અમદાવાદના IIMમાં કોરોના બ્લાસ્ટ : કુલ 191 લોકો સંક્રમિત થયા, વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ખળભળાટMarch 30, 2021March 30, 2021 અમદાવાદની IIM કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 191એ પહોંચી ગઈ છે. આ...