GSTV

Tag : gujarati news

કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો

હવે કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થવાનો છે. આ તબક્કે આ રસી સામાન્ય માણસ સુધી પહોંચી રહી છે. સરકારે વિવિધ તબક્કાઓ મુજબ રસીકરણનો કાર્યક્રમ શરૂ...

જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન

અમદાવાદમાં ફરી એક વખત ગોવા રબારીનો આતંક સામે આવ્યો છે. જેલમાં રહીને ખંડણીના નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું...

મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ મજૂરોનું વેતન વધારવાની જાહેરાત કરી છે.અકુશળ મજૂરોનું દૈનિક વેતન રૂપિયા 144થી વધારીને 202 રૂપિયા કર્યુ છે.સાથો સાથ અર્ધકુશળ કામદારોને હવે...

કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા

ભારતમાં ચેક બાઉન્સના કેસ સતત વધી રહ્યા છે. ચેક બાઉન્સના કેસ વધીને 35 લાખ સુધી પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ચેક બાઉન્સ...

ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું

આફ્રિકન દેશ નાઇજીરીયાની એક શાળામાંથી લગભગ 300 છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. દેશના ઉત્તરીય વિસ્તારમાં આવેલી આ શાળા પર શુક્રવારે સવારે કેટલાક બંદૂકધારીઓ દ્વારા હુમલો...

કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા

કેરળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ ક્યારે યોજાશે તેની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે કેરળમાં એક જ તબક્કામાં મતદાન થશે. આ માટે 6...

પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા

પુડુચેરી સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. પુડુચેરીમાં તબક્કાવાર મતદાન થશે. અહીં 6 એપ્રિલે મતદાન થશે અને 2 મેના રોજ ચૂંટણીના...

મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ

કોરોના મહામારી વચ્ચે પહેલી વખત મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા બે ક્વાર્ટરમાં નેગેટીવ ગ્રોથ રેટ બાદ પહેલી વખત ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં જીડીપી...

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે માહિતી...

સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ

અમદાવાદ સ્થિત આવેલું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના સરકારના નિર્ણયનું ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ...

આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો

આસામમાં વિધાનસભાની ચૂંટણી (2021 વિધાનસભાની ચૂંટણીઓ) માટે શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. દરમિયાન, શુક્રવારે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આસામ વિધાનસભાની ચૂંટણી તારીખ (આસામની ચૂંટણી તારીખ...

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

ચૂંટણી પંચે શુક્રવારે ચાર રાજ્યો તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી છે. જો આપણે તમિલનાડુની...

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ આસમાને છે. ત્યારે તેને લઈને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે એક અનોખી રીતે વિરોધ કરવાનુ વિચાર્યુ છે. તેઓ તિરૂઅનંતપુરમમાં કેરલ સચિવાલયની...

યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. જમણા હાથના જાંબાઝ બેટ્સમેને ભારત માટે 57 વન ડે મેચોમાં 810...

અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર બાદ હવે શાહીબાગમાં વધુ એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ...

Twitterની મોટી જાહેરાત/ જો હવે તમારી પાસે પણ હશે વધારે ફોલોઅર્સ તો દર મહિને આવી રીતે કમાઈ શકો છો રૂપિયા

જો તમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો ઉપયોગ કરો છો અને તમારી પાસે વધારે ફોલોઅર્સ છે તો તમારા માટે મોટા સમાચાર છે. Twitter હવે ઈન્સ્ટાગ્રામ, યૂટયૂબની...

ધજાગરા/ શાહરૂખ અને સલમાનના ચાહકોએ થિયેટરમાં જ ફોડ્યા ફટાકડા, આગનો વીડિયો થયો વાયરલ

કોરોનાના સંક્રમણ વચ્ચે અનલોક ગાઈડલાઈનના ભાગરુપે દેશભરમાં થિયેટરો ખોલવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં જ્યારે કોરોનાનું સંક્રમણ પીક પર છે ત્યારે માલેગાંવના થીયેટરમાં બનેલી ઘટના બાદ...

ઓ બાપ રે/ લોનની લાલચમાં ડોક્ટુમેન્ટ આપ્યા તો તેમના નામે ગાડીઓ છૂટી ગઈ, જાતે જ શો રૂમમાં જઈને કરી આવ્યા સહીઓ

વડોદરાના નવાપુરામાં રહેતા ચંદન બાબુભાઈ ગોદડીયાએ પોલીસને જણાવ્યું હતું કે હું જુના કપડા લે વેચનો ધંધો કરું છું દર શુક્રવારે હું અમારા મોહલ્લામાં રહેતા આરતીબેન...

