GSTV

Tag : Latest News in Gujarati

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી...

મુખ્ય મંત્રી યેદિયુરપ્પા ભ્રષ્ટ : આ મંત્રીની સેક્સ ટેપથી ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયું, આપવુ પડ્યુ રાજીનામું

કર્ણાટકના એક મંત્રીએ પોતાના સેક્સ ટેપ વિવાદ બાદ રાજીનામુ આપવુ પડયું છે. જોકે તે પહેલા આ મંત્રીએ જે દાવા કર્યા તેનાથી હવે કર્ણાટકના મુખ્ય પ્રધાન...

રાજ્યની વેટ-જીએસટીની આવકમાં પડશે હજારો કરોડનું ગાબડું, કોરોનાના કારણે થશે સરકારી તિજોરીને નુકસાન

કોરોનાને કારણએ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષની વેલ્યુ એડેડ ટેક્સ-વેટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટીની ગુજરાત સરકારની આવકમાં અંદાજે રૂા. ૯૦૦૦ કરોડનું ગાબડું પડે તેવી ધારણા છે....

ઘર ખરીદવા માંગતા લોકો માટે ખુશીના સમાચાર, આ બેંકે કર્યો હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન(HDFC)એ ઘર ખરીદવા માંગતા લોકોને ખુશખબરી ખપી છે. બેંકે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે પોતાના ગ્રાહકો માટે આવાસ ઋણ...

બેદરકારી/ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં આ વસ્તુ ભૂલી ગઇ મહિલા ડોક્ટર, સારવારના ખર્ચમાં આખુ ખેતર વેચાઇ ગયું

ઘણા લોકોને ભુલવાની ટેવ હોય છે. કોઇકને નામ યાદ ના રહેતા હોય તો વળી કિકને રસ્તા ભુલાઇ જતા હોય છે. કેટલાક લોકો તો એવા ભુલકણા...

3400 સ્કૂલોને અદ્યતન કરવા પાંચ વર્ષમાં ૧૨૦૭ કરોડનું આયોજનઃ શિક્ષણ ક્ષેત્રે 32719 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ૩૨,૭૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૭૬૪...

ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી

ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં દાવો કરાયો...

ITના દરોડા/તાપસી પન્નુના ઘરે મોડી રાત સુધી ચાલી તપાસ, આજે હજુ કાર્યવાહી ચાલુ રહેશે

મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સાથે ઘણા કલાકની પૂછપરછ ખતમ થઇ ગઈ છે. જો કે વિભાગ તરફથી આ અભિયાન...

બખ્ખાં/ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની સંપતિ રૂપિયા 210.22 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી

મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વૃધ્ધિ બાદ આજે દેશમાં સર્વિસ ક્ષેત્રની વૃધ્ધિ વર્ષની ટોચે પહોંચવા સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી...

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો કહેર, નવા 9855 કેસ નોંધાયા 42ના નિપજ્યા કરૂણ મોત: અઘાડી સરકાર ચિંતામાં

મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળા ફરી માથુ ઉચકતા દરરોજ દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ અવઢવમાં મૂકાઇ ગયો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૯૮૫૫...

ખાસ વાંચો/ સીધુ 8.5 રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, આ રીતે આમ આદમીને રાહત આપી શકે છે મોદી સરકાર

મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડયુટી ઘટાડો કરવાની ગુંજાઇશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર...

નવી ઔદ્યોગિક નીતિના સપનાને સાકાર કરવાનું બજેટ!, બે લાખને સરકારી નોકરીના વચન આપતું કરવેરા વિનાનું બજેટ

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા ૨૦૨૧-૨૨ના વર્ષના બજેટનું કદ રૂા. ૯૭૪૨ કરોડ વધારીને રૂા. ૨,૨૭,૦૨૯ કરોડનું કર્યું છે. બીજીતરફ આ બજેટમાં...

રાજકારણ/ તમિલનાડુ ચૂંટણી પહેલા શશિકલાએ કર્યુ સંન્યાસનું એલાન, AIADMK કેડરને કરી આ ખાસ અપીલ

તામિલનાડૂ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાએ મોટી ઘોષણા કરી છે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેણે...

ગ્લોબ વૉર્મિંગ : દેશની બાવન મોટી કંપનીઓએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આયોજન કર્યું

ગ્લોબલ વૉર્મિંગની અસર સૌ કોઈને થઈ રહી છે અને હવે અસર આર્થિક નુકસાન પણ કરી રહી છે. બિલ્ડિંગ બેક ગ્રીનર નામના રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષમાં...

હેલ્થ: ગરમીમાં પુરૂષોએ અવશ્ય કરવુ જોઈએ સ્ટ્રોબરીનું સેવન, આટલા ફાયદા જાણ્યા પછી આજે કરી દો ખાવાનું ચાલું

પુરૂષો આમ તો ગરમીમાં પોતાની તબિયતને લઈને ખાસ ધ્યાન રાખતા હોય છે. કારણ કે, આજકાલ ભાગદોડવાળી જિંદગીમાં તબિયતનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ત્યારે...

સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયા બાદ છોટુ વસાવાનો બફાટ, કહ્યું – ‘આ ભાજપની જીત નહીં પરંતુ….’

ગુજરાતમાં 2જી માર્ચ મંગળવારના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઇ ગયો હતો...

ચૂંટણી પંચનો આદેશ: તમામ પેટ્રોલ પંપ પરથી આગામી 72 કલાકમાં હટાવી દો પીએમ મોદીના ફોટાઓ, TMCએ કરી હતી ફરિયાદ

કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ ચૂંટણીવાળા રાજ્યોમાંથી પીએમ મોદીની તસ્વીરોવાળી કેન્દ્ર સરકારની યોજના સાથે જોડાયેલી જાહેરાતો 72 કલાકની અંદર હટાવી દેવાનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે...

ચાંદ કે પાર ચલો: જો તમારે પણ ચાંદ પર જવાની ઈચ્છા હોય તો આ વ્યક્તિ લઈ જશે તદ્દન ફ્રીમાં, આટલા લોકોને લઈ જશે સાથે

કેટલાય એવા લોકો હોય છે, જેને ચાંદ પર જવાની ઈચ્છા હોય છે. ત્યારે હવે જાપાનના અબજોપતિ યુસાકુ મેઝવાએ ટૂંક સમયમાં ચાંદ પર જવાની ઈચ્છા વ્યક્ત...

કાર્યવાહી/ અમદાવાદમાં AMCની તવાઇ, મિલકતવેરો નહીં ભરનાર કુલ 190 પ્રોપર્ટી કરાઇ સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરાદારો પર તવાઇ બોલાવી છે. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા કુલ 49 મિલકતો સીલ કરવામાં આવી છે. આ મિલકતોમાં બોડકદેવમાં આવેલ...

મોટા સમાચાર: તમિલનાડૂમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવ્યો રાજકારણમાં ભૂકંપ, શશિકલાએ રાજકારણમાંથી લીધો સંન્યાસ

તમિલનાડૂમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKમાંથી હટાવેલા અને પૂર્વ સીએમ જયલલિતાના સહયોગી રહેલા વીકે શશિકલાએ મોટી જાહેરાત કરી છે. શશિકલાએ રાજકારણમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે....

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી! કોંગ્રેસના ઉમેદવારને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યોએ હારતોરા કર્યાનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રમુખ બંનેએ રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયામાં ગીર સોમનાથમાં...

સાવધાન: પાણી પીવા કે સ્ટોર કરવા માટે ક્યારેય ન કરો પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ, આ કારણે થઈ શકે છે ગંભીર નુકસાન

મોટા ભાગે શહેરી વિસ્તારોમાં ઘરોમાં પાણીનો સ્ટોર કરવા અને પીવા માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, હવે તો આ કોમન બાબત...

રસીકરણ/ અમદાવાદમાં આટલા લોકોને અપાઈ મફતમાં કોરોના રસી : 64 સેન્ટર પરથી 1.40 લાખ લોકોને આપવાનો લક્ષ્યાંક

1 માર્ચ, 2021થી કોરોના વિરોધી રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકો તથા 45થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા...

આવતીકાલે ટેસ્ટ મેચ/ ટીમ ઈન્ડિયાનો જીતની હેટ્રિકનો ટાર્ગેટ તો ઈંગ્લેન્ડ ટીમ સામે સીરિઝ બચાવવાનો પડકાર, બુમરાહ લગ્ન માટે બહાર

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે તૈયાર છે. અમદવાદમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમ માત્ર બે જ દિવસમાં હારી હતી. ચોથી ટેસ્ટ...

અરેરાટી/ આખા પરિવારે ઝેર પી લીધું છે ઘરને તાળું મારી ચાવી બહાર નાખી છે, પોલીસને દીકરાએ કર્યો ફોન

વડોદરામાં સોની પરિવારના સભ્યોની સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે....

શું અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનના રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ છે ગેરમાન્ય! વૃદ્ધોને આવ્યો ધક્કા ખાવાનો વારો

અમદાવાદમાં અર્બન હોસ્પિટલમાં પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. જો કે, અર્બન હેલ્થ સેન્ટર પર આવતા વૃદ્ધોએ વેક્સિન લેવા માટે ધક્કા ખાવા પડે છે....

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર પ્રથમ વાર આવ્યું વિરાટ કોહલીનું નિવેદન, અમે અમારી તાકાત પર ધ્યાન આપીએ છીએ, પિચ પર નહીં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 4 ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કાલથી રમાશે. અમદાવાદમાં સ્પિનર્સને મદદરૂપ પિચ પર ત્રીજી મેચ માત્ર...

નેપાળને લાગશે ઝટકો/ ભૂટાન અને તિબ્બતને જોડતા સિક્કિમની સરહદે ભારત 13 હજાર જવાનો ખડકશે, ચીન પણ છે કારણ

સરકારે ભૂટાન અને તિબ્બતને જોડતા સિક્કિમમાં ત્રિકોણીય ક્ષેત્ર સહિતના મોર્ચે કિલ્લાબંધી માટે નેપાળ અને ભૂતાનની સરહદે 13 હજારથી વધુ જવાનોને સામેલ કરતા એક ડઝનથી વધુ...

પોલીસની શરમજનક કરતૂત: હોસ્ટેલમાં છોકરીઓને કપડા ઉતરાવી ડાંસ કરવા મજબૂર કરી, ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

મહારાષ્ટ્ર પોલીસના જવાનો પર હોસ્ટેલમાં છોકરીઓ સાથે અભદ્રતા કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, જલગાવની એક હોસ્ટેલમાં પોલીસે છોકરીઓના કપડા ઉતરાવીને ડાંસ કરવા...

ITનો સપાટો: અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ બાદ રિલાયન્સ એન્ટરટેઈમેન્ટ સહિત 4 કંપનીઓ પર દરોડા

મહારાષ્ટ્રમાં આજે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બોલિવૂડ પર તવાઈ બોલાવી છે. 4 કંપનીઓ પર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. જેમાં ફેંટમ ફિલ્મ, ક્વાન, એક્સીડ અને અનિલ અંબાણીની કંપની...