GSTV

Tag : Latest News in Gujarati

નસીબ તો જુઓ/ એક મહિલા 2-2 નોકરી કરતી હતી અને એ પણ સરકારી, આખરે આ રીતે ફૂટી ગયો ભાંડો

આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે પરંતુ વાત એકદમ સાચી છે. ઉત્તર પ્રદેશમાં એક મહિલા છે જે બે અલગ અલગ જગ્યા પર નોકરી કરે...

મોરબીમાં થયેલ પતિની હત્યા મામલે મોટો ખુલાસો, વધુ 4 લોકોના નામનો થયો ખુલાસો

મોરબીના કાંતિનગર ગામે શૈલેષ અંગેચણીયાની તેની પત્ની યાસ્મીને તેને પ્રેમી જુમા સાંજણ માજોઠી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ...

ઇન્ડોનેશિયા : મગરને ચીરી નાખીને 8 વર્ષના બાળકની લાશને કાઢી બહાર, 26 ફૂટ લાંબો હતો મગર

ઇન્ડોનેશિયાની અંદર એક મગરે 8 વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટના બાદ આ 26 ફૂટ લાંબા મગરને પકડીને તેનું પેટ ચીરવામાં આવ્યું...

26ની લાડીને 57નો વર/ આ એક્ટરે તેનાથી 31 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, પાંચમાં લગ્નના સેલિબ્રેશનમાં પૂર્વ પત્નીને પણ બોલાવી

હોલિવૂડ ફિલ્મ ઘોસ્ટ રાઈડરના એક્ટર નિકોલસ કેજે પાંચમી વખત લગ્ન કર્યા છે. 57 વર્ષીય નિકોલસ કેજે પોતાની 26 વર્ષીય જાપાની ગર્લફ્રેન્ડ રીકો શિબાટા સાથે લાગવેગાસમાં...

ઓહ નો/ સામાન્ય માણસની સવારી મનાતી સાયકલ પણ મોંઘી બની, કિંમતોમાં 50 ટકાનો થયો વધારો

કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં લોકોને સાયકલ સવારી ખુબ લોકપ્રિય બની છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. લોકો મજબુરીમાં પણ સાયકલ સવારી ખુબ...

કોરોનાનો ફફડાટ : 36 દિવસ બાદ સંક્રમણનાં સૌથી વધુ કેસ, આ 5 રાજ્યોએ વધારી મોદી સરકારની ચિંતા

દેશમાં કોરોના સંક્રમણ ફરી ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,11,92,088 થઇ ગઇ છે....

ભારે કરી: પરીણિત મહિલાઓ પણ શોધે છે લગ્નેતર પ્રેમ અને સહવાસ, સર્વેના આંકડા જાણી ફાટી જશે આંખો

આજે સૌથી મોટી ચર્ચા હોય તો એ લગ્નેતર સંબંધોની છે. ભારતમાં હંમેશા કાયદાકીય દ્રષ્ટિએ અને નૈતિક દ્રષ્ટિએ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. પરંતુ, નિયમો પુરુષ અને...

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

બદલાતા મૌસમમાં ગળાને રાહત આપવા માટે કેટલાય પ્રકારના ડ્રિંક્સ આવે છે. કેટલાય લોકોને સ્મૂદી ખૂબ પસંદ આવે છે. સ્મૂદી અમેરિકામાં લોકપ્રિય ડ્રિંક છે. સ્મૂદીને ફળ,...

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જતાં પહેલા અમદાવાદ એરપોર્ટ પર બેઠક કરી. અમદાવાદ એરપોર્ટ પર અચાનક આવેલા ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ સાથે પીએમ મોદીની બેઠક...

ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ધમાકેદાર જીત નોંધાવ્યા બાદ આઈસીસીએ રેંકિંગને અપડેટ કરી છે. આઈસીસી...

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં ભાજપે 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 294...

સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ

રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. જામનગરના યુવાનોએ આ શિક્ષિત બેરોજગારોના આંકડાઓ જોઈને તેની સામે આક્રોશ ઠાલવ્યો હતી અને...

યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાવંશે યુનિવર્સિટીઓને જમીન ફાળવણીમાં સરકારના નીતિ નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પારુલ યુનિવર્સિટી અને રાજકોટમાં આર....

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત ખરાબ થઈ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એરલિફ્ટ કરી મુંબઈ લવાયા

ભોપાલથી લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને સારવાર માટે એરલિફ્ટ કરાવીને...

કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો

પંજાબના જાલંધરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફરી એક ત્યાં જિલ્લા પ્રશાસને શનિવારના રોજ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ત્યાં રાતના...

સફળતા/ ભારતની સૌથી મશહૂર મહિલા ડિઝાઈન! કાશ્મીરથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી ડિઝાઈન કર્યા છે 200 બ્રિજ

8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સલામ કરશે. ઘણી એવી સ્ત્રીઓ છે કે જેમના નામ તમે ક્યાંક કે બીજા કોઈ દ્વારા સાંભળ્યા તો...

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો: વિદાય ટાણે દુલ્હન એટલુ રોઈ…એટલુ રોઈ કે મોત થઈ ગયું, પરિવારમાં સોપો પડી ગયો

મોટા ભાગે ભારતીય લગ્નોમાં અંતિમ સમયે લાગણીશીલ દ્રશ્યો સર્જાતા હોય છે. લગ્ન ગીતો અને ડાંસ સાથે હસતા ખેલતા શરૂ થતો આ પ્રસંગ વિદાયમાં આંસૂઓ સાથે...

આઈશા કેસમાં નવો વળાંક: ચિઠ્ઠીમાં સામે આવી ચોંકાવનારી વાત, ‘આરીફ, મે ગલત નહિ હું’

અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલા આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ...

મધ્યપ્રદેશ વિધાનસભા સત્રમાં નવતર પ્રયોગ, દરેક સત્રમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યોને મળશે તક

મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. હવેથી દરેક સત્રના પ્રથમ દિવસે જ્યારે પ્રશ્નકાળ રહેશે ત્યારે માત્ર નવા ધારાસભ્યો જ સવાલ પૂછશે...

અગત્યનું/ રાશન મળવામાં સમસ્યા, ઓછું મળી રહ્યું છે કે અનાજના રૂપિયા વધુ લેવાય છે તો કરો એક ફોન સંચાલક સીધો થઈ જશે, આ છે નંબરો

રેશનકાર્ડ દ્વારા ખૂબ સસ્તા દરે અનાજ આપવાની યોજના અંગે ફરિયાદો ઘણીવાર બહાર આવે છે. ઘણી વખત પીડીએસ એટલે કે ડીલરો લાભાર્થીઓને ઓછું અનાજ આપે છે....

ક્રિકેટ રસીયાઓ માટે ખુશખબરી: IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે, 30 મેના રોજ ફાઈનલ, આ 6 શહેરોમાં યોજાઈ શકે છે ટૂર્નામેન્ટ

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 14મી સીઝન IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આઈપીએલની તારીખ નક્કી થઈ ગઈ છે....

ભવનાથ મેળા બાદ વધુ એક પ્રસિદ્ધ મેળાને લાગ્યું કોરોના ગ્રહણ, ફાગણી પૂનમ ભક્તો વગર જ ઉજવશે કાળીયા ઠાકોર

રાજકીય મેળાઓ પૂર્ણ થયા છે અને હવે ધાર્મિક મેળાઓની શરૂઆત થઇ છે. ત્યારે, રાજકીય મેળાઓમાં લાખોની જનમેદની પર જેને વાંધો નથી પડતી તેવું રાજકીય પક્ષોના...

સન્માન/ ભારતનો મહાન ખેલાડી બની શકે છે રિષભ પંત, ગાંગુલી અને રોહિત શર્માએ કર્યા ભરપૂર વખાણ

રિષભ પંતે સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું તે અંગે રોહિત શર્માએ વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પંતે આ ઇનિંગ્સ દ્વારા દર્શાવ્યું છે કે...

ઈતિહાસ રચાયો/ અક્ષર પટેલ-અશ્વિને બીજી ઈનિંગમાં 5-5 વિકેટ વહેંચી લીધી, ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર અક્ષર પટેલ અને અશ્વિનના જાદૂ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. અક્ષર પટેલ અને આર.અશ્વિને શાનદાર દેખાવ...

રાજ્યમાં કોરોના રિટર્ન્સ! નવા 515 કેસ, વધતા કેસની સાથે સામે આવ્યા ન્યુ સ્ટ્રેન કોરોના કેસ

ગુજરાતમાં ચૂંટણી પહેલા એવું લાગતું હતું કે હવે થોડા દિવસમાં જ ગુજરાત કોરોના મુક્ત થઇ જશે. પરંતુ, ચૂંટણી ખતમ થતાની સાથે જ જાણેકે કોરોનાવાયરસ ફરી...

નરાધમ કે રાક્ષસ/ હોસ્પિટલે 3 વર્ષની માસૂમને અડધા ઓપરેશને ચિરાયેલા પેટ સાથે બહાર ધકેલી દેતાં થયું મોત, વાંક હતો કે પરિવાર પાસે રૂપિયા નહોતા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની એક ખાનગી હોસ્પિટલમાં અમાનવીયતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવાર અહીં સારવાર માટે સંપૂર્ણ રકમ ચૂકવવામાં અસમર્થ હતો. જેથી હોસ્પિટલે 3 વર્ષની બાળકીને  ઓપરેશન...

આરોગ્ય/ આયુર્વેદમાં દૂધ પીતા પહેલા અને કે પછી આ વસ્તુઓ ન ખાવાની છે સલાહ, નહીં તો શરીરને થવા લાગશે પીડા

દૂધ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં એન્ટીoઓકિસડન્ટ, વિટામિન, ખનિજો, પ્રોટીન, આરોગ્યપ્રદ ચરબી, એમિનો એસિડ્સ, કેલ્શિયમ, વિટામિન ડી, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિતના ઘણા પોષક...

આઈશાનો પત્ર: આઈ લવ યુ આરિફ, મેં ક્યારેય દગો નથી કર્યો, હું ખોટી નહોતી, ખોટો તારો સ્વભાવ હતો !

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પોતાનો હસતો હસતો વીડિયો બનાવીને આખા દેશને વિચારવા માટે મજબૂર કરનારી આઈશાએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. આ ઘટના બાદ તેના...

વાહ / દિલ્હીમાં કેજરીવાલ બજેટના 25 ટકા શિક્ષણ માટે ખર્ચશે, અલગથી શિક્ષણ બોર્ડની કેબિનેટે આપી દીધી લીલીઝંડી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. હવેથી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે. કેબિનેટે આ નિર્ણયને લીલીઝંડી આપી દીધી છે. અત્યાર સુધી...

જમીન રિ-સર્વે કામગીરી પર નીતિન પટેલ અને કોંગી ધારાસભ્ય આમને સામને, સરકારના મળતીયાઓ પાસે કરાવાઈ રહી છે કાર્યવાહી: સીજે ચાવડા

રાજ્યભરમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં હજુ રોષ અને નારાજગી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડાએ પણ જમીન રિ-સર્વેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓએ મહેસાણાનું...