GSTV

Tag : gujarati news

ભારતે આજના દિવસે પાકિસ્તાનને તેના જ ઘરમાં ધૂળ ચાટતુ કર્યુ હતુ, ભારતે વર્લ્ડ કપનો આ રેકોર્ડ અકબંધ રાખ્યો

30 માર્ચ 2011, આજના દિવસે જ ભારતે વર્ષ 2011 વિશ્વ કપના બીજા સેમીફાઈનલમાં પાકિસ્તાનમાં જ પાકિસ્તાનને 29 રનથી હરાવીને ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ...

મોરવા હડફ/ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, કાંટાની રહેશે ટક્કર

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.મોરવા હડફ  બેઠક પર ભાજપે નિમિષા બહેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સુરેશ...

જલ્દી કરો/ ટેક્સ બચત રોકાણ માટે હવે માત્ર 2 જ દિવસ બાકી, જાણો રોકાણ ઉપરાંત કયા ઉપયોથી મળશે ફાયદો

નાણાકીય વર્ષ 2020-21 ખતમ થવા આવ્યું છે. એવામાં જે ટેક્સપેયર્સે ટેક્સ સેવિંગ પ્લાન્સમાં અત્યાર સુધી રોકાણ કર્યું નથી તો તેમણે છુટ્ટીઓના કારણે પરેશાન થવાની જરૂરત...

પાડોશી દેશમાં પણ જીવલેણ કોરોનાનો કહેર યથાવત, પાકના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી આવ્યા ઝપેટમાં

પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી પરવેઝ ખટક પણ કોરોના વાયરસની ઝપેટમાં...

Twitter Down: ટ્વિટરે કર્યા પરેશાન, 18 હજારથી વધારે યૂઝર્સે કરી આઉટેજની ફરિયાદ

એક રિપોર્ટ અનુસાર હજારો ટ્વિટર યૂઝર્સે સોમવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા નથી. એક વેબસાઈટ અનુસાર 18 હજારથી વધુ યુઝર્સએ માઈક્રો બ્લોગિંગ સાઈટ સાથે...

તહેવારનો આનંદ ફેરવાયો માતમમાં/ સુરતના ચલથાણમાં ધૂળેટીના દિવસે તળાવમાં ન્હાવા પડતાં બે યુવકનાં નિપજ્યા કરૂણ મોત

પલસાણા તાતીથેયા ખાતે રહેતા યુવાનો માટે ધુળેટીનો તહેવાર એક દુઃખદ ઘટના બનીને રહી ગયો હતો. ધુળેટીની ઉજવણી કરવા ગયેલા યુવાનો ચલથાણ ખાતે ખોદાયેલા નવા તળાવમાં...

માત્ર 4 મહિનામાં કમાવા માંગો છો FDથી વધુ ફાયદો! તો અહીં કરો રોકાણ, પસંદ કરો તમારા માટે સૌથી સારો વિકલ્પ

ઘણા રોકાણકારો ખુબ ઓછા સમયમાં પોતાની જમા પૂજીનું રોકાણ કરી વધુ રિટર્ન મેળવવા માંગે છે. પરંતુ એવામાં જોખમનું સ્તર પણ વધુ હોય છે. જોખમ સ્તરને...

રાહત / હોળીના બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના ભાવ

સરકારી ઓઇલ કંપનીએ એક સામાન્ય નિર્ણય લઈને સામાન્ય માણસને રાહત આપી છે. આઈઓસીએ પેટ્રોલની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત આજે 22...

મહારાષ્ટ્ર કોરોના/ લોકડાઉન લગાવવા માટે કોવિડ ટાસ્ક ફોર્સની ભલામણ, એનસીપી બન્યું ઠાકરેના નિર્ણયનું રોડું, ખટરાગ શરૂ!

કોવિડ ટાસ્ક ફોર્સે કોરોના પર રોક લગાવવા માટે રાજ્યમાં લોકડાઉનની ભલામણ કરી છે. ત્યાર પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ આ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે...

ગુજરાતને ભેંટ/ સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ થશે શરૂ, અત્યાધુનિક સુવિધાથી હશે સજ્જ! એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર

કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ...

મહત્વના સમાચાર ! 1 એપ્રિલથી કરોડો ગ્રાહકોને નહિ મળે આ સૂવિધા, RBI ના નિયમોનું પાલન નથી કરી રહી બેંકો

જો તમે મોબાઇલ અને યુટિલિટી બિલ માટે રિકરિંગ ઓટો-ડેબિટ ચુકવણી સેટ કરી છે, તો તમારી સમસ્યા વધી શકે છે. તમારી ઓટો-ડેબિટ ચુકવણી 1 એપ્રિલથી નિષ્ફળ...

ઓ હ બાપરે/ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, સુરતમાં પરિસ્થિતિ વધુ ભયાનક: કલમ 144 લાગું

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ...

નાંદેડમાં હોલા મોહોલ્લાને રોકવા પર પોલીસ પર હુમલો! 4 કર્મીઓ ઘાયલ, પોલીસના વાહનોમાં તોડફોડ

દેશભરમાં રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે નાંદેડમાં ભીડ બેકાબુ થઇ ગઈ અને તેમણે...

માસ્ટર બ્લાસ્ટર સચિન, યુસુફ, બદ્રીનાથ હવે ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ પણ કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પછી યુસુફ પઠાણ અને હવે ઇરફાન પઠાણને પણ કોરોનાથી સંક્રિત થયો છે. ઇરફાન પઠાણે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારો કોરોના...

તંત્રનો અદભૂત વહિવટ: ધૂળેટી પર પ્રતિબંધ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન! સંક્રપણ ફેલાશે તો..

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે...

કોરોનાએ ઉજાળ્યા ઘર / ક્યાંક ભૂસાયા સિંદુર તો ક્યાંક છીનવાયો પરિવારનો આધાર, 4500ના મોતથી પરિવારોમાં માતમ

સમગ્ર દેશમાં 22 માર્ચ, 2020 ના રોજ કોરોનાના પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું. દેશના તમામ રાજ્યોમાં...

રાહતના સમાચાર : સ્વેજ નહેરમાં ફસાયેલું કાર્ગો જહાજ બહાર નીકળ્યું, હવે નિકળી શકશે 350 જહાજો

વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું...

ગુજરાતમાં આગનો સિલસિલો યથાવત, વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી

ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની...

લદ્દાખમાં હોળી : 17 હજાર ફૂટની ઉંચાઈએ જવાનોએ કરી વિશેષ ઉજવણી, હિન્દી-ભોજપુરી ગીતો ઉપર કર્યો ડાન્સ

સમગ્ર દેશમાં હોળીનું પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવમાં આવ્યું હતું. જમ્મુ કશ્મીરમાં નિયંત્રણ રેખા, આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ જવાનોએ હોળી ઉજવી હતી. એક બીજાને...

અકડામણ / કોરોનાની સાથે દિલ્લીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 76 વર્ષમાં માર્ચમાં સૌથી વધારે તાપમાન નોંધાયું

દિલ્લીમાં હોળીના દિવસે સોમવારે અધિકતમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે 76 વર્ષમાં માર્ચમાં સૌથી વધારે છે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી હતી....

ધૂળેટીનો પર્વ ફેરવાયો માતમમાં, પાણીમાં ન્હાવા જતા એક જ દિવસમાં 7 લોકોને કાળ ભરખી ગયો

ધૂળેટીના પર્વે રાજ્યમાં ડૂબીને મોતને ભેટવાની ઘટનાઓના કારણે કેટલાંક પરિવારોમાં ધૂળેટીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું. જેમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં જે...

રાજ્ય સરકારને લીધે એસ.ટી નિગમ ખોટમાં! લાખો રૂપિયાનું ભાડું નહીં ચૂકવાયું હોવાનો ભાજપનો સ્વીકાર

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ’31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લાં 2 વર્ષ દરમ્યાન...

પ્રેરણા / ઉંધા માથા સાથે જન્મયો આ વ્યક્તિ, ડોક્ટરે જીવવાની આશા મુકી દીધી, 44 વર્ષ બાદ આજે છે સફળ એકાઉન્ટન્ટ

માણસ પોતાની જિજિવિષાના બળ ઉપર કંઈ પણ કરી શકે છે. પરંતુ મનમાં લગન અને નિશ્ચય કર્યો હોય તો માણસ સામે કોઈ પણ પરીક્ષાઓ આવે તેને...

કાર્યવાહી / સોપોરમાં આતંકી હૂમલામાં એક PSO સહીત બેના મોત બાદ એક્શન, 4 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

જમ્મુ-કશ્મીરના સોપોરમાં સોમવારે એક મોટો આતંકી હૂમલો થયો હતો. જાણકારી પ્રમાણે સોપેરમાં બીડીસી ચેરપર્સન ફરીદા ખાન ઉપર સોમવારે આતંકવાદીઓએ હૂમલો કરી દીધો હતો. આ હૂમલામાં...

બંગાળ/ અમિત શાહે 30માંથી 26 બેઠકો જીતવાનો દાવો કર્યો તો આ નેતાઓ તેનાથી આગળ વધ્યા, કહ્યું મમતાને મળશે બિગ ઝીરો

ગઈ કાલે ગૃહ મંત્રી અમિત શાહે આગાહી કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે. જો કે પશ્ચિમ...

23 વર્ષના બોડી બિલ્ડરને ઉપાડી લીધું એટલું વજન કે ફાટી ગયા સ્નાયુઓ, વીડિયો જોઈએ તમે પણ થઈ જશો દંગ

બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં આપણે હંમેશા બોડી બિલ્ડર્સને જોઈએ છીએ અને તેના શરીરના વખાણ પણ કરતા હોય છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ શરીર...

નિર્ણય/ સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિ ભેગાં થવા પ્રતિબંધ

પોલિસ કમિશનરેટ વિસ્તારમાં 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર પ્રતિબંધ જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ તારીખ 30 માર્ચથી 13...

તહેવાર બગડ્યો/ ધૂળેટીમાં ન્હાવા પડતાં 5 લોકોનાં મોત, ચલથાણમાં તો 2 બાળકોએ તળાવમાં માર્યો હતો કૂદકો

હોળી ધૂળેટીના પાવન પર્વ પર નદીઓમાં ન્હાવાનું અનોખું મહાત્મય છે. ત્યારે આજે ગુજરાતમાં ઘટેલી ત્રણ દુર્ઘટનાઓમાં 5 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જેમાં 2...

મહારાષ્ટ્ર/ લોકડાઉન લાગી શકે છે ગણતરીના દિવસોમાં : સ્ટ્રેટેજી ઘડવાનો અધિકારીઓને આદેશ, CMએ કહ્યું- કલમ 144 અથવા કર્ફ્યૂ નહીં ચાલે

દેશમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં...

ચીનના વુહાનમાંથી કોરોના વાઇરસ ફેલાવવા મામલે WHOનો સૌથી મોટો ખુલાસો, જાણો ક્યાંથી આવ્યો Covid 19

કોરોના વાઈરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાયો તેની પર છેલ્લાં 1 વર્ષથી તપાસ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે આ અંગે...