GSTV

Tag : gujarati news

મસાજ: જે મહિલાને ગર્ભધારણ કરવામાં આવી રહી છે સમસ્યાઓ, તેમને કરવા જોઈએ આ મસાજ, પરિણામ મળશે ચોક્કસ

પ્રેગ્નેટ થવાનો પ્રયત્ન કરવો મહિલાઓ માટે તણાવભર્યૂ સાબિત થઈ શકે છે. મહિલાઓ ઝડપી ગર્ભધારણ કરવા માટે કેટલાય પ્રકારની સારવાર અને દવાઓનો સહારો લેતા હોય છે....

કાલે નગરપાલિકાઓ અને જિલ્લા તાલુકા પંચાયત માટે થશે ચૂંટણી, વહીવટી તંત્ર સજ્જ

આવતીકાલે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે. જેને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ થઇ...

ખાતરના ભાવ વધારા પર ભાજપ કોંગ્રેસ આમને સામને, શરૂ થયા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

એક તરફ ડીઝલના ભાવમાં દિવસેને દિવસે ભાવ વધારો થઇ રહ્યો છે જેને લીધે ખેડૂતો માથે આફત આવી છે તો બીજી તરફ સરકારે રાસાયણિક ખાતરના ભાવમાં...

ફફડાટ/ ICCની સજાનો ભોગ ન પડવું માટે BCCIએ કાઢ્યો વચલો રસ્તો, અમદાવાદમાં છેલ્લી ટેસ્ટમાં આવી હશે પીચ

અમદાવાદમાં ડે-નાઈટનો પરીક્ષણ બે દિવસમાં જ સમાપ્ત થયા બાદ મોટેરાની પિચની કડક ટીકા કરવામાં આવી છે. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)...

Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં જોડાવા માટેની ઉત્તમ તક, આ તારીખ પહેલા કરો અરજી, આવા છે પગારધોરણ

ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-133) માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. જે અંતર્ગત યોગ્ય અવિવાહિત પુરૂષ એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ 26 માર્ચ 2021 સુધી અથવા એ...

હમસફર/ જાણો, ઘરમાં બોનસાઇ ટ્રી કેમ રાખવું જોઇએ : એક નહીં આ 4 પ્રકારના ફાયદા માટે ઉપયોગી છે આ ટ્રી

વિશ્વભરમાં બોનસાઇ ટ્રી પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી છે. આ એક જાપાની આર્ટ છે જેમાંથી એક નાનકડા કન્ટેનર અથવા પોટમાં આ પ્રકારના ટ્રીને સાચવવામાં આવે છે....

ખાપ પંચાયતનું એલાન: જેમ જેમ પેટ્રોલના ભાવ વધતા જશે તેમ તેમ દૂધના ભાવ વધારીશું, આ તારીખથી વેચશે 100 રૂપિયા લેખે દૂધ

હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી છે. તેના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઈને વિરોધ પક્ષ સતત કેન્દ્ર સરકાર પર આકરા...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ, જાણી લો કોણ બનશે નવી ‘દયા બેન’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ પોતાના અનોખા કેરેક્ટરના કારણે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દીલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા જેવા એક્ટર પોતાના અંદાજથી...

ગ્રીન ટી : આ વસ્તુઓને મિક્સ કરીને પીવાનું કરો શરૂ, એક નહીં એકસાથે થશે અનેક ફાયદાઓ

આમ તો ગ્રીન ટી ઘણુ ફાયદાકારક ડ્રિન્ક છે, પરંતુ તમે તેને પણ વધારે હેલ્ધી બનાવી શકો છો. ગ્રીન ટીને વધારે હેલ્ધી બનાવવા માટે તમારે માત્ર...

રસીકરણ અભિયાન/ કોરોના વેક્સીન માટે કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર? એક ક્લિકે જાણો

કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે, જેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન...

આરોગ્ય/ હેપેટાઇટિસ, જોન્ડિસ અને ફેટી લીવર જેવી બીમારીઓ શરીરથી દૂર રાખવી હોય તો આ ખાવાનું ક્યારેય ના ટાળો

ચહેરા અને શરીરના બહારના ભાગોની કેર કરવા માટે લોકો રેગ્યુલર ફેશિયલ, મેનિક્યોર અને પેડિક્યોર જેવી વસ્તુઓ કરાવવાનું ચુકતા નથી. પરંતુ શરીરના અંદરના ભાગનો કેર કરવાનું...

સલાહ/ સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ રાખજો સાવધાની નહીં તો ફૂડપોઈઝનિંગનો બનશો ભોગ, ભૂલથી પણ આ સમયે ના ખાશો

સલાડ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઇ છે? આ...

પેટ્રોલ-ડીઝલના ક્યારે ઘટશે ભાવ? : મોદી સરકારના પેટ્રોલિયમમંત્રીનો જવાબ સાંભળી ચોંકી જશો, શું આ રીતે ખરેખર ઘટશે

પેટ્રોલ-ડીઝલ અને હવે ગેસના સિલિન્ડરના ભાવ સામાન્ય જનતાને રડાવી રહ્યાં છે અને સૌની આસ સરકાર પર મંડાયેલી છે કે કેન્દ્રો અને રાજ્ય સરકારો ટેક્સ ઘટાડે...

ડીઝલના વધતા ભાવથી પીડાતા ખેડૂત માટે વધુ એક આફત, સરકારના આ નિર્ણયથી જગતનો તાત નારાજ

જુનાગઢના ખેડૂતોમાં ખાતરના ભાવ વધારાને લઇ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતુ કે ખાતરમાં ભાવ વધારો કરતાં પહેલા ટેકાના ભાવમાં પણ વધારો જાહેર કરવો...

રોમીયોગીરી કરતા યુવકો સુધરી જજો: યુવતીનો પીછો કરવો આ યુવકને ભારે પડ્યો, કોર્ટે 22 મહિનાની સજા ફટકારી

મહારાષ્ટ્રમાં એક યુવકને યુવતીનો પીછો કરવો ભારે પડ્યો છે. આવુ કરવાને કારણે થાણેની સ્પેશિયલ કોર્ટે આ યુવકને 22 મહિનાની આકરી સજા આપી છે. આ યુવકને...

“મોદી સરકાર ચલાવી રહી છે ઉઘાડી લૂંટ”, રોજિંદી જરૂરિયાતની એક ચીજ નથી બજારમાં મળતી સસ્તી : રાહુલ ગાંધી બગડ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેશા મોંઘવારી અને રોજગારી મુદ્દે મોદી સરકાર પર નિશાન તાકતા રહેતા હોય છે. તેઓ સતત ટ્વીટર દ્વારા મોદી સરકારને ટાર્ગેટ...

ભારત માટે ગર્વની વાત: વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થયું વિશ્વ, ફરી એક વાર મળશે આ આંતરરાષ્ટ્રીય સન્માન

વડાપ્રધાન મોદી સમગ્ર દુનિયામાં આજે જાણીતો ચહેર બની ગયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે ભારત આગળ વધી રહ્યુ છે, તેનાથી સૌ કોઈ પ્રભાવિત થયાં...

સરકારે નક્કી કરી કોરોના વેક્સિનની કિંમત, તબીબોએ આવકાર્યો નિર્ણય, કહ્યું: વ્યાજબી છે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની વેક્સિનની કિંમત નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને તબીબોએ આવકાર્યો છે. તબીબોનું કહેવું છે કે. જેમને ફ્રીમાં વેક્સિન લેવી હોય...

ખાસ વાંચો/ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરવા પર થશે 5 વર્ષની જેલ, વાયરલ મેસેજ પર સરકારે આપ્યો આ જવાબ

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સને લઇને કોડ ઑફ એથિક્સ અને રેગ્યુલેશન જારી કર્યા. જેમાં સરકારે કહ્યું કે ડિજિટલ મીડિયા અથવા કોઇને...

બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, બોડી માટે ખુબ ફાયદાકારક છે નાળિયેર પાણી

ડાયાબિટીઝના દર્દીઓને મીઠી વસ્તુ, ખાસ કરીને સુગર ડ્રિંક્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જેથી એમના શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે. એનું કારણ છે...

ગાડી ખરીદવાનો વિચાર હોય તો હમણા થોડી રાહ જોઇ લો, માર્ચમાં લૉન્ચ થવાની છે આ 5 ધાંસૂ કાર

Skoda Auto પોતાની Kushaqને આગામી મહિને માર્કેટમાં 18 માર્ચે ઉતારી શકે છે. કંપનીએ તેનું નામ સંસ્કૃતના ‘કુશક’ શબ્દ પરથી લીધું છે. જેનો અર્થ રાજા થાય...

અમદાવાદ જિલ્લા પંચાયતની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી

અમદાવાદ જિલ્લા પંચાયતની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે…અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠક માટે 99 ઉમેદવારો મેદાને છે. જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નવ...

આડેધડ ટ્રાફિક નિયમો તોડતા ડ્રાઇવરોની હવે ખેર નહિ, મોદી સરકારે તૈયાર કર્યો આ ખાસ પ્લાન

કેન્દ્ર સરકાર દેશના હાઇવે અને કોઈ ટ્રાફિકની દુનિયામાં ડિજિટલ યુગની શરૂઆત કરવા જઈ રહી છે. રાજ્યોની પોલીસ પરિવહન વિભાગના અધિકારીઓને હાઈટેક બનાવવા કહ્યું છે. આ...

BIG NEWS: રાજ્ય સરકારે કોરોના રસીની કિંમત કરી નક્કી, ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં આ દરે અપાશે વેક્સિન

ગુજરાત સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત નક્કી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસીની કિમત 150 રૂપિયા નક્કી કરાઈ...

ડખા વધ્યા/ કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે રીતસરનો બળવો, સિબ્બલે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નબળી પાર્ટી બની

જમ્મુમાં યોજાયેલી ‘શાંતિ સમેલનમાં’માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીર હોય કે લદ્દાખ, આપણે બધા ધર્મો, લોકો અને જાતિઓનું સન્માન કરીએ...

ગાંધી પરિવારને નડશે G -23/ કોંગ્રેસના બળવાખોરોનું બન્યું જૂથ : જાણી લો આ 23 નેતાઓમાં કોણ કોણ કરે છે ગાંધી પરિવારનો વિરોધ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ ત્યાર બાદ તે અનેક કાર્યક્રમોમાં જોવા મળે છે. આ...

સાવધાન/ ફોન પર કોઈ તમારી માતાનું નામ કે અટક પૂછે તો ફોન કટ કરી દો, આ બેંકે આપી ગ્રાહકોને ચેતવણી

ઓનલાઇન બેંકિંગના ફાયદા સાથે ગેરફાયદા છે. ફાયદો એ છે કે તમારું કામ એક આંચકામાં થઈ જાય છે. પૈસાની લેણદેણ માટે કોઈએ શાખામાં જવું પડતું નથી....

શું દારૂ બંધી માત્ર કાગળ પર,સાબરમતી વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો વીડિયો વાઇરલ થયો

ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ રહી છે. અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં દેશી દારૂની હાટડીઓ...

કામના સમાચાર/ ગુજરાતમાં ખાતરના ભાવ વધારા મામલે કૃષિ મંત્રી ફળદુએ કર્યો મોટો ખુલાસો, જાણી લે જો 1 માર્ચથી ભાવ વધશે કે નહીં?

ગુજરાત રાજ્યમાં ખાતર ભાવ વધારા અહેવાલને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ સ્પષ્ટતા કરી છે.કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે,રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં...

Cancer: કીમોથેરાપી-સર્જરી વિના કેન્સર સામે જીતી જંગ, આ વ્યક્તિએ નેચરલી કંટ્રોલ કરી જીવલેણ બીમારીને

કેન્સર એક ખતરનાક બીમારી છે. શરીરમાં આ બીમારીની જાણ થતાં જ લોકો ગભરાઇ જાય છે. પરંતુ આપણે તેનાથી ત્યાં સુધી ન ગભરાવુ જોઇએ જ્યાં સુધી...