હોમ સ્વીટ હોમ/ 4 લાખ રૂપિયા સુધીનો ફાયદો મેળવવો હોય તો આ છે બેસ્ટ ઉપાય, એક નહીં અનેક છે ફાયદાઓ
ભારતમાં ઘર ખરીદનારાઓમાં મહિલાઓની રુચિ વધી છે. હવે પહેલાની તુલનામાં મહિલા ખરીદદારો વધી રહી છે. એનારોક દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક સર્વે અનુસાર, લગભગ 62...