GSTV

Tag : Latest News in Gujarati

BIG NEWS: વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, એઈમ્સમાં જઈને રસી

વડાપ્રધાન મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ એઈમ્સમાં જઈને આ બીજો ડોઝ લીધો હતો. અગાઉ વડાપ્રધાન મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રી...

શરમજનક / કોરોના કાળમાં રાજ્યનું વરવું દ્રશ્ય, શબ વાહિની ન મળતા મૃતદેહ હાથલારીમાં લઇ જવાયો

‘દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઇ ભગવાન’ આવાં શબ્દો મુખમાંથી સરી પડે કે જ્યારે વડોદરાનું આ કરૂણ દ્રશ્ય જોવા મળે. વડોદરામાં કોરોનાના કેસો...

સરેઆમ બેઈજ્જતિ: શ્રીલંકામાં બ્યૂટી ક્વિનનો તાજ સ્ટેજ પર આંચકી લેવામાં આવ્યો, આ હતું કારણ

શ્રીલંકામાં સૌંદર્ય સ્પર્ધા દરમિયાન સ્ટેજ પર વિજેતાને લઈને વિવાદ થયો હતો. મિસિસ શ્રીલંકાનો તાજ પહેરાવવામાં આવ્યા પછી વિજેતાનું નામ અચાનક બદલવામાં આવ્યું. સ્ટેજ પર વિવાદ...

ગજબ / શું તમને ખબર છે કે દારૂનું સેવન કરતી વખતે લોકો કેમ અંગ્રેજીમાં બબડે છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

તમે જોયું હશે કે લોકો દારૂના નશામાં અજીબ-અજીબ વાતો કરતા હોય છે. કેટલાક લોકો દારૂના નશામાં અંગ્રેજીમાં બબડવા લાગે છે. જ્યારે નોર્મલી લોકો અંગ્રેજી બોલતા...

ચિંતાજનક સ્થિતિ / મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના નવા કેસોએ હદ વટાવી, બીજી બાજુ આ રાજ્યો લોકડાઉન તરફ

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં સામે આવેલા નવા કેસોની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં મંગળવારના રોજ કોવિડ 19ના...

કોરોના કાળમાં ખેડૂતો માટે પડયા પર પાટુ, ઇફકો કંપનીએ ખાતર પર ઝીંક્યો તોતિંગ ભાવ વધારો

ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઇફકો કંપનીએ ખાતરમાં ખેડૂતો પર ભાવવધારો ઝીંક્યો છે. ડી.એ.પી. ખાતરના ભાવમાં 700નો વધારો ઝીંકી દેવાયો છે. હવે 1200 ની જગ્યાએ...

સીબીએસઇ બોર્ડની પરીક્ષા 2021: 10 એપ્રિલ સુધીમાં આ કામ કરો, નહીં તો 50 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે

સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 તાજેતરનું અપડેટ: સીબીએસઇએ તમામ સંબંધિત શાળાઓને નોટિસ ફટકારી છે અને ઑનલાઇન પ્લેટફોર્મ પર શિક્ષકોની માહિતી અપડેટ કરવા સૂચના આપી છે. આવું...

ગરમીની શરૂઆતની સાથે જ ભડકે બળતા શાકભાજીના ભાવ, ગૃહિણીઓની વધી ચિંતા

ઉનાળાની શરુઆત થતાં જ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં  10થી 20નો વધારો થયો છે. ઉનાળાની ગરમી લોકોને અકળાવી રહી છે. બીજી...

અમદાવાદમાં સામે આવ્યું પાકિસ્તાનના ISIનું ટેરર મોડ્યુલ, ક્રાઇમ બ્રાન્ચે કરી 2 આરોપીઓની ધરપકડ

પાકિસ્તાન ISIએ હવે મની ટ્રેપના નવા ટેરર મોડયુલથી દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મુકી છે. ક્રાઈમ બ્રાંચે ISIના ગુપ્ત ટેરર નેટવર્કના ષડયંત્રનો પર્દાફાશ કરીને બે આરોપીની...

બેંક હડતાલ:શું બેંકરો લાંબી હડતાલ પર ઉતરશે! શંકા અને આશંકા વચ્ચે જરૂરી કાર્યો તુરંત પૂર્ણ કરી લો

બેઠકમાં કહેવામાં આવ્યું છે કે જનરલ કાઉન્સિલની બેઠકમાં દેશના અમારા તમામ યુનિયન અને સભ્યોને બેંકના ખાનગીકરણ સામે લડત ચાલુ રાખવા અને લાંબા ગાળાની હડતાલ માટે...

ગુજરાતના આ શહેરમાં કોરોનાએ માઝા મૂકતા શહેરીજનોએ કરી જનતા લોકડાઉનની માંગ, ઠેર-ઠેર લાગ્યા બેનરો

સુરતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાનું સંક્રમણ માઝા મુકી રહ્યું છે તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કે કરફ્યુનો...

મહારાષ્ટ્રમાં મોતના આંકનો હાહાકાર મચશે : કોરોનામાં જે સૌથી વધારે જરૂરી એની જ અછત, મોદી સરકારને કરી વિનંતી

મહારાષ્ટ્રની અંદર હવે દરરોજ 50 હજાર કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી...

કોરોના કહેર વધતા સરકારનો મોટો નિર્ણય, સિવિલ બનશે 1200 બેડની ફૂલ કેપેસીટી હોસ્પિટલ

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની સિવિલ હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલા 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ...

કાળમુખો કોરોના / રાજ્યમાં આજે નોંધાયા કોરોનાના અધધ કેસ, નવા આંકડાઓ જાણીને ચોંકી જશો

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે આજે અધધ 3500થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ...

કોરોનાનો કહેર/ ગુજરાતમાં પોલીસકર્મીઓની રજાઓ થઈ કેન્સલ, ડીજીપીએ કર્યો આ આદેશ

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે પોલીસ ખાતામાં પણ કેટલાક પોલીસ કર્મચારી અધિકારીઓ સંક્રમિત થયા છે, ગુજરાતની પરિસ્થિતિ જોતાં રાજ્યના પોલીસ વડાએ...

ફાયદા / શું તમારે શરીરની ગંભીર બીમારીઓ દૂર કરવી છે, તો દરરોજ પાણી સાથે લસણ ખાવાનું શરૂ કરો

સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એ તો આપણે સૌ કોઇ જાણીએ છીએ. સવારે એકથી બે ગ્લાસ પાણી...

વકરતા કોરોના વચ્ચે જુનિયર ડોક્ટર્સની હડતાળથી હડકંપ, આ માંગો ન સંતોષાતા મેડિકલ સ્ટાફમાં રોષ

ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યસરકારે અનેક નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરી લીધી છે અને ડોક્ટર્સ...

બ્રાઝિલમાં કોરોનાને કારણે અનિયંત્રિત પરિસ્થિતિ, એક દિવસમાં 4000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, દફન વિધિ માટે જગ્યાની અછત

બ્રાઝિલના કોરોનાવાયરસને કારણે એકજ દિવસમાં 4000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મૃતકોને દફન કરવાની જગ્યા ખૂટી પડી...

‘પરીક્ષા પે ચર્ચા’માં પીએમ મોદીએ કરી વિદ્યાર્થીઓ સાથે દિલ ખોલીને વાત, પરીક્ષાના ડર પર કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. કોરોના સંકટ હેઠળ બોર્ડની પરિક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને મોદીએ...

ગુજરાતમાં અહીં લાગુ થઈ શકે છે લોકડાઉન : પોલીસ અને પાલિકાએ એડવાન્સમાં શરૂ કરી આવી તૈયારીઓ, ન જઈ શકશો ન બહાર આવી શકશો

ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સરકારે હાઈ પાવર કમિટિની બેઠક બાદ કોઈ નિર્ણય કરવાના સંકેત આપ્યા છે. જો કે ગુજરાત સરકાર કોઈ પ્રકારની જાહેરાત કરે તે...

સરકારનો એક્શન પ્લાન : હવે કોરોના વેક્સિન લીધા બાદ કેટલાં લોકો પોઝિટિવ થયાં તે જાણી શકાશે, જાણો કઇ રીતે

કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિન કાર્યક્રમ (Covid Vaccine) શરૂ છે. એવામાં એવાં સમાચાર સામે આવ્યાં છે કે, રસી લગાવ્યા બાદ પણ લોકો વાયરસના શિકાર થઇ રહ્યાં...

વધતા સંક્રમણ વચ્ચે રાજકોટ કલેક્ટરનું મહત્વનું નિવેદન, સમરસ હોસ્પિટલોમાં ઉભા કરાશે 500 ઑક્સિજન બેડ

રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે, ત્યારે જ્યાં એક તરફ હાઇકોર્ટની ટકોર બાદ જ્યાં એક તરફ રાજ્ય સરકારે નાઈટ કરફ્યુનો...

રૂપાણીના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાથી ગુજરાતમાં નથી આવતું લોકડાઉન, જાણી લો સીએમ રૂપાણીએ શું કર્યો ખુલાસો

હાલમાં સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતો વહેતી થઇ છે. ત્યારે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા મુખ્યપ્રધાને ટ્વીટ કરીને...

અતિ અગત્યનું/ શું તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થઈ ગયું છે? ફક્ત આ બે સરળ સ્ટેપ્સમાં મેળવો આ જાણકારી

શું તમને પણ એમ લાગે છે કે તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થઈ ગયું છે? જો તમને આ વિશે કોઈ શંકા હોય તો તમારે ચિંતા કરવાની...

વેક્સિનેશન : મહારાષ્ટ્રમાં માત્ર 3 દિવસના સ્ટોક વચ્ચે આરોગ્ય મંત્રીએ કર્યું એવું નિવેદન કે મોદી સરકારે ખુલાસો કરવો પડ્યો

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપે કોરોનાની રસીની અછત અંગે આપેલા નિવેદન બાદ દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે,...

ખુશખબર/ આ તારીખથી દેશમાં નોકરીના દરેક સ્થળે આ નિયમો હેઠળ મળી રહેશે કોરોના વેક્સિન : સરકારે કર્યો આ આદેશ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કાર્યસ્થળો પર રસીકરણની પરવાનગી આપવા જઇ રહી છે. કોઇ પણ કાર્યસ્થળ પર 100 પાત્ર લાભાર્થી હોવાની સ્થિતિમાં ત્યાં જ કોવિડ...

સીએમ રૂપાણીના વડપણમાં મળી કેબિનેટ બેઠક, કોરોનાની સ્થિતિ અંગે થઇ ચર્ચા / કોંગ્રેસના સવાલ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિ તેમજ મહાનગરોમાં હોસ્પિટલની વ્યવસ્થા મુદ્દે ચર્ચા થઇ. આ ઉપરાંત રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ...

ખતરાની ઘંટડી / દેશમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો થઈ રહ્યા છે સંક્રમિત, મહારાષ્ટ્રમાં 60 હજારથી વધુ બાળકો કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યાં છે. તમામને હેરાન કરનારી વાત એ છે કે આ વખતે મોટી સંખ્યામાં બાળકો કોરોનાનો શિકાર...

કામના સમાચાર/ 1 લાખનું રોકાણ 10 વર્ષમાં 61 લાખ રૂપિયા થઈ ગયું, આ શેરે આટલું જોરદાર વળતર આપ્યું

અજંતા ફાર્માએ છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને 6040% વળતર આપ્યુંં છે. કંપનીએ પાછલા વર્ષોમાં 150 ઉત્પાદનો લોંચ કર્યા છે. ખુશ જીવનની શ્રેષ્ઠ દવા છે અને અજંતા...

SVP ફૂલ થવા આવી : ગુજરાત સરકારે લીધો હવે આ નિર્ણય, અમદાવાદ સિવિલની ઓપીડી પણ સાંજે બંધ કરાઈ

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલાં 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં...