GSTV

Tag : gujarati news

આનંદોઃ 2021માં વધશે 7.7% સેલેરી : જાણી લો ક્યા સેક્ટરમાં કેટલો મળશે વધારો, તમે તો આ સેક્ટરમાં નથી ને !

આ વર્ષે ભારતીય કંપનીઓ કર્મચારીઓના પગારમાં સરેરાશ 7.7 ટકાની વૃદ્ધિ કરી શકે છે. જો કે, સારા કામ કરનારને પગારમાં 60 ટકાનો વધારો થઈ શકે છે....

ચેતજો/ ધોળા દહાડે આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયા, 4 કરોડનો મુદ્દામાલ લઇ લૂંટારૂઓ રફુચક્કર

રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ સતત ઘટવાને બદલે વધતી જ જઇ રહી છે. એમાંય આંગડીયા પેઢીના વેપારીઓ સાથે ઘટતી ઘટનાઓ તો અવારનવાર સામે જ...

‘હમ દો હમારે દો’ : નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જય શાહની અધ્યક્ષતા અને પેવેલિયન અદાણી અને અંબાણી

બુધવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ અને સાથે જ આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી...

કામનું/ SBIની આ સ્કીમમાં દર મહિને જમા કરો ફક્ત 1 હજાર રૂપિયા, મળશે આવું શાનદાર રિટર્ન

દેશના સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપને એક એવો મોકો આપી રહી છે જેમાં રોકાણ કરીને સારું રીટર્ન મેળવીશકે છે. ખાસ વાત...

બોલિવૂડ સ્ટાર્સ જેના પર સૌથી વધારે ભરોસો મુકે છે તેવા નિષ્ણાત પાસેથી જાણો દહીં-કિશમીશ બનાવવાની રીત, આટલા છે ફાયદા

બોલિવૂડના કેટલાય સ્ટાર ન્યૂટ્રિશનિસ્ટ રૂજૂતા દિવેકરની સલાહ પર પોતાના ખાન-પાન નક્કી કરતા હોય છે. રૂજૂતા દિવેકર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ડાઈટની જરૂરી ગાઈડલાઈન શેર...

છગ્ગાઓનો વરસાદ/ 17 બોલમાં મારી હાહાકારી સદી, બેટથી ખેલાડીનો આવો તાંડવ તમે ક્યારેય નહિ જોયો હોય

ગેલની રમત ભૂલી જશે. ડીવિલિયર્સનો વિસ્ફોટ તેની આગળ કંઈ નથી. રોહિત શર્મામાં સિક્સર ફટકારવાની માસ્ટરી, પરંતુ આ બેટ્સમેન સંપૂર્ણ પીએચડી પૂર્ણ કરી હોય તેવું લાગી...

ફાસ્ટેગ ફેલ/ જો ટોલ પર થઈ જશે ચક્કાજામની સ્થિતિ તો વાહનચાલકોને ફ્રીમાં જવા દેવા સરકારે કરી છે આ તૈયારીઓ

જો ભવિષ્યમાં ટોલ પ્લાઝામાં જામ થાય છે, તો તમારે ટોલ ચૂકવવો નહીં પડે. માર્ગ પરિવહન મંત્રાલય આવી યોજના તૈયાર કરી રહ્યું છે જેથી ડ્રાઇવરોને ટ્રાફિક...

બેઝોસને લોટરી લાગી/ એક TWEETની કિંમત શું હોય તે ટેસ્લાના એલન મસ્કને પૂછો, ‘લૂંટાઈ ગયા’ 15 અબજ ડોલર

ટેસ્લાના મસ્કે એક ટવીટ કરી અને તેની સંપત્તિમાંથી સીધો 15 અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો. તેના લીધે સોમવારે ટેસ્લા ઇન્કોર્પોરેશનનો શેર 8.6 ટકા ઘટયો અને...

સાવધાની/ સૂકલકડી છો અને વધુ ખાવાથી પણ નથી વધતું વજન તો આ પાછળ આ હોઈ શકે છે મોટું કારણ

હંમેશા કહેવામાં આવે છે કે હેલ્થી રહેવા માટે પૌષ્ટિક આહાર સાથે વર્કઆઉટ પર પણ ધ્યાન આપવું જોઈએ. પરંતુ આપણે એક વ્યક્તિને જાણીએ છે કે જે...

દિવાળી પહેલાં ગિફ્ટ/ 10 સેક્ટરો માટે જાહેર થઇ નવી સ્કીમ, દવાઓથી લઇને લેપટોપ અને ટેબલેટ સહિતની ઘણી વસ્તુઓ થઈ જશે સસ્તી

સરકારે લેપટોપ, ટેબલેટ અને ઓલ વન પીસી અને સર્વરના મેન્યુફેક્ટરિંગના પ્રોત્સાહન માટે પ્રોડક્શન લિક્ડ ઇંન્સેટિવ સ્કીમને મંજૂરી આપી છે. પીએલઆઈ સ્કીમને આધારે સરકાર ઘરેલુ મેન્યુંફેક્ચરિંગમાં...

પેટ્રોલ-ડીઝલના ભાવના કકળાટથી કંટાળ્યા છો તો ખરીદો આ ઈલેકટ્રિક કાર, એટલા છે ફાયદા કે તમે ખુશ થઈ જશો

ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનો વલણ વધ્યો, લોકોએ પેટ્રોલ અને ડીઝલ ટ્રેનોમાંથી ઇલેક્ટ્રિક વાહનો તરફ સ્વિચ કરવા જોઈએ, આ માટે અનેક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો...

આરોગ્ય/ આ લોકોને Fatty Liver Disease થવાનો ખતરો સૌથી વધુ, ભારતમાં આટલા બધા લોકો બીમારીથી પીડિત

જે લોકોનો વજન વધારે છે તેઓ ઓબેસિટીનો શિકાર થઇ જાય છે અને એવા લોકો જે ડાયાબિટીઝના દર્દી છે. તેમને નોન-આલ્કોહોલિક ફેટી લીવર હોવાનો ખતરો હોય...

પોલીસ બની મજાકનું પાત્ર: અશ્લીલ વીડિયો જોશો તો મળશે ચેતવણી, ફરી જોશો તો ડાયરેક્ટ થશે કાર્યવાહી

યુપી પોલીસની હેલ્પલાઈન 1090ના નામથી વાયરલ થઈ રહેલા ફેક મેસેજના કારણે મંગળવારના રોજ અફરાતફરી મચી ગઈ હતી. એસએમએસમાં લખ્યુ હતું કે, ઉત્તર પ્રદેશ પોલીસ 1090...

ચેતવણી/ પીઠ અને કમરના દુખાવા માટે જવાબદાર છે તમારી રોજિંદાની આ ખોટી આદતો, કરોડરજ્જૂને થાય છે ગંભીર નુકસાન

તમે પોતે પણ તે વાત જરૂર અનુભવી હશે અને આસપાસ મિત્રો અને સંબંધીઓને જોયા હશે કે મોટાભાગના લોકોને આજકાલ ગરદનમાં, પીઠમાં અને કમરમાં દુખાવાની સમસ્યા...

જામનગર મનપા/ મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદને લઇ કોણ મારશે બાજી, જાણો શું કહે છે રાજકીય સમીકરણો

રાજ્યમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાઇ ગઇ. જેમાં 6 એ 6 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ત્યારે...

છૂટાછેડાનો કેસ: પત્નીએ પતિના ઘરમાં કરેલા કામનું વળતર આપે પતિ, અડધી સંપત્તિની પણ હકદાર છે પત્ની

ચીનની એક કોર્ટે પોતાના ચુકાદામાં છૂટાછેડાના કેસમાં પતિને 5.60 લાખ રૂપિયા વળતર તરીકે પત્નીને આપવા માટે આદેશ આપ્યો છે. કારણ કે, પત્નીએ લગ્ન દરમિયાન 5...

આનંદો/ રિઝર્વ બેન્કમાં નોકરીની તક : 10મું ધોરણ પાસ વ્યક્તિઓ માટે સરકારી નોકરીની તક, આ છે છેલ્લી તારીખ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) માં નોકરી માટે એક મોટો મોકો આવ્યો છે. વિભાગની ઓફિસમાં એટેન્ડડન્ટની પદવીઓ પર પ્રવેશ (આરબીઆઈ ઓફિસ એટેન્ડંટ ભરતી 2021) માટે અધિસૂચના...

સાવધાન: નાની નાની વાતોમાં દવાઓ અને પેનકિલર ખાતા લોકોને થઈ શકે છે કિડનીમાં આ ગંભીર બિમારી, આનાથી બચો

થોડોક દુખાવો, હલ્કો એવો તાવ, બોડી પેન થયો નહીં કે, તુરંત કેમિસ્ટ પાસે જઈને મેડિસીન લઈ લેતા હોઈએ છીએ. પૈન કિલર દવા જે શરીરના દુખાવા,...

ગંગૂબાઈ કાઠિયાવાડી ટીઝર રીલિઝઃ ‘મૈં ગંગૂબાઈ… કુંવારી આપને છોડા નહી, શ્રીમતિ કિસીને બનાયા નહીં’… આલિયાનો આવો છે દમદાર રોલ

એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા...

મોટા સમાચાર : 30 વર્ષથી વધુ કામ કરી ચુકેલા કર્મચારીઓને સરકાર આપે છે 1,20,000 રૂપિયા, જાણી લો શું છે આ મામલો

સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવે છે કે, સરકાર 30 વર્ષથી વધારે કામ ચુકેલી...

મોટેરા સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી’ નામકરણ થતા જ કોંગ્રેસના પ્રહાર, અમિત ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા હવે સ્ટેડિયમનું નામ બદલાઇને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ...

India vs England: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની ઝંઝાવાતી શરૂઆત, 112 રનમાં સમેટાઈ ગઈ ઈંગ્લેન્ડની ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ...

આગામી સપ્તાહમાં અમદાવાદના નવા મેયરની કરાશે વરણી, જાણો કોનું નામ મોખરે?

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 એ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે હવે...

PHOTOS: જ્હાનવી કપૂરના આ ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી, નિયોન ડ્રેસમાં ચાર ચાંદ લગાવ્યા

જ્હાનવી કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ એક્ટ્રેસ મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી હોય છે....

હવે ભાન થયું/ સુરત મનપામાં આપનો પગપેસારો થતા સી.આર પાટીલનો કટાક્ષ, ‘કૂતરું કાઢતા બિલાડું પેસી ગયું’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ચારે બાજુ દિવાળી જેવો માહોલ થઇ ગયો હતો. એવામાં સુરત મનપામાં ભાજપની...

ભાજપને નથી રસ/ કોંગ્રેસ સરકારના પતન બાદ પુડુચેરીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન, મોદી કેબિનેટે આપી દીધી મંજૂરી

પુડુચેરીમાંથી કોંગ્રેસ પાર્ટીની સરકાર પડી ગયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવાની મંજૂરી આપી દીધી છે. આ જ અઠવાડીયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર...

શર્મનાક/ 16 લોકોની ફાંસી જોતાં જ મહિલાને આવી ગયો હાર્ટએટેક, મોત થવા છતાં ઈરાને શબને જ લગાવી દીધું ફાંસીના માચડે

ઈરાનમાં એક મહિલાને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતું ફાંસીના ફંદા સુધી પહોંચ્યા પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત થઈ ગયું. આ પછી મહિલાના શબને...

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં યોજી પ્રેસ કોન્ફરન્સ, અપાઇ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી

સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ યોજાનારી...

સૌથી મોટો આરોપ/ નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દંગાબાજ, ટ્રમ્પ કરતા પણ ખરાબ થશે સ્થિતિ

પશ્ચિમ બંગાળના હુગલીમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યુ હતું...