GSTV

Tag : gujarati news

જલ્દી કરો / આ રીતે બુક કરો રાંઘણ ગેસ, 50 રૂપિયા સસ્તો મળશે LPG સિલિન્ડર

ગત કેટલાક સમયથી રાંધણ ગેસની કીંમતમાં સતત વધારો થયો છે. ફેબ્રુઆરીમાં 3 વખત અને માર્ચના પહેલા દિવસે પણ કીંમતમાં વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં 4 વખત...

અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 100 દિવસ પૂર્ણ થઇ ગયા છેે. ખેડૂતોએ આ 100માં દિવસને બ્લેક ડે જાહેર કર્યો હતો...

અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ

અમદાવાદના હેબતપુરાના શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસનો ઉકેલ હવે હાથ વેંતમાં છે. આ હત્યા કેસમાં પાંચ જણાની સંડોવણી સામે આવી છે. જેમાં ચાર જણા...

ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું

ભારતે ઇંગ્લેન્ડને અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા જ દિવસે એક ઇનિંગ અને 25 રનથી ભારે શરમજનક પરાજય આપીને 3-1થી શ્રેણી જીતી...

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

વડોદરામાં ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત ગોદડીયા સમાજ...

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

પંચમહાલના શહેરામાં થયેલ કથિત અનાજ કૌભાંડના મામલાને કારણે જિલ્લાના તમામ સરકારી ગોડાઉન પર જિલ્લા કલેક્ટરે અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં,...

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે કોંગ્રેસ હાઈકમાનને અપીલ કરી છે કે, કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને કન્યાકુમારી લોકસભા બેઠક પરથી ઉમેદવાર...

વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?

સાબરકાંઠા જિલ્લાના વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો આખરે પોલીસ પહેરામાં નીકળ્યો હતો. અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન...

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

એન્જીનિયરના ક્ષેત્રમાં સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક શાનદાર અવસર આવ્યો છે. તમિલનાડૂ પબ્લિક સર્વિસ કમીશનના કંબાઈંડ એન્જિનીયર સબઓર્ડિનેટ સેવા પરીક્ષા 2021માં માટે...

પશ્ચિમ ઝોનની 8 હોસ્પિટલો પર ચાલ્યું તંત્રનું સીલિંગ મશીન, બિયુ પરમિશન વગરની ઇમારતો પર તવાઈ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશન ન ધરાવતી હોસ્પિટલોની વહીવટી ઓફીસ સીલ કરવામા આવી છે. બીલ્ડીંગ યુઝ પરમીશન ન ધરાવતી 8 હોસ્પિટલને પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા...

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ તુરંત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે....

10 માર્ચે મળશે AMCમાં નવા કોર્પોરેટરની બોર્ડ મિટિંગ, કોરોના ગાઇડલાઇન સાથે થશે બેઠક

અમદાવાદ મહાપાલિકા (AMC)ના નવા કોર્પોરેટરોનું આગામી 10 માર્ચે બોર્ડ મળશે. જેમાં ઉપસ્થિત રહેનારા તમામ 192 કાઉન્સિલરનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બોર્ડમાં જતા પહેલા કોર્પોરેટરોએ રેપિડ...

મોદી સરકારની પોલ ખોલી: ચૂંટણીને ધ્યાને રાખીને અમે કરીએ છીએ કરોડોની જાહેરાત, એમાં ખોટુ શું છે ?

રોડ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટ વક્તા માટે જાણીતા છે. તેઓ ઘણી વાર એવી વાત સહજતાથી બોલી જતાં હોય, જે બોલવામાં કેટલાય નેતાઓ...

ઉનાળાની શરૂઆતની સાથે જ ફ્રૂટ બજારમાં કેરીની મોટી આવક છતાં ઊંચા ભાવથી ગ્રાહકો હેરાન

ઉનાળો શરૂ થતા જ ફળોના રાજા કેરીનું આગમન થઇ ગયુ છે. જોકે હાલમાં અન્ય રાજયોમાંથી કેરીની આવક શરૂ થઇ છે અને હાલમાં કેરીનો બજાર ભાવ...

કેરીઓ પકાવવા માટેનું ઇથિલિન કાયદેસર કે ગેર કાયદેસર? એક વણઉકેલાયેલો પ્રશ્ન

કેરી સ્વાદમાં મીઠી લાગે છે. પરંતુ તેને પકવવા માટે વેપારીઓ ઇથીલીનની પડીકીનો ઉપયોગ કરે છે. ઇથીલીનની પડીકીનો ઉપયોગ કાયદેસર છે કે કેમ તે સવાલ હજુ...

ભુવો બની આચરતો હતો મહિલા સાથે દુષ્કર્મ, ભાંડો ફૂટ્યો તો ધકેલાયો જેલના સળિયા પાછળ

પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો. અમદાવાદ શહેરના વાડજ વિસ્તામાં વિધિ કરવાના બહાને યુવતી પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ...

લાભની વાત/ મરઘા-બતક હવે જૂના થયા: આ પક્ષીઓનો કરો ઉછેર, આપે છે 280 ઈંડા, ઓછા ખર્ચે થશે બમ્પર કમાણી

વધતી મોંઘવારીની વચ્ચે આજે લોકો કોઈ એવા રોજગારની શોધમાં છે, જેમાં સરળતાથી ઘર પણ ચલાવી શકાય અને ભવિષ્ય માટે બચત પણ કરી શકાય. ત્યારે આવા...

આખરે વિવાદનો અંત: ભક્તો વગર જ યોજાશે ભવનાથનો પવિત્ર મેળો, સાધુઓ થયા સહમત

શિવરાત્રિના મેળા લઈને છેલ્લા બે દિવસથી ચાલતા વિવાદનો આજે અંત આવ્યો છે. ભવનાથ મંદિર ખાતે આજે અખાડા મંડળના સભ્યો મહામંડલેશ્વરો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ...

નસીબ તો જુઓ/ એક મહિલા 2-2 નોકરી કરતી હતી અને એ પણ સરકારી, આખરે આ રીતે ફૂટી ગયો ભાંડો

આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે પરંતુ વાત એકદમ સાચી છે. ઉત્તર પ્રદેશમાં એક મહિલા છે જે બે અલગ અલગ જગ્યા પર નોકરી કરે...

મોરબીમાં થયેલ પતિની હત્યા મામલે મોટો ખુલાસો, વધુ 4 લોકોના નામનો થયો ખુલાસો

મોરબીના કાંતિનગર ગામે શૈલેષ અંગેચણીયાની તેની પત્ની યાસ્મીને તેને પ્રેમી જુમા સાંજણ માજોઠી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ...

ઇન્ડોનેશિયા : મગરને ચીરી નાખીને 8 વર્ષના બાળકની લાશને કાઢી બહાર, 26 ફૂટ લાંબો હતો મગર

ઇન્ડોનેશિયાની અંદર એક મગરે 8 વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટના બાદ આ 26 ફૂટ લાંબા મગરને પકડીને તેનું પેટ ચીરવામાં આવ્યું...

26ની લાડીને 57નો વર/ આ એક્ટરે તેનાથી 31 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, પાંચમાં લગ્નના સેલિબ્રેશનમાં પૂર્વ પત્નીને પણ બોલાવી

હોલિવૂડ ફિલ્મ ઘોસ્ટ રાઈડરના એક્ટર નિકોલસ કેજે પાંચમી વખત લગ્ન કર્યા છે. 57 વર્ષીય નિકોલસ કેજે પોતાની 26 વર્ષીય જાપાની ગર્લફ્રેન્ડ રીકો શિબાટા સાથે લાગવેગાસમાં...

ઓહ નો/ સામાન્ય માણસની સવારી મનાતી સાયકલ પણ મોંઘી બની, કિંમતોમાં 50 ટકાનો થયો વધારો

કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં લોકોને સાયકલ સવારી ખુબ લોકપ્રિય બની છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. લોકો મજબુરીમાં પણ સાયકલ સવારી ખુબ...

કોરોનાનો ફફડાટ : 36 દિવસ બાદ સંક્રમણનાં સૌથી વધુ કેસ, આ 5 રાજ્યોએ વધારી મોદી સરકારની ચિંતા

દેશમાં કોરોના સંક્રમણ ફરી ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,11,92,088 થઇ ગઇ છે....

ભારે કરી: પરીણિત મહિલાઓ પણ શોધે છે લગ્નેતર પ્રેમ અને સહવાસ, સર્વેના આંકડા જાણી ફાટી જશે આંખો

આજે સૌથી મોટી ચર્ચા હોય તો એ લગ્નેતર સંબંધોની છે. ભારતમાં હંમેશા કાયદાકીય દ્રષ્ટિએ અને નૈતિક દ્રષ્ટિએ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. પરંતુ, નