દેશની આ સરકારી કંપની દઈ રહી છે CNG પંપ ખોલવાની તક, જાણો કેવી રીતે કરશો અરજીMarch 26, 2021March 26, 2021 દેશની નવરત્ન કંપનીઓમાં સમાવેશ થતી સરકારી કંપની ગેલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગેલ ગેસ તરફથી મુખ્ય મહાપ્રબંધક વિવેક વથોડકર તથા સીપીઆઈએલના ચેરમેન અને પ્રબંધ...