે કરી એવી ભૂલ! ડોકટરે પણ થઇ ગયા દંગ, શરીરના અંગ માંથી કાઢ્યું કોન્ડમ

ક્ષય રોગ અથવા ટ્યુબરક્લોસિસ(TB) ખતરનાખ બીમારી છે, જે સીધા ફેફસા પર હુમલો કરે છે અને ત્યાર પછી કરોડરજ્જુના હાડકાથી થઈ બ્રેનમાં ફેલાય જાય છે. ગયા...

ભારતીય સેનાએ લીધો બદલો, કાશ્મીરમાં ભાજપ નેતાના ઘર પર હુમલો કરનારા ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર...

રેમેડસિવિરની અછત પર બબાલ વચ્ચે રાજકોટને અપાય 3 હજારથી વધુ ઇન્જેક્શન

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ...

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો, આ કારણે હેમંત બિસ્વ સરમા પર ચુટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીનાં કદાવાર નેતા હેમંત બિસ્વ સરમાનાં ચુટણી પ્રચાર પર ચુંટણી પંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો...

સરકારી નિર્દેશોનું ખોટું અર્થગ્રહણ કરવું ભારે પડ્યું, સંક્રમણ વધતા AMCએ ફરી બંધ કરાવ્યા જિમ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસના અલગ-અલગ અર્થઘટનને લઈને કેટલાક જીમ સંચાલકો દ્વારા જીમ પ્રવૃત્તિ શરૂ...

સાચવજો/ ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે કોરોનાના કેસમાં જબરજસ્ત ઊછાળો આવશે, પીક પર પહોંચશે કોરોનાની બીજી લહેર

દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન...

ખેડૂત આંદોલન: રાજસ્થાનમાં ખેડૂતોના નેતા રાકેશ ટિકૈત પર હુમલો, ભાજપ પર લાગ્યા ગંભીર આક્ષેપ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ વીવીધ રાજ્યોમાં મહાપંચાયતો યોજી રહ્યા છે. તેઓ શુક્રવારે અલવરમાં...

રસીકરણ/ પાંચ દિવસ અને 3 લાખ લોકો, આખા શહેરને રસી આપશે ચીન, ‘ડ્રેગન’ના આ લક્ષ્યથી દુનિયા દંગ

દુનિયાના બીજા દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને તેમાં પણ ચીને એવુ લક્ષ્યાંક મુક્યુ છે જે અંગે જાણીને...

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ: ધાર્મિક સ્થળો બંધ કરાવાતા કટ્ટરવાદીઓની હિંસા, પોલીસના વાહનો સળગાવ્યા

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ...

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ નિયંત્રણ બહાર: 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ, 200થી વધુના મોત

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા...

બેકાબુ કોરોના વાયરસ: 24 કલાકમાં રેકોર્ડ 81466 નવા કેસ, 2021માં નોંધાયા સૌથી વધુ કેસ

છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં 81 હજાર 466 નવા કેસ સામે આવતા ફફડાટ ફેલાયો...

કોરોનામાં લોકડાઉનને કારણે બેરોજગારી પહોંચી ચરમસીમાએ, આ યોજનાએ 11 કરોડથી વધુ લોકોને આપ્યું કામ

દેશમાં લાગુ થયેલા બિન આયોજિત લોકડાઉનના કારણે સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આવાં લોકો માટે મનરેગા આશરા સમાન સાબિત થઈ છે. એક અંદાજ પ્રમાણે વર્ષ...

પગાર / તમે કેવી રીતે જાણશો સીટીસી, ગ્રોસ અને નેટ પગાર વચ્ચેનું અંતર ?, આ રહી સરળ ટીપ્સ

તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે....

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનમાં હુમલો, નારાજ સમર્થકોએ જામ કર્યો દિલ્લીથી ગાજિયાબાદ જતો રસ્તો

મોદી સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં કિસાન પંચાયત યોજી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનનાં અસવર જિલ્લામાં હુમલો કરવામાં...

નવરાત્રિ 2021 : જાણો ક્યારે છે નવરાત્રિની તિથિ, પૂજા વિધિ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ...

ચિંતા / આ 11 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોએ વધાર્યું કેન્દ્રનું ટેન્શન, 90 ટકા કોરોનાના કેસ અહીંયા નોંધાયા

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ ચિંતાજનક બની છે. 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહેલા પખવાડીયામાંથી આ રાજ્યોમાંથી 90...

Big News : કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન અંગે આપ્યું મોટું નિવેદન

દેશના ઘણાં રાજ્યોમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના ઘણાં જિલ્લામાં સંક્રમણનો ભારે પ્રકોપ દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં...

ઇન્શ્યોરન્સ ફ્રોડથી બચવા રાખો આ બાબતોનું ધ્યાન, નહી તો થશે મોટું નુકસાન

કોરોના કાળમાં ઇન્શ્યોરન્સનું મહત્વ વધી ગયુ છે. ઇન્શ્યોરન્સના નામ પર છેતરપીંડી પણ ખુબ થઈ રહી છે. જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી...

વળતો જવાબ / Saudi Arabનું ઘમંડ તોડવા ભારતે બનાવ્યો આ ખાસ પ્લાન, ઓઈલ કંપનીઓને આપ્યા આ આદેશ

ક્રુડ ઓઈલના પ્રોડક્શનમાં ઘટાડા બાદ ભારત અને સઉદી અરબની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે હવે ભારતે પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓને...

હાહાકાર / સ્વાસ્થ્ય એજન્સીઓનુ અનુમાન, દેશમાં આગામી દિવસોમાં રોજ એક લાખ લોકો કોરોનાથી સંક્રમિત થશે

દેશમાં રોજ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યુ છે. એજન્સીનું કહેવું છે...

મહત્વના સમાચાર / ફરી એક વખત પાટા ઉપર દોડશે પેસેન્જર ટ્રેન, રેલવે તંત્ર દ્વારા કરાઈ આ તૈયારીઓ

રેલ યાત્રીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય રેલવે કોરોના મહામારીના કારણે બંધ પડેલી કેટલીક ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે જલ્દી જ...

બેફામ લૂંટ/ 800 રૂપિયાના ઈન્જેક્શનની 5400માં કાળા બજારી, રેમડેસિવિરની અછત સર્જાતા સરકાર ભાવ નક્કી કરે તેવી માંગ

રાજ્યમાં ફરી કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. એવામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઇ રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારો કોરોનાના ભરડામાં આવી...

BIGNEWS / CM અરવિંદ કેજરીવાલે આપ્યાં આ સંકેત, દિલ્લીમાં નહીં લાગુ થાય લોકડાઉન

રાજધાની દિલ્લીમાં કોરોનાના હાલાતો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના આવાસમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં સીએમ કેજરીવાલે સંકેત આપ્યાં હતાં કે, દિલ્લીમાં લોકડાઉન નહીં લાગુ...

ચાણક્ય નીતિ : વિદ્યાર્થીઓની સફળતા માટે આચાર્ય ચાણક્યના આ સાત મંત્ર યાદ રાખી લો

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે કેટલીક એવી બાબતો જણાવી છે જેનાથી છાત્રોએ હંમેશા દુર રહેવુ જોઈએ. જાણી લો એ બાબતો વીશે. દરેક...

Big News : અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનો મહત્વનો નિર્ણય, નવા આદેશ સુધી શહેરના તમામ જીમ રહેશે બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે, ‘શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદના તમામ જીમ બંધ રહેશે. નવા આદેશ સુધી તમામ જીમ બંધ રહેશે.’...