અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ત્રણ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોના મોત થયા છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ હવે દિલ્હી કુચની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ મે મહિનાના સંસદ...
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે રેન્કિંગમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે જસપ્રીત બુમરાહ બોલરોની યાદીમાં ચોથા સ્થાને ઉતરી ગયો છે....
ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. હાલ ફ્રાંસમાં...
સરકારે બચત યોજનાઓના વ્યાજ દરના ઘટાડાના નિર્ણયને પરત ખેંચ્યો. નાની બચતો પર જુના દર યથાવત રહેશે. નાની બચત યોજનાઓને લઇ બુઘવારના રોજ સરકારે વ્યાજદરને લઇ...
મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી છે. દરરોજ કોરોના દરદીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં વિક્રમી વધારો નોંધાતા સરકાર ચિંતામાં પડી ગઇ છે. હવે લોકડાઉન...
કોરોનાના સપાટામાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઓ આવી ગઇ છે. પરિણામે ફિલ્મોની શૂટિંગ પર પણ અસર થઇ છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની તબિયત ખરાબ થતા તે ફિલ્મનું શૂટિંગ...
પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. આસામ અને બંગાળમાં રાજકીય દંગલની સાથે સાથે પ્રતિષ્ઠા જાળવવાનો જંગ પણ શરૂ થયો...
ગુજરાતમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩,...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમણ વધતા કચેરી ખાતે તમામ કર્મચારીઓના...
સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો નંબર મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ગતકડા કરવામા આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નવું ગતકડુ કાઢવામાં આવ્યું છે....
ગુજરાતમાં કોરોનાના કેસોએ તો હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં આજ રોજ નોંધાયેલા નવા કેસોની વચ્ચે રાજ્યમાં વધુ નવ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે હાલમાં...
રાજ્યભરમાં આવતીકાલથી 45 વર્ષથી ઉપરના વયના લોકો માટે રસીકરણ શરૂ થવા જઈ રહ્યુ છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રસીકરણના મહાઅભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. આવતીકાલથી...
વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જીઆઈડીસીમાં આવેલી દિપક નાઈટ્રેટ, સુદકેમી અને રણોલીની જીએસીએલ કંપનીમાં કોરોનાનો પગપેસારો થયો છે. મળતી માહિતી...
અમદાવાદ જિલ્લા પંચાયતની ચુંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાનું વાતાવરણ આજે ગરમ રહ્યું હતું. બજેટ તો...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવાની સ્થિતિ છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દેશમાં વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષના નેતાઓને પત્ર લખ્યો...
કોરોના મહામારી વચ્ચે માઠા સમાચાર એ આવ્યા છે કે કોરોનાની મહામારીમાં કારગત નિવડેલા રેમડેસિવિર ઇન્જેક્શન હાલમાં ખૂટી ગયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ રેમડેસિવિર...
ગુજરાતમાં હવે સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાના કેસો વધતાં ફફડાટ મચ્યો છે ત્યારે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીને કોરોના થશે તો તેને 10...
દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ...