GSTV

Tag : gujarati news

હરિદ્વારમાં મહાકુંભ 2021નો પ્રારંભ, ગંગાસ્નાન માટે ભાવિકોને કરાવવો પડશે આ ટેસ્ટ પછી જ મળશે પ્રવેશ

હરિદ્વારમાં ગુરૂવારથી મહાકુંભ 2021નો પ્રારંભ થઈ ગયો છે. આગામી 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો...

એક તરફી પ્રેમનું વિકરાળ સ્વરૂપ, બ્રેકઅપ થતા યુવકે યુવતીની હત્યા કરી જાતે જ પહોંચ્યો પોલીસ સ્ટેશન

એક તરફી પ્રેમમાં અંધ બનેલા લોકો ક્યારેક એવું પગલું ભરી લે છે કે જીવનભર તેઓએ પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ અડાલજ વિસ્તારમાં...

રાહતના સમાચાર / RBIએ નવા નાણાકીય વર્ષે સામાન્ય માણસને આપી મોટી ભેટ, હોમલોન ઉપર ગ્રાહકોને મળશે આટલો ફાયદો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ઘરના સપના જોનારા લોકોને નવા નાણાકીય વર્ષમાં ખુશીના સમાચાર મળી રહ્યાં છે. આરબીઆઈએ આ નિર્ણય લેવા પાછળ આ લોકોને પણ...

લવ જેહાદ મુદ્દે સરકાર આકરા પાણીએ : જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરશે તો થશે 5 લાખનો દંડ અને આટલાં વર્ષની સજા

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું છે. ખૂબ લાંબી ચર્ચા બાદ આ બિલ પાસ કરવામા આવ્યું...

ખુલાસો/ રેમડેસિવીર ઇન્જેક્શનના જથ્થાને લઇને ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનું મોટું નિવેદન, જાણો ગુજરાતમાં કુલ કેટલાં ઇન્જેક્શન

ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના અહેવાલોને આરોગ્ય વિભાગે પાયાવિહોણાં ગણાવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું...

H-1B વિઝા : ભારતના આઈટી સાથે સંકળાયેલા લોકો માટે આવ્યાં રાહતના સમાચાર, ટ્રમ્પ સમયે લાગેલો પ્રતિબંધ થયો સમાપ્ત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારે વિદેશી શ્રમિકોના વીઝા, ખાસરૂપે એચ-1બી વીઝા, પર પ્રતિબંધોનો સમય પૂર્ણ કરી દીધી છે. તેની સાથે જ તેના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...

Big News : જીમમાં જનારા લોકો માટે મહત્વના સમાચાર, કોરોના કાળમાં સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે હેલ્થ કોન્શિયસ લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સરકારે જીમ હવે ચાલુ કરવા માટેની પરવાનગી આપી દીધી છે....

પ્રાઇવેટ કર્મચારીઓ માટે ખુશખબર, હવે નોકરી બદલવા પર ગ્રેચ્યુઇટી પણ થશે ટ્રાન્સફર

શ્રમ મંત્રાલય યુનિયન અને ઇન્ડસ્ટ્રીની મીટિંગમાં ગ્રેચ્યુઇટીને સીટીસીનો હિસ્સો બનાવવાના પ્રસ્તાવ પર વાતચીત થઈ હતીદેશના લાખો પ્રાઇવેટ કર્મચારીઓ માટે ખુશખબરી સામે આવી છે. હવે તેમની...

કોરોનાનો ફફડાટ/ ફરી સ્કૂલો બંધ : આ રાજ્યે નવા આદેશ સુધી સ્કૂલો ન ખોલવા માટે આદેશ કર્યો, માત્ર આમને છૂટ

દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સરકારે આગામી આદેશ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ સમયે ઓનલાઇન ક્લાસ શરૂ રહેશે. શિક્ષણ વિભાગે...

ફેસ રીડિંગ : લલાટ પરથી પણ જાણી શકો છો વ્યક્તિનો સ્વભાવ અને તેનું ભવિષ્ય

હસ્તરેખાની જેમ ફેસ રીડિંગ પણ જ્યોતિષ શાસ્ત્રની એક વિદ્યા છે. આ વિદ્યામાં ચહેરાના પ્રત્યેક ભાગ એટલે કે લલાટ, ભ્રમર, આંખ, નાસિકા, કાન તેમજ ગાલના આકાર...

Paytm Money હવે શરૂ કરશે નવુ ઈનોવેશન સેન્ટર, આ લોકોને મળશે નોકરીની સુવર્ણ તકો

પટીએમ મની હવે પૂણેમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન સેન્ટર શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના માટે કંપની મોટી સંખ્યામાં નોકરી પણ દેશે. કંપનીએ ગુરૂવારે...

Coronavirus : દિલ્લીમાં CM Arvind Kejriwal એ બોલાવી ઈમરજન્સી બેઠક, મુંબઈમાં કાલથી લાગુ પડી શકે છે આ પ્રતિબંધો

કોરોના વાયરસ મહામારીએ ફરી એક વખત રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની હાલત બગાડી છે. અહીંયા રોજના કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેનાથી ચિંતિંત દિલ્લીના...

કોરોના ક્યાં જઇને અટકશે! આજ રોજ ફરી નોંધાયા નવા 2410 કેસ, રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાયા આ જિલ્લામાં

ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે રાજ્યના મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ રાજ્યમાં સુરત,...

બંગાળ+આસામ મતદાન : 6 વાગ્યા સુધીમાં આટલા ટકા નોંધાયુ મતદાન, નંદીગ્રામમાં 80 ટકા મતદાન

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધી બંગાળમાં 80.43 ટકા અને અસમમાં 73.03 ટકા મતદાન થયું છે. આજે ઇસ્ટ મિદનાપુરમાં 81.23 ટકા અને પશ્વિમિ...

સુરત-અમદાવાદ બાદ હવે વડોદરા ઝપેટમાં, આવકવેરા વિભાગમાં 40 કર્મચારીઓ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ, સુરતમાં રોજબરોજના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ અને વડોદરા પણ કોરોનાના ભરડામાં આવી ગયું છે....

કામના સમાચાર / ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પોલીસી મારફતે લાંબા ગાળા માટે કરી શકશો રોકાણ, ભવિષ્ય થઈ જશે સુરક્ષિત

આજકાલ ભવિષ્યની જરૂરીયાતોને જોતા દરેક વ્યક્તિ માટે ઇન્શ્યોરન્સ પોલીસીમાં રોકાણ કરવુ ખુબ જ મહત્વનું બની ગયુ છે. ઇન્શ્યોરન્સ પોલીસીમાં નિવેશ કરવાથી જ્યાં મેચ્યોરીટી પર સારૂ...

ચેતવણીરૂપ કિસ્સો : સોશિ. મીડિયા પર યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરતા યુવકે કર્યું એવું ગંદુ કામ કે પછી….

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવીને તેને વાયરલ...

AIDSને રોકવા માટે આ દેશની લગભગ મોટા ભાગની શાળાઓમાં લગાવામાં આવ્યા કોન્ડોમ વેંડીંગ મશીન, જરૂર પડે તેમ કાઢી શકાય

ફ્રાન્સની 96 ટકા હાઈ સ્કૂલોમાં કંડોમ વેંડીંગ મશીનો લગાવામાં આવી છે. સરકારનું કહેવુ છે કે, સુરક્ષિત યૌન સંબંધોને વધારવા અને નાની ઉંમરમાં થતાં ગર્ભાવસ્થાના જોખમને...

હવે PhonePe થી કરી શકો છો ICICI બેંકનું આ કામ, 28 કરોડ લોકોને થશે સીધો ફાયદો

નેશનલ હાઈવે ઉપર ટોલ માટે હવે ફાસ્ટૈગને અનિવાર્ય કરવામાં આવ્યું છે. અને તમે ઓનલાઈન માધ્યમથી પણ ફાસ્ટૈગ ખરીદી શકો છો. તેવામાં આઈસીઆઈસીઆઈ બેંક અને ફોન...

દેવુ વધી મિત્રએ મિત્રનાં ઘરમાં જ ચોરી કરવાનો બનાવ્યો માસ્ટર પ્લાન, પોલીસને ગણતરીના કલાકોમાં જ ત્રણેયને ઝડપી પાડવામાં મળી સફળતા

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં તાજેતરમાં જ થયેલી લાખોની ચોરીની ધટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે, પૂર્વ આયોજિત કાવતરું રચીને ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે...

સલમાન-શાહરૂખ નહીં, હાલ અક્ષય કુમાર છે ઈંડસ્ટ્રીઝનો સૌથી બિઝી સ્ટાર, હાથમાં છે આટલી ફિલ્મો

બોલિવૂડ ઈંડસ્ટ્રીઝમાં હાલના સમયમાં અક્ષય કુમાર જ એક એવો સ્ટાર છે, જે સૌથી વધારે બિઝી છે. હાલમાં જ તેણે પોતાની ફિલ્મ અતરંગી રે અને બચ્ચન...

કામના સમાચાર / સેવ કરી લો Income Tax નું આ કેલેન્ડર, આખું વર્ષ નહીં પડે કોઈ પણ પરેશાની

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કેંલેન્ડર વર્ષ 2021 જાહેર કરવામાં આવ્યું છે. નાણાકીય પ્રમાણે આ કેલેન્ડર ઘણું મહત્વપૂર્ણ હોય છે. આજથી નવા નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆત...

IPL 2021 પર સૌથી મોટી ખબર: KKRના આ દિગ્ગજ ખેલાડી છે કોરોના પોઝિટિવ

IPL 2021 હજુ શરૂ પણ નથી થયો અને તેની પહેલા જ કોરોનાએ તેને નીશાનો બનાવવાનું શરૂ કરી દીધુ છે. IPL પર કોરોનાનો ખતરો શરૂ થઈ...

ઝટકો/ બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સીનના 2 કરોડ ડોઝ લેવાનો કર્યો ઈનકાર, મૂક્યો આ આરોપ

કોરોનાની મહામારીના કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ પણ છે. તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને પત્ર લખીને ભારતની કોરોના વેક્સીન પૂરી પાડવા અપીલ કરી હતી....

એક ફૂલ અને દો માલી/ યુવકને નગ્ન કરી વીડિયો બનાવવાના કેસમાં મોટા ખુલાસા, યુવતીના એક સાથે હતા બે પ્રેમીઓ સાથે સબંધ

અમદાવાદના સોલામાં વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરીને નગ્ન વીડિયો બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક ફૂલ અને દો માલીનો ખુલાસો થયો છે. અમદાવાદના...

ખુશખબર : GST કલેક્શન એક લાખ કરોડને પાર, 2017 પછી સૌથી વધુ મોદી સરકારને થઈ આવક

કોરોના સંકટકાળ વચ્ચે પણ સરકારની ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) પેટેની વેરાકીય આવક સતત વધી રહી છે અને માર્ચમાં ફરી એકવાર રેકોર્ડ વસૂલાત થઇ છે....

ફાયદો: ટીવી સેટ ટોપ બોક્સના બિલ ભરવાની ઝંઝટ થશે ખતમ, આવી રીતે જોઈ શકશો ફ્રીમાં 160 ચેનલ

તમે પણ આપના ઘરમાં ટીવી રિચાર્જ એટલે કે, સેટ ટોપ બોક્સવાળુ રિચાર્જ કરાવતા હશો, કેટલાય લોકો વર્ષમાં એક વાર તો, ઘણા લોકો દર મહિને રિચાર્જ...

છાસવારે દબંગ નિવેદનો આપવા ભારે પડયા / સંજય રાઉતનું પોતાની જ પાર્ટીમાં ઘટ્યું કદ

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરવિંદ સાવંતને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. અત્યાર સુધી સંજય રાઉત જ પાર્ટીના મુખ્ય...

ગ્રામજનો સાવધાન/ કોરોનાએ હવે કરી ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટ્રી, આણંદના આ ગામમાં લાગુ કરાયું 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ જવા પર તેમજ જાહેરમાં...

IIM અમદાવાદમાં વકરી રહ્યું છે કોરોના સંક્રમણ, વધુ 32 લોકોના રિપોર્ટ્સ આવ્યા પોઝિટિવ

અમદાવાદની ટોચની મેનેજમેન્ટ સંસ્થા એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. IIMમાં રોજે રોજ નવા સંક્રમણના કેસ સામે...