ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન(સ્ટેટ GDP)માં 12.5 ટકાનું મોટું ગાબડું પડયું છે. 2020-21ના નાણાંકીય વર્ષને અંતે ગુજરાતનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન 0.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવી...
કેન્દ્ર સરકારે 1111 શહેરોનો ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ રજૂ કર્યો હતો. બે કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું હતું. 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની એક કેટેગરી...
લોકોની સુવિધા માટે ભારત સરકારે એક મોટુ પગલું લીધુ છે. હવે જલ્દી જ વાહનોમાં લાગતા FASTagફક્ત ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટ ઉપરાંત અન્ય સર્વિસમાં ઉપયોગ...
ગ્રેજ્યુએશનને ન્યૂ બેઝિક એજ્યુકેશન ગણાવતાં સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને 18 વર્ષનો નહીં, પરંતુ તેમના સ્નાતક થાય ત્યાં સુધી પુત્રને ઉછેરવાનું કહ્યું છે. ન્યાયમૂર્તિ ડી વાય...
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો યથાવત્ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૪૮૦ કેલ...
પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત ન્યુઝીલેન્ડ ફરી એક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયું છે. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે....
કોરોનાનાં ખરાબ સમયમાં કામ આવેલી પીળી ધાતુ સોનાનો ભાવમાં છેલ્લા 10 મહિનામાં 12000 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચુક્યો છે, ગુરૂવારે દિલ્હીનાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ...
દેશની કેટલીક ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને પોતાના ખર્ચે કોરોનાની વેક્સિન લગાવશે. સૂત્રો અનુસાર ઈંફોસિસ, Accenture, ITC જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. સોલા વિસ્તારના દેવીપૂજક વાસના મરઘાંમાં બર્ડફ્લુ જોવા મળતા અહીંની આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કલમ-144 લાગુ કરતું જાહેરનામું...
અમદાવાદ શહેરમાં સરદારનગર, કુબેરનગર અને નરોડા પાટિયા વિસ્તારમાં વ્યાપક બની રહેલા ગુંડારાજ અને દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવનારાઓ દ્વારા વેપારીઓની કરવામાં આવતી કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે...
રેલટેલે તેની પ્રીપેડ WI-FI સેવા ગુરુવારથી શરૂ કરી હતી. આ અંતર્ગત દેશના 4,000 રેલ્વે સ્ટેશનો પર મુસાફરો પ્રથમ ચુકવણી કરીને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ...
ઈન્કમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્માણ કરતી બે કંપની, બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની, એક બોલીવુડ અભિનેત્રીના પરિસરોમાં પાડેલા દરોડામાં 650 કરોડ રૂપિયાની ગેરરીતિ મળી આવી હોવાનો...
વિધાનસભા ગૃહમાં કાર્યવાહી દરમ્યાન વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળતા નથી, ગુજરાતની જનતા લુંટાઇ રહી છે ને તેલિયારાજા નફાખોરી કરી રહ્યા...
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના શાસનમાં લોકતાંત્રિક સ્વતંત્રતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારત એક વૈશ્વિક લોકતાંત્રિક દેશમાંથી એક સંકુચિત હિન્દુવાદી...
આસામમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ અને તેમના સહયોગીઓ વચ્ચે સીટોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ ગઈ છે. જ્યાં એજીપી 26 સીટો પર ચૂંટણી લડશે,...
પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને દિલ્હી સ્થિતી ભાજપ મુખ્યાલયમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે. આ...
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા ઠુમકા લગાવતા નજરે પડ્યા હતા. બંને નેતાઓ એક પછી એક ગીત પર ડાંસ...
અમદાવાદમાં વધુ એક વેપારીએ વ્યાજખોરીના ત્રાસના પગલે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સરખેજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે...
પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત ન્યૂઝીલેન્ડ ફરી એક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયું છે. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર કેટલીય ફિલ્મો બની છે. વિવેક ઓબેરોયથી લઈને મહેશ ઠાકુર સુધી, આ તમામ લોકોએ પીએમ મોદીનો રોલ નિભાવવાનો પ્રયાસ કર્યો છે....
હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓના ચક્કર કાપવાની જરૂર નથી. દેશમાં આ બધી સેવાઓ ઓનલાઇન ઘરબેઠા મળશે. જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ), લર્નિંગ લાઇસન્સ...
જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓના પ્રમાણમાં વધારો થયો છે. કોવિડને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી લોકો જમ્મુ કાશ્મીર તરફ વળ્યા છે. જેને ખુદ જમ્મુ કાશ્મીરના ટુરિઝમના...
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ કતારની કમર્શિયલ દોહા બેંકની અરજી સ્વીકારી છે જેમાં જણાવ્યું છે કે રિલાયન્સ ઈન્ફ્રાટેલે તેના નાણાંકીય લેણદારોને વહેલી તકે ચૂકવણી...