કામનું / હવે YouTubeમાં ઉમેરાશે આ ખાસ ફીચર, માતા-પિતા માટે ફાયદાકારક હશે આ ફીચર

વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeએ પોતાના યૂઝર્સના અનુભવને સારો કરવાનો પ્રયાસ કરતુ રહે છે. હવે કંપનીએ એક ખાસ ફીચરનું એલાન કર્યુ છે. હકીકતમાં કંપની એક એવુ...

વધશે ચિંતા/ ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યુ તો શું ભાજપને કરશે અસર, સરકારે સાંસદો પાસેથી મગાવેલા ફીડબેકનો આવ્યો આ રિપોર્ટ

છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાને ભાજપ...

શું તમારી LPGની સબસીડી બેન્ક ખાતામાં પહોંચી રહી છે? આ રીતે કરો ચેક

શું તમારી LPGની સબસીડી બેન્ક ખાતામાં પહોંચી રહી છે? જો તમારો જવાબ નથી જાણતા તો આ ખબર જરૂર વાંચો. આમ તો ગેસ સબસીડીના પૈસા વગેરે...

નીરવ મોદી બાદ ભાગેડુ ચોક્સી-માલ્યાને પણ પરત તગેડી લાવશે ભારત, તૈયારીઓ થઇ ગઈ

ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ સાથે હવે ૧૪,૦૦૦ કરોડના પીએનબી કૌભાંડના અન્ય ભાગેડૂ આરોપી અને નિરવ મોદીના મામા...

આ સરકારી યોજનામાં કરો રોકાણ, 60 વર્ષ પછી પણ મળે છે દર મહિને 5000 રૂપિયા પેન્શન

શું તમે રોકાણમાં પેન્શનની ગેરંટી ઈચ્છો છો તો આ ખબર જરૂર વાંચો. એન માટે અટલ પેન્શન યોજના એક ઘણો સારો વિકલ્પ છે. વર્તમાન સમયમાં પેન્સન...

તસવીર વાયરલ/ હીરાબા બાદ મોદીએ 106 વર્ષના આ વયોવૃધ્ધ મહિલાના લીધા આશીર્વાદ, જાણી લો મોદીએ કેમ આપ્યું આ સન્માન

પીએમ મોદીએ પોતાના ફેસબૂક પેજ પર એક વયોવૃધ્ધ મહિલાની તસવીર શેર કરી છે. જેમાં તેઓ આ મહિલાના આશીર્વાદ લઈ રહેલા નજરે પડે છે. આ તસવીર...

ઓ બાપ રે/ બાળકો પેદા કરવાનો દંડ એ પણ 1 કરોડથી વધુ રૂપિયા, આ દેશમાં પોલિસીનું ઉલ્લંઘન કરવું એક કપલને ભારે પડ્યું

ચીનમાં એક કપલે બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરતાં 7 બાળકો પેદા કર્યા છે. પરંતુ એના માટે તેમને ખૂબ જ મોટો દંડ ચુકવવો પડ્યો છે. સાઉથ...

જોવાનું ન ચૂકતા/ મફતમાં નથી ભેગી થતી ભીડ, જોઈ લો કૂપનો લેવા માટે કેવી થઈ રહી છે અહીં પડાપડી

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રચાર પડઘમ આજ સાંજથી શાંત થઈ જશે, ત્યારે બીજી તરફ એક ચોંકવાનારા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં...

ટિપ્સ/ ન્હાવાના પાણીમાં આ વસ્તુઓનો ઉમેરો કરો, થાક તો દૂર થશે પણ સ્કિનમાં પણ આવશે નિખાર

ન્હાવાનું દરેકની દિનચર્યાનો એક ભાગ છે. દરરોજ સ્નાન કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વચ્છ રહો છો. ત્યારે તમારું શરીર કેટલીય બીમારીઓથી બચી રહે છે....

સિદ્ધાર્થ અને શેહનાઝની લગ્નની તસ્વીરો વાયરલ, જાણો આ બાબતે સિદ્ધાર્થે શું કહ્યું…

બિગ બોસ -13 નો વિજેતા બન્યા પછી સિદ્ધાર્થ શુક્લા દેશના સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક છે. સિદ્ધાર્થ શુક્લા સતત તેના ચાહકો વિશે વાત કરે છે. તે...

અમદાવાદ/ નારણપુરામાં કામેશ્વર ટ્રસ્ટમાં નવું ડાયાલિસીસ સેન્ટર શરૂ

અમદાવાદના નારણપુરામાં આવેલા કામેશ્વર ટ્રસ્ટમાં નવું ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે… રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના હસ્તે શરૂ થયેલા ડાયાલિસીસ સેન્ટરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર...

કોરોના બેકાબૂ : ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવશે કેન્દ્રની એક્સપર્ટ ટીમ, મોદી સરકાર બની એક્ટિવ

દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના 10 જેટલા રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા...