GSTV

Tag : Latest News in Gujarati

ઓ બાપ રે / કોરોનાએ દુનિયાની આટલા ટકા વસ્તીને લીધી ઝપેટમાં : WHOના આંકડાઓ જોઈ ફફડી જશો, 10 ટકા જ છે કોરોનાપ્રૂફ

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે WHOનું અનુંમાન છે કે વૈશ્વિક વસ્તીનાં 10 ટકાથી પણ ઓછા લોકોમાં કોરાના વાયરસની એન્ટિબોડી વિકસીત...

BIG NEWS: આ વર્ષે નહીં યોજાય જુનાગઢનો આ પવિત્ર મેળો, કલેક્ટરે જાહેર કરી ગાઇડલાઇન

કોરોના વાયરસને કારણે અનેક હિન્દૂ તહેવારો સહીત તમામ સંપ્રદાયોના તહેવારોને અસર થઇ છે ત્યારે, હવે જૂનાગઢમાં દરવર્ષે મહાશિવરાત્રીએ યોજાતા પવિત્ર મેળાને લઈને સૌથી મોટા સમાચાર...

લવ યૂ જીંદગી..! બ્રેકઅપના દર્દની નિરાશાને દૂર કરવા માટે અજમાવો આ ટિપ્સ, તમને બહાર નીકળતાં સમય લાગશે પણ દર્દ ઓછું થશે

જીવનમાં ઉતાર-ચઢાવ થતાં રહે છે. તેમાંથી એક પ્રેમ, લગાવ, રિલેશનશિપ પણ સામેલ છે. જ્યારે આપણને કોઇનો સાથ મળે છે તો આપણે ખૂબ જ ખુશ રહીએ...

મોદી સરકાર રાજીનાં રેડ/ ફરી એક વાર માસિક GST ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું, વિકાસમાં જોરદાર તેજી

ડિસેમ્બર ક્વાર્ટરના પોઝિટિવ જીડીપી ગ્રોથ બાદ હવે GST ક્લેક્શનના પ્રોત્સાહક આંકડા ભારતીય અર્થંતંત્ર વૃદ્ધિના પંથે હોવાના સંકેત આપે છે. ફરી એક વાર માસિક GST ક્લેક્શન...

BIG NEWS : ચીની હેકર્સના ટાર્ગેટ પર ભારતની કોરોના વેક્સિન, આ કંપનીઓની IT સિસ્ટમને કરી ટાર્ગેટ

કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓ ચીની હેકર્સના ટાર્ગેટ પર છે. ભારતમાં કોરોના રસીકરણ વચ્ચે ભારતીય વેક્સિન નિર્માતાઓની IT સિસ્ટમને હેકર્સે ટાર્ગેટ કરી છે. ભારતીય વેક્સિનના...

ભાજપના કાર્યકરની મિમિક્રી જોઈ શ્યામ રંગીલાને ભૂલી જશો, પીએમ મોદી – વિજય રૂપાણીની કરી અદ્દલ નકલ

રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયેલો છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે, જામનગરના ભાજપના એક કાર્યકર મિમિક્રી લોકોને ભરપેટ હસાવી રહ્યા છે....

આરોગ્ય/ 15 મીનિટ ઓછી ઊંઘ પણ શરીરનું વધારે છે વજન, ભૂલથી પણ ના ઘટાડતા સમય નહીં તો જિમનો વર્કઆઉટ પણ નહીં લાગે કામ

જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે આપણે આપણા આહાર પર ધ્યાન આપીએ છીએ, વર્કઆઉટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, નાનામાં નાની બાબતો પર આપણે...

સ્થાનિક ચૂંટણીનો સંગ્રામ: દક્ષિણ ગુજરાતમાં મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલે જાહેર થશે પરિણામ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે...

હેલ્થ ટિપ્સ/ માથામાં સતત દુખાવો થાય છે તો આ યોગાસનો શરૂ કરો, જાણી લો કયા કરવાથી થશે સૌથી વધારે ફાયદો

તણાવની સમસ્યાથી પરેશાન લોકોને મોટા ભાગે માથાનો દુખાવો બની રહે છે. એવામાં દવા ખાવાની જગ્યાએ તમે પ્રાકૃતિક રીતે માથાના દુખાવાની સમસ્યાને ખત્મ કરી શકો છો.....

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ: ઉત્તર ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનું આવતીકાલે આવશે પરિણામ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે...

કામના સમાચાર/ કોરોના વેક્સિન લેવા માટે કયા ડોક્યમેન્ટ્સ સાથે લઈ જવા પડશે, જાણો કઈ કઈ ખાનગી હોસ્પિટલોમાં મળશે આ રસી

અમદાવાદ શહેરમાં આજે સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થવા જઈ રહ્યો છે.આ તબકકામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કાલે મતગણતરી, સૌરાષ્ટ્રમાં કોનો રહેશે દબદબો!

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે...

ચેતવણી/ પથરીની બિમારીથી પીડાઓ છો તો આ વસ્તુઓને હંમેશાં ટાળવી જોઇએ, સાવધાની રાખવી ખૂબ જ જરૂરી

જો તમને ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થયો હોય અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હશે તો તમે જાણતા જ હશો કે તેનો દુખાવો...

ફેસપેક/ સ્કિનને ગ્લોઇંગ અને ફ્રેશ બનાવવા કીવીનો ઉપયોગ કરવાનું ના ભૂલો, વધારે ફાયદો જોઈએ તો આ ટેકનીકથી બનાવો

કીવી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ અમૃત સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્થની સાથે-સાથે...

મોદી આવશે ગુજરાત/ કેવડિયામાં યોજાશે દેશની સૌથી મોટી કમાન્ડર કોન્ફરન્સ, મોદી સહિત આ ટોપના અધિકારી બનશે મહેમાન

લગભગ નવ મહિના સુધી ચીન સાથે એલએસી પર તણાવ અને ડિસએન્ગેજમેન્ટ બાદ પ્રથમ વખત કમાન્ડર્સ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર,...

AMCના પ્રયાસો છતાં સાબરમતી બન્યું સ્યુસાઇડ સ્પોટ, છેલ્લા 5 વર્ષમાં અધધ આપઘાતના કેસ

અમદાવાદ સાબરમતી નદીમાં આત્મહત્યા  રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાળી લગાવવામા આવી છે. પરંતુ લોકો રીવરફ્રન્ટ પરથી નદીમા ઝંપલાવી રહ્યા છે. સાબરમતી નદીમાં...

મશરૂમ કિંગ : માત્ર 2 એકરની ખેતીમાંથી દોઢ કરોડની કમાણી કરે છે આ ખેડૂત, જાણી લો એવું તે શું કરે છે

આજથી ઘણાં વર્ષ પહેલા તમે કોઈને મશરૂમ વિશે પૂછો તો બહું ઓછા લોકોને ખબર હોતી. પરંતુ આજે મશરૂમ ભારતના દરેક ઘરમાં ખવાય છે. જો વાત...

આઇશા આત્મહત્યા કેસમાં નવો વળાંક / પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કરી ન્યાયની માંગ, સાસરી પક્ષ પર કર્યા ગંભીર આક્ષેપ

અમદાવાદના ચકચારી આઇશા આત્મહત્યા કેસમાં મૃતક આઇશાના પિતાએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યકત કરી. જેમાં  આઇશાના પિતાએ ન્યાયની માંગ સાથે જાલીમોને સજા મળે તેવી માંગ...

ટોલ બુથ પર સર્જાતા ટ્રાફિક જામને ખતમ કરવા સરકારનો માસ્ટર પ્લાન, લોન્ચ કરી આ એપ

દેશભરના નેશનલ હાઇવે પર હવે ફાસ્ટેગ (FASTAG) ફરજિયાત થઇ ગયું છે. રોજનું 95 કરોડનું કલેક્શન FASTAG ના આધારે ટોલનાકાઓ પર કરવામાં આવી રહ્યું છે. સરકાર...

SBIના ગ્રાહકો માટે કામના સમાચાર, હવે ATM પિન જનરેટ કરવા બેંક જવાની જરૂર નથી, ઘરે બેઠા જ ફોલો કરો આ સ્ટેપ્સ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડીયા પોતાના ગ્રાહકોની સુવિધાનો હંમેશા ખ્યાલ રાખે છે. વધારેમાં વધારે કામ ઓનલાઇન થઇ રહ્યાં છે. બેંક તરફથી સતત એવી કોશિશ કરવામાં આવી...

બનાસકાંઠા: ગેસ ગળતર થતા 2 લોકોના મોત, બાયોગેસના કુવામાં સફાઈ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના ગુંગળામણથી મોતને લઈને સમગ્ર પંથકમાં સનાટ્ટો છવાઈ ગયો....

વેક્સિન લેવા સમયે મોદીએ નર્સો સાથે કરી હસી મજાક, વેક્સીન માટે જરા લાંબી સોય વાપરજો, કારણકે નેતાઓની ચામડી જરા જાડી હોય

આજથી દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કે 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને રસી આપવામાં આવશે....

પીડિતા સાથે લગ્ન કરીશ? સગીરા પર રેપના આરોપીને સુપ્રીમનો સવાલ, ધરપકડ સામે આપ્યું રક્ષણ

રેપ સંબંધિત એક કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીને ચોંકાવનારો સવાલ કર્યો. કોર્ટના આ સવાલથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. જણાવી દઇએ કે સગીરા...

શહેરા: તાલુકા પંચાયતના ઉમેદવારની ધરપકડ, લેન્ડ ગ્રેબિંગ કેસમાં LCB પોલીસની કાર્યવાહી

શહેરાની વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવતસિંહ સોલંકી ઉર્ફે જે.બી.સોલંકીની પંચમહાલ LCB પોલીસે ધરપકડ કરી છે. જશવંતસિંહ સોલંકી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધાયા...

ના હોય/ 9 સેકન્ડમાં 13 પુશઅપ્સ.. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની સાથે દેખાડી પોતાની ફિટનેશની તાકાત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં તામિલનાડુના પ્રવાસે છે. વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાહુલ ગાંધી ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે અને સાથે સાથે લોકોને પણ...

નોકરી/ ભારતીય સેનામાં અનેક પદો પર થઇ રહી છે ભરતી, લાખોમાં મળશે પગાર, રિટાયર્ડ પણ કરી શકે છે અરજી

વૈશ્વિક મહામારીના આ દોરમાં સરકારી નોકરીની (Sarkari Naukri 2021)  ડિમાંડ વધી ગઇ છે. જરાં વિચારો જો સરકારી નોકરી સાથે દેશની સેવા કરવાનો પણ મોકો મળે...

સુરતમાં ખાતું ન ખોલાવી શકનાર કોંગ્રેસમાંથી ચાલુ થયો રાજીનામાનો દોર, માજી કોર્પોરેટર દિનેશ કાછડિયાએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ વેર વિખેર થતી નજરે પડી રહી છે. સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર અને પ્રદેશ મંત્રી દિનેશ કાછડીયા એ તમામ...

ત્રીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ, સીએમ પત્ની અંજલિ રૂપાણીએ પણ લગાવી કોરોના વેક્સિન

અમદાવાદ શહેરમાં સોમવારથી કોરોના વેકિસનેશનના ત્રીજા તબકકાનો આરંભ થયો છે.આ તબક્કામાં 60 વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનો ઉપરાંત 45 વર્ષથી ઉપરની વયના તમામને કોરોના વેકિસન...

રસીકરણના 4 કે 10 દિવસ બાદ કોઇનું મોત થાય તો એના માટે કોરોના વેક્સિન નહીં ગણાય જવાબદાર, સરકારે હાથ અધ્ધર કર્યા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કોરોના વેક્સિનને લઇને જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ વેક્સિન લગાવ્યાના 4 કે 10 દિવસ બાદ મૃત્યુ પામે છે, તો તે માટે...