ગરમીમાં કરો આ શાકભાજીનું ખાસ સેવન, પાચનતંત્ર અને આંખના તેજ સાથે ઘણી સમસ્યાનું લાવશે નિરાકરણMarch 22, 2021March 22, 2021 ભીંડા એક એવી શાકભાજી છે જે ગરમીમાં ખુબ સરળતાથી મળે છે. એનો સ્વાદ બાળક અને તમામ મોટા લોકો પણ પસંદ કરે છે. ભીંડા ઔષધીઓથી ભરેલ...