જીરો બેલેન્સ પર ખોલાવો વાઈફ માટે આ ખાસ ખાતું! ફ્રીમાં મળશે આ સુવિધાઓ, ઘણા ટેન્શનથી મળશે આઝાદીMarch 31, 2021March 31, 2021 આઈડીબીઆઈ બેન્ક મહિલાઓ માટે એક ખાસ સ્કીમ લઇને આવી છે. આમા મહિલાઓને ઝીરો બેલેન્સ પર સુપરશક્તિ મહિલા ખાતું ખોલી શકાય છે. આ ખાતામાં ઘણા ફાયદા...