GSTV

Tag : Latest News in Gujarati

Skin Care Tips/ ગાયબ થઇ જશે બ્લેક અને વાઇટહેટ્સ, માત્ર 1 સપ્તાહ સુધી આ રીતે લગાવો લાલ-ચંદન

ચંદનની શીતળતા અંગે બધા જાણે છે. આ એક પ્રકારની પ્રાકૃતિક ઔષધિ છે, જે શરીર અને મન બંનેને શાંત કરવાનું કામ કરે છે. માટે પૂજાના સમયે...

જીતુ વાઘાણીએ કાપ્યું પત્તુ!, મેયર રેસમાં રહેલા વર્ષાબા પરમારનું નામ કપાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

ભાવનગરના મેયર તરીકે રેસમાં રહેલા વર્ષાબા પરમારનું નામ કપાતા તેઓ આજે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબા રોષે ભરાયા હતા. વર્ષાબા પરમારે પૂર્વ પ્રદેશ ભાજપ...

અગત્યનું/ રેશનકાર્ડ ધારકો વાંચી લેજો! આવી ભૂલ કરશો તો બરાબર ભરાશો, હવે થશે આટલા વર્ષની સજા

દેશના ઘણા રાજ્યોમાં આ સમયે રેશનકાર્ડમાં નામ ઉમેરવા અને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ રેશનકાર્ડ (પોલીસ ઇન્વેસ્ટમેંટ) માં છેતરપિંડીના કેસમાં પોલીસ...

હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાજપ-જેજેપી સરકારની ‘અગ્નિપરીક્ષા’, જાણો કોણ કેટલું દમદાર

ખેડૂત આંદોલનના મુદ્દે ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની આગેવાનીમાં કોંગ્રેસની હરિયાણા વિધાનસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહી છે. તેના લગભગ 3 કલાક સુધી વિધાનસભામાં ચર્ચા થશે. અને...

ઉત્તરાખંડમાં મોટો રાજકીય ઉલટફેર: લોકસભા સાંસદ તીરથ સિંહ રાવત બનશે નવા સીએમ, આજે જ લઇ શકે છે શપથ

દેવભૂમિ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં જે રાજકીય ભૂકંપ ચાલી રહ્યો છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યો. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામાં બાદ હવે તીરથ સિંહ...

PHOTOS/ સલમાન ખાનની આ એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોઇને થઇ જશો ‘ક્લિન બોલ્ડ’, બાથટબમાં આપ્યા હૉટ પોઝ

બોલીવુડમાં પોતાની એન્ટ્રી સાથે જ ધૂમ  મચાવી દેનાર સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાન આજકાલ એકવાર ફરી ચર્ચામાં છે. પાછલા ઘણાં સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર રહેલી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે અમદાવાદની મુલાકાતે, ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 12 માર્ચે અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને...

માનવતા: દુશ્મન દેશને પણ ભારત આપશે કોરોના વેક્સિન, આ સમજૂતી હેઠળ આપશે રસી

કોરોનાવાયરસ સામેની લડતમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવાના તેના વચનને ધ્યાનમાં રાખીને, ભારત પાકિસ્તાનને કોરોના વેક્સિન આપશે. પડોશી દેશને કોરોનાવાયરસ રસીના 45 મિલિયન ડોઝ મળશે. ભારતે...

મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ: સાબરમતી આશ્રમને કરોડોના ખર્ચે કરાશે અત્યાધુનિક ડેવલપ, કુલ ખર્ચ બારસો કરોડને આંબશે

અમદાવાદના સાબરમતિ ગાંધી આશ્રમને  હવે આર્કિટેકચર પ્લાનિંગ સાથે નવી જ રીતે ડેવલપ કરવામા આવશે અને આ માટે એક હજારથી બારસો કરોડનો ટોટલ પ્રોજેક્ટ ખર્ચ થશે. સંસંદ...

ખાસ વાંચો/ LICના આ પ્લાન છે એકદમ ખાસ, એક જ વારના રોકાણ પર જોરદાર રિટર્નની ગેરેન્ટી

LIC એ દેશની સૌથી લોકપ્રિય વીમા કંપની છે. LICની કોઈપણ પોલીસીમાં રોકાણ કરવા પર, તમને જીવન વીમાની સાથે સાથે સારું વળતર પણ મળે છે. મોંઘવારી...

વોડાફોન-આઈડિયાએ લોન્ચ કર્યા ધાંસુ પ્લાન, રોજ ડેટા અને અનલિમિટેડ કોલ સાથે મળશે જુઓ ફ્રી મુવી

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા(VI)એ યુઝર્સ માટે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનમાં કંપની નવા વર્ષ માટે Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી...

રાજ્યમાં ખાનગી કોલેજો-યુનિ.ઓમાં બીજા અને ત્રીજા વર્ષના વર્ગો શરૂ કરવા સરકારની મંજૂરી, કલાસ-લેબ શરૂ

સરકારે રાજ્યની તમામ યુનિ.ઓ અને કોલેજોમાં પ્રથમ તબક્કામાં છેલ્લા વર્ષના અને ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કલાસરૃમ શિક્ષણની મંજૂરી આપી હતી પરંતુ બીજા અને ત્રીજા...

BIG New: વડોદરાને મળ્યા નવા નગરપતિ, કેયુર રોકડીયા બન્યા મેયર તો નંદાબેન ડેપ્યુટી મેયર

વડોદરાને પણ આજે નવા મેયર મળી ચુક્યા છે. કેયુર રોકડીયાને વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તો સાથે સાથે નંદાબેન જોશીની ડેપ્યુટી મેયર...

ફાયદાનો સોદો/ દરરોજ 7 રૂપિયા જમા કરીને દર મહિને મેળવો 5000 રૂપિયા પેન્શન, કામની છે મોદી સરકારની આ યોજના

Atal Pension Yojana : મોદી સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજનાનો (APY) હવે સામાન્ય લોકો પણ લાભ લઈ...

BIG NEWS: ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક, જાણો ડે. મેયરનું પદ કોના ફાળે

ભાવનગર મહાપાલિકાને નવા મેયરના નામની મહોર લાગી ગઈ છે.ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં...

42 આતંકી સંગઠનો પર ગૃહ મંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ, 3 વર્ષમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 42 સંગઠનોને આતંકી સંગઠન જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આતંકવાદની ઘટનાઓમાં...

આ કંપની આપી રહી છે બિઝનેસ કરવાનો શાનદાર મોકો,વગર ટેન્શને થશે લાખોમાં કમાણી

જો તમે નવી નોકરીની તપાસમાં છો તો અમે તમને એક એવા બિઝનેસ અંગે જાણવા જઈ રહ્યાં છે જેને શરુ કરી તમે પહેલા દિવસે મોટી કામની...

રેકોર્ડ/ દેશમાં એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઇ કોરોના વેક્સીન, 103 વર્ષના વૃદ્ધે પણ લીધી રસી

દેશભરમાં કોરોનાના નવા 15,388 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 77 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,44,786એ પહોંચ્યો છે....

BIG NEWS: અમદાવાદના નવા મેયર તરીકે કીરીટ પરમારની થઈ જાહેરાત, ડે. મેયર પદ પર ગીતાબેન પટેલના નામની જાહેરાત

અમદાવાદ શહેરને આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. પાલડીમાં આવેલા ટાગોર...

એક જગ્યાએથી ‘અંતરધ્યાન’ થઈ બીજા સ્થળે પહોંચી શકાશે! આ સપનું થશે સાકાર , વિશ્વ વિખ્યાત સોશિયલ મીડિયા કંપની આ પ્રોજેક્ટ પર કરી રહી છે કાર્ય

શાસ્ત્રોમાં વિવિધ દેવી-દેવતા અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈ બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ આપણે ધર્મગ્રંથોમાં વાંચી છે અને ધાર્મિક સિરિયલોમાં જોઈ પણ છે....

હેરી-મેઘનના બાળકના રંગ સામે રાજ પરિવારમાં કોને હતો વાંધો? આખરે રહસ્ય પરથી ઉંચકાયો પડદો

અમેરિકન ચેટ શો ઓપ્રાહ વિન્ફ્રેમાં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘને આપેલા વિસ્ફોટક ઇન્ટરવ્યુએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ ઇન્ટરવ્યુએ દર્શાવ્યું કે શાહી...

ભારતીય નૌસેનાને મળી દુનિયાની સૌથી આધુનિક INS કરંજ સબમરીન, કેમ કહેવાય છે સાયલેન્ટ કિલર

દેશની સુરક્ષાની દ્રષ્ટિએ બુધવારનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થયો. આજે સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ ભારતીય નૌસેનામાં સામેલ થઇ છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્તાવાર...

ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળશે, અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ

ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળવાના છે.. ત્યારે 52માંથી 44 સીટ જીતનારા ભાજપમા મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનને લઈને અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ થઈ છે.. ...

કપિલ શર્માની ધમાકેદાર એન્ટ્રી, ભારત નહિ પરંતુ આ દેશમાં થશે ‘ધ કપિલ શર્મા શો’ની શુટિંગ

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો શો ઓફ એર થયા પછી હવે નેટફ્લિક્સ જેવા ઇન્ટરનેશનલ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે. જલ્દી પોતાના...

દર 3 માંથી 1 મહિલા બની છે શારિરીક અને યૌન હિંસાનો ભોગ: WHOનો ચોંકાવનારો રિપોર્ટ

યુએનની હેલ્થ એજન્સી અને તેના પાર્ટનર્સને એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં દર 3માંથી 1 મહિલા પોતાના જીવનમાં શારિરીક અથવા તો જાતીય...

કોલકાતા: રેલવેની ઇમારતમાં ભીષણ આગમાં 9 લોકોના કરુણ મોત, 4 ફાયર જવાનો થયા શહીદ

પૂર્વિય અને દક્ષિણ પૂર્વિય રેલવેની ઝોનલ ઓફિસ ધરાવતા સ્ટ્રેન્ડ રોડ પરની એક બહુમાળી ન્યુ કોઇલાઘાટ ઇમારતમાં આગ લાગતાં ઓછમાં ઓછા નવ જણા માર્યા ગયા હતા,...

માસ્ક પહેરીને નિકળ જો હોં નહીંતર…..! સખ્ત વસૂલાત માટે પોલીસ થઈ સક્રિય: ‘ચૂંટણી’માં કોરોના યાદ નહોતો આવતો ? લોકોનો આક્રોશ

કોરોનાના ત્રીજા રાઉન્ડની ભીતિ સર્જાતા પોલીસ ફરી વખત માસ્ક દંડ વસુલવા માટે પૂર્ણરૂપે સક્રિય બની છે. ચૂંટણીના દિવસોમાં દરરોજ 100 લોકો પણ દંડાતા નહોતા. હવે,...

આ ત્રણ બેંકોના ખાતાધારકો ધ્યાન આપે!! 31 માર્ચ પહેલા પતાવી લેવો આ કામ, નહિ થશે મુશ્કેલી

જો તમે આંધ્રા બેન્ક, કોર્પોરેશન બેન્ક, અથવા ફરી પંજાબ નેશનલ બેન્કના ખાતાધારક છો તો આ મહિને તમને એક જરૂરી કામ કરવું પડશે. આ ત્રણ બેંકોના...

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટા ખેલાડીઓની એન્ટ્રીની ચર્ચા: બિટકોઈનમાં તેજી, ભાવ ઉછળીને 54000 ડોલર થયો

ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આજે નવેસરથી તેજીનો પવન ફૂંકાયો હતો. બિટકોઈનના ભાવ ઉછળી 54000 ડોલરની સપાટીને કુદાવી ગયા હતા અને તેના પગલે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન વધી...

યુપીમાં બસપા પર EDની કાર્યવાહી, પૂર્વ MLCની હજાર કરોડની 7 સુગર મિલોને લાગ્યા તાળા

ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો ટાંચમાં લીધી છે તેમ...