GSTV

Tag : Latest News in Gujarati

મોદી સરકાર મૌન તોડે અને દેશને જવાબ આપે: રફાલ ડીલમાં મોટી કટકી થઈ હોવાનો ખુલાસો, વચેટિયા ફાવી ગયાં

રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો...

આ શહેરમાં જાહેર કરાઇ નવી ગાઈડલાઈન, એક કરતા વધુ ફ્લોર પર કોરોના કેસ નોંધાશે તો આખી બિલ્ડિંગ સીલ

દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે તો કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1 લાખથી વધુ કેસ નોંધાયા હતા. વધી રહેલા કેસોને જોતા...

કોરોના રસીકરણમાં વયમર્યાદા કરાશે નાબૂદ, કેજરીવાલ-ગેહલોતે વડાપ્રધાનને લખ્યો પત્ર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે દેશભરમાં કોરોનાની નવી લહેર અને સંક્રમણે નવી ચિંતા અને...

હવે તમે કરચોરી વિશે વિચારશો તો પણ પકડાઇ જશો, વગર જાણે પણ વિભાગને ખ્યાલ હશે તમારી ઇન્કમ

હવે આવકવેરાના ફોર્મ્સમાં લિસ્ટેડ સિક્યોરિટીઝ માંથી મૂડી લાભ, ડિવિડન્ડ આવક અને બેંક અને પોસ્ટ ઑ ફિસમાંથી વ્યાજ વિશેની માહિતી પહેલેથી જ ભરવામાં આવશે. નાણાંકીય વર્ષ...

ઉદ્ધવ સરકાર બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, દેશમુખના રાજીનામાં બાદ દિલ્હી જવા રવાના

બોમ્બે હાઈકોર્ટે સોમવારે સવારે નિર્દેશ આપ્યો હતો કે સીબીઆઈએ આ આરોપોની તપાસ કરવી જોઈએ. સીબીઆઈએ આગામી પંદર દિવસમાં પ્રારંભિક અહેવાલ આપવાનો રહેશે, ત્યારબાદ અનિલ દેશમુખ...

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવે 24 કલાક અપાશે વેક્સિન

દિલ્હીમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે રસીકરણ વધારવા માટે સોમવારે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ, 6 એપ્રિલ, મંગળવારથી, દિલ્હી સરકારના એક તૃતીયાંશ...

રાફેલ ડીલ અંગે દિગ્વિજયસિંહની ટિપ્પણી : ‘શું PM ફ્રાંસ તેની પર પડદો પાડવા તો નથી જઇ રહ્યાં ને?’

રાફેલ ડીલ અંગે, એક ફ્રેન્ચ મીડિયાએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે દસોલ્ટ એવિએશન દ્વારા ભારતમાં એક વચેટિયાને 1.1 મિલિયન યુરો આપવામાં આવ્યાં હતાં. આ...

WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ હવે વાંચી શકાશે, આ એપ્લિકેશન કરવી પડશે ઇન્સ્ટોલ

WhatsApp ખૂબ જ પોપ્યુલર મેસેજિંગ એપ છે. પ્રાઇવસી વિવાદમાં આવ્યા પછી પણ લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ફેસબુકની માલિકીની આ એપ સમયાંતરે નવા...

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું તાંડવ : 32થી વધુ કર્મીઓ સંક્રમિત થતા ફફડાટ, આ મંત્રીની ઓફિસમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 32થી વધુ કર્મચારીઓ કોરાનાથી સંક્રમિત થતાં ફફડાટ ફેલાયો છે....

Big News : બિહારના અનેક વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર દોડી આવ્યાં

બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં ધરતી ધ્રુજવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, હજી સુધી કોઈ પણ...

Big News : અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, અન્ય રાજ્યમાંથી શહેરમાં એન્ટ્રી કરતી વખતે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ

ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હવે રાજ્ય બહારથી આવતા મુસાફરોએ અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની...

ગુજરાતના આ ગામમાં કોરોના બેલગામ થતા 14 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, જાણો કેટલાં કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ જવા પર તેમજ જાહેરમાં...

અલર્ટ / BOBમાં છે એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો લીલા રંગનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર થઈ શકે છે મોટું નુકશાન

જો તમારું પણ બેંક ઓફ બરોડમાં અકાઉન્ટ છે અને તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે....

કોરોનાનો હાહાકાર/ અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઇન

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ જાણવા...

રાજ્યમાં કોરોના સુપરફાસ્ટની ગતિએ : આજ રોજ નોંધાયા નવા 3160 કેસ, સુરતની સ્થિતિ ચિંતાજનક

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત...

આસામ ચૂંટણી / મતદાન કેન્દ્ર પર મોટો છબરડો થતાં 5 અધિકારી સસ્પેન્ડ, 90 મતદારો સામે પડ્યાં આટલાં મત

આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર મોટી અનિયમિતતાનો ખુલાસો થયો છે. તે મતદાન કેન્દ્ર પર માત્ર 90 મતદારો જ નોંધાયા છે તેમ છતાં...

કાવતરું / લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળતા ચીનનો નવો પેંતરો, અહીં વસાવ્યા ગામડાં

લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે. દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં...

ભાંગી પડેલા ઘરસંસાર પર મન મૂકીને બોલી ચર્ચામાં આવનાર શ્વેતા તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ તેની પર્સનલ લાઇફ તેમજ તેના ઈન્સ્ટાગ્રામ ફોટોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ શ્વેતા તિવારીએ તૂટેલા લગ્ન વિશે વાત કરી હતી...

સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે CBIના વચગાળાના ડાયરેક્ટરની નિમણૂંકને લઇ આપ્યું મોટું નિવેદન

કોમન કોઝ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં બે અરજીઓ કરી હતી. આ અરજીઓ સીબીઆઈના વચગાળાના ડિરેક્ટરની નિમણૂંક અને ઇડીના ડિરેક્ટરના ઍક્સટેન્શનની વિરુદ્ધ હતી. NGO તરફથી...

જલ્દી કરો / આ બેંક ખરીદી પર આપી રહી છે 50 ટકાની છૂટ, જાણો કઇ છે છેલ્લી તારીખ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગ્રાહકો માટે યોનો શૉપિંગ કાર્નિવલ લઇને આવી છે. બેંકની આ ઓફરમાં ગ્રાહકોને સસ્તામાં શૉપિંગ કરવાની...

સુરેન્દ્રનગરની કેજીબીવી મોડેલ સ્કૂલમાં ફૂટ્યો કોરોના બોમ્બ : 35થી વધુ વિદ્યાર્થીનીઓ અને 4 શિક્ષકો સંક્રમિત

સુરેન્દ્રનગરના ચોટીલા – થાન રોડ પર આવેલા નવા ગામની કેજીબીવી મોડેલ સ્કૂલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મોડેલ સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓ અને 4 શિક્ષકો કોરોના સંક્રમિત...

મોંઘવારી / દેશમાં ફરીથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ દેશે કર્યો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો

સામાન્ય નાગરિકોને ફરી એક વખત મોંઘવારીની માર ઝીલવી પડી શકે છે, કારણ કે સાઉદી અરબે એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. તેના...

GSTVનું રિયાલિટી ચેક : રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે રઝળપાટ, દર્દીઓના સગામાં ઉગ્ર રોષ

રંગીલા રાજકોટ શહેરમાં કોરોનાએ એવો રંગ દેખાડયો છે કે લોકો ચિંતાતુર બની ગયા છે. કોરોનાના કેસોમાં જે હદે વધારો થયો છે તેણે ગત વર્ષનો પણ...

SBI સહિત આ મોટી બેંકોના ATMમાંથી રૂપિયા કાઢવા કાર્ડની જરૂર નહીં પડે, ફોલો કરો આ સ્ટેપ્સ

અનેક બેંકોએ તેમના એટીએમમાં કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધા શરૂ કરી છે, આ સુવિધા દ્વારા ગ્રાહકો કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમમાંથી રોકડ રકમ કાઢી શકે છે....

બેદરકારી/ વ્યારામાં કેટલાંક વેપારીઓએ નિયમોનું કર્યું ઉલ્લંધન, સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા કરી હતી જાહેરાત

ગુજરાતમાં સતત કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં મહાનગરો બાદ હવે ગામડાંઓમાં પણ કોરોના વકર્યો છે. એવામાં વ્યારામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને...

ઇન્ડોનેશિયામાં વધુ એક કુદરતી આફત: ભુસ્ખલન અને પુરથી પહાડી વિસ્તારોમાં અનેક મકાનો દટાયા, 41 લોકોના મોતની આશંકા

ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે 41થી પણ વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘર વિહોણા થઇ ગયા છે. અહીંના ઇસ્ટ...

ફેસબૂક ડેટા સિક્યોરિટી પર ફરી ઉઠ્યા સવાલ: હેકર્સે 106 દેશોના કરોડો લોકોની અંગત માહિતી ચોરી કરી દીધા ઓનલાઇન

ફેસબુકના 50 કરોડથી પણ વધુ યુઝરનો ડેટા લીક કરી હેકરો માટે ઓનલાઇન મૂકવામાં આવ્યો છે. બિઝનેસ ઇનસાઇડર દ્વારા પ્રકાશિત અહેવાલમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે...

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ બુઝાવશે વાયુસેના, બે MI-17 વિમાન કરાયા તૈનાત

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે....

કોરોના વેક્સિન કેટલી છે અસરકારક? એક સંશોધનમાં સામે આવ્યા ખુશ કરી દેતા આંકડા

કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિ વેક્સિનના બે ડોઝ લે તે જરૂરી છે પરંતુ જે લોકોને પહેલા સંક્રમણ લાગી ચુક્યું છે તેમનામાં વેક્સિનનો એક જ ડોઝ...

આવા અઘરા લોકો પણ હોય છે: ખાધું પીધું કઈ નહિ ને વજન ઘટાડ્યું 15 કિલો, 5 બિયરનું વ્રત

એરિકામાં એક યુવકે ખાવા-પીવાનું છોડી દઈને વ્રત રાખી અને માત્ર 5 બિયર પીને 18 કિલો વજન ઘટાડી દીધું. સિનસિનાટી શહેરમાં રહેતા ડેલ હૉલનું કહેવું છે...