GSTV

Tag : gujarati news

‘ના કોરોના પર કાબુ, ના પર્યાપ્ત વેક્સિન’, રાહુલ ગાંધીનો ફરી એકવાર કેન્દ્ર પર હુમલો

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એક તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી) એ 11 થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવની ઉજવણી કરવાનું...

IPLની સીઝન દરમિયાન LED TV પર 4500 રૂપિયાની ભારે છૂટ, આવી રીતે ઉઠાવો લાભ

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ સીરીઝ IPLની શરૂઆત થઈ ચુકી છે. આ દરમિયાન ગ્રાહકો માટે એક શાનદાર ઓફર આવી છે, જ્યાં તમે લેટેસ્ટ એલઈડી ટીવીને નોટ...

દેશમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ / 24 કલાકમાં નોંધાયા દોઢ લાખથી વધુ કેસ, 839 લોકોના મોત

દેશમાં દિન-પ્રતિદિન કોરોનાની સંક્રમણની સ્થિતિ ભયાનક રૂપ લઈ રહી છે. રોજે રોજ કોરોના સંક્રમણના રેકોર્ડ બ્રેક આંકડા સામે આવી રહ્યા છે. કોરોનાના કેસમાં તો વધારો...

પાનના ગલ્લા પર માસ્ક વગર જોવા મળ્યા હતા લોકો એટલે બંધ કરાયા: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ

અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા પાનના ગલ્લા અને ચાની લારીઓ બંધ કરવાનો આદેશ કરાયો છે. ત્યારે મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે શહેરમાં...

આજે સીએમ રૂપાણી પાટણની મુલાકાતે, આરોગ્ય અધિકારીઓ કરશે સમીક્ષા બેઠક

ગુજરાતભરમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વણસી રહી છે, ત્યારે રાજ્યના એવા જિલ્લાઓ જ્યાં અત્યાર સુધી કોરોનાના કેસો ઓછા આવતા હતા તેવા પાટણ જિલ્લામાં પણ કોરોનાનો...

સ્કિન ટીપ્સ / જો વેક્સિંગ સમયે તમને ખંજવાળ કે દાણા નીકળતા હોય તો આ રીતને જરૂર અજમાવો

વેક્સિંગ શરીરના અનિચ્છનીય વાળોથી છુટકારો મેળવવાની સૌથી પ્રચલિત અને ઉત્તમ રીત માનવામાં આવે છે. વેક્સિંગ દરમિયાન વાળ જડથી ખેંચવામાં આવે છે, તેથી એનાથી દર્દનાક અનુભવ...

Mutual Fund રોકાણકારો ધ્યાન દે : ઈક્વિટી અને ડેટ ફંડ બંને માટે છે અલગ-અલગ ટેક્સ નિયમો , અજાણ બનવા પર આવી શકે છે નોટિસ

આ આકારણી વર્ષ 2021-22 ચાલી રહ્યું છે. હાલમાં, 2020-21 નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યા છે. કરચોરો સામે સરકાર વધુ કડક બની છે....

ફૂડ કંપનીઓએ ફ્રૂટ જ્યૂસના પેકેટ પર દર્શાવવુ પડશે શૂગર લેવલ ! BIS લાવશે નવો નિયમ

ફૂડ કંપનીઓએ હવે ફળોના રસના પેકેટ પર ‘સ્વીટ ફ્રૂટ જ્યુસ’ અથવા સ્વીટ ફ્રૂટ જ્યુસનું લેબલ લગાવવું પડશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બીઆઈએસ કહે...

નોટબંધી બાદ ગુજરાત ફરી લાગ્યું લાંબી લાંબી લાઈનોમાં, ભીડ વચ્ચે તોળાતો સંક્રમણનો ખતરો

વર્ષ 2016માં મોદી સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે ગુજરાત સહીત દેશ આખો જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા માટે બેંકો બહાર લાઈનો લગાવીને...

રેમડેસિવીર માટે કિરણ હોસ્પિટલ બહાર લાગી લોકોની ભીડ, સોશિયલ ડીસ્ટન્સનો પણ અભાવ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક બની રહી છે ત્યારે વધતા કેસોની સાથે કોરોના દર્દીઓની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ...

ખાસ વાંચો / યાત્રીગણ ધ્યાન દે… ફરી એકવાર દોડશે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો, ભારતીય રેલ્વેએ કહી આ વાત

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધતા કેસો વચ્ચે કેટલાક પ્રવાસી મજૂરો રાજયમાં એક બીજા લોકડાઉનની આશંકા જતાવી રહ્યા છે. સોસ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર અનુસાર લોકડાઉનને...

સુરતના ઉમરા સ્મશાન ભુમીનો વિડીયો થયો વાયરલ, જમીન ખૂટી પડતા ખુલ્લા મેદાનમાં કરાઈ અંતિમ ક્રિયા

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે ત્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. હાલમાં સુરતનો એક વિડીયો ખાસ્સો વાયરલ...

મ્યાંમારમાં સુરક્ષા દળો બન્યા ઘાતક : પ્રદર્શનકારીઓ પર કરી કાર્યવાહી, 80થી વધારેના થયા મોત

મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ આ કાર્યવાહીમાં 80થી વધારે...

સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણ- ‘હું ઇન્દિરાનગરની ગુંડી છું’, તસવીર જોઇ થઇ જશો હૈરાન

દીપિકા પાદૂકોણે ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ તેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર ખૂબસૂરત તો છે જ સાથે જ કેપ્શન પણ જોરદાર છે. હકીકતમાં...

બંગાળમાં મતદાન મથકે થયેલ હિંસા બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય, 72 કલાક સુધી લગાવ્યો કૂચબિહારમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારમાં થયેલા ફાયરિંગમાં 4 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ચૂંટણી પંચે આકરૂ વલણ અપનાવ્યું છે અને...

જલ્દી કરો / ધરેથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સેમસંગ લાવ્યું ખાસ ઑફર, સ્કૂલ ID પ્રૂફ આપી મેળવો આ પ્રોડક્ટસ પર ભારે છૂટ

કોરોનાવાયરસ રોગચાળાની બીજી તરંગના પગલે, ઓનલાઇન હોમ એજ્યુકેશનનો નિયમ વધારવામાં આવ્યો છે, જેમાં સેમસંગે શનિવારે ભારતમાં ‘બેક ટૂ સ્કૂલ’ અભિયાનની જાહેરાત કરી હતી. આ અંતર્ગત,...

ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની ભારે ભીડ, લાગી 2 કિલોમીટર લાંબી લાઈનો/ ખડકાયો પોલીસ કાફલો

કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવ્યુ છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ...

સાવધાન / આ એપ તમારા WhatsAppની કરે છે જાસૂસી, ફોનમાંથી તરત કરો ડિલીટ

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જો FlixOnline નામની એપ્લિકેશન છે, તો તેને તરત ડિલીટ કરી દો. આ એપ્લિકેશન તમારા WhatsAppની જાસૂસી કરે છે. તાજેતરમાં એપ્લિકેશન WhatsApp પર...

પ્રિયંકા ચોપડાએ ‘દીકરી’ ડાયના સાથે ફોટો શેર કરી ફેંસને કર્યા શોક્ડ, બોલી – આ છોકરીઓનો સમય

પ્રિયંકા ચોપડા હાલમાં પતિ નિક જોનાસ સાથે તેના સસરાના ઘરે છે. તે ત્યાં તેના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ કરી રહી છે અને તે તેના પરિવાર સાથે...

LAC પર ચીનનું ‘અક્કડ’ વલણ, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી પીછેહઠ કરવાનો કર્યો ઇન્કાર

ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે સૈન્ય પાછુ ખેંચવા અંગે 11મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. 13 કલાકની બેઠકના અંતે ચીને સ્પષ્ટ કર્યું હતું કે ઈસ્ટર્ન...

માત્ર 199 રૂપિયામાં લો ZEE5 Premium, YuppTV, SonyLIV અને Voot Selectના કંટેટનો લાભ અને જુઓ 8000થી વધારે ફિલ્મો

આજના સમયમાં, ઘણા ઓટીટી પ્લેટફોર્મ આવ્યા છે, આવી સ્થિતિમાં, તે બધા પર સબ્સ્ક્રિપ્શન રાખવું એ આપણા ખિસ્સા પર મોટો બોજો હોઈ શકે છે. તો આજે...

કોરોના કહેર વચ્ચે નાગપુરમાં હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, મહામારીથી બચવા આવ્યા હતા અને આગમાં ગયો 4 નો જીવ

મહારાષ્ટ્રના નાગપુરની હોસ્પિટલમાં ગઇકાલે રાતે આગ  લાગતા કોરોનાની ચાર દર્દી મોતના મુખમાં ધકેલાય ગયા હતા. હોસ્પિટલમાં દાખલ અન્ય 27 દર્દીને બચાવવામાં આવ્યા હતા. પોલીસે આ...

કામની વાત / હવે ખેડૂતોને નહિ રહે ખાતરની અછત, સરકારે ઉઠાવ્યુ આ ખાસ પગલું

સરકારે શનિવારે કહ્યું હતું કે તે ખાતરોની ઉપલબ્ધતા અને કિંમતો પર નજર રાખી રહી છે. સરકારે ખાતર ઉત્પાદકો અને આયાતકારોને ચાલુ વર્ષે ખરીફ (ઉનાળો પાક)...

કોરોનાના વધતા કેસને લઈને દિલ્લી સરકારની નવી ગાઈડલાઈન : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોગોને મંજૂરી

અરવિંદ કેજરીવાલ સરકારે શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિબંધોની લાંબી સૂચિ જારી કરી છે, જે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી ચાલુ...

જાણીતા સંત પૂ. ભારતી બાપુ થયા બ્રહ્મલીન, ભક્તો અને અનુયાયીઓમાં શોકની લાગણી

ગુજરાતના જાણીતા સંત એવા પૂજ્ય ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. તેમણે સરખેજના ભારતી આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પૂ. ભારતી બાપુના નિર્વાણથી તેમના ભક્તો...

કોરોના કહેર: ઝાયડસ હોસ્પિટલમાં આજથી ફરી શરૂ થશે રેમડેસિવીરનું વેચાણ, અછતને લીધે બંધ કરાયું હતું વેચાણ

કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવશે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ....

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસનો વચ્ચે કોરોના ટેસ્ટમાં પણ મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે. બરેલીમાંથી કોરોના ટેસ્ટના નામે જે મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે,...

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

વેક્સિંગ દરમિયાન, વાળને ત્વચા દ્વારા મૂળથી ખેંચવામાં આવે છે, જે એક દુ:ખદાયક અનુભવ છે. આવી સ્થિતિમાં તેની આડઅસર ત્વચા પર પણ જોવા મળે છે. વેક્સિંગ...

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

રાજ્યમાં એકાએક કોવિડના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ...

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિવિધ મુદ્દે ટીકા કરતાં કહ્યું હતું કે વેક્સિન આપવાથી લઈને કોરોનાને કાબૂ રાખવાની વ્યવસ્થા બાબતે કેન્દ્ર સરકાર સરેઆમ નિષ્ફળ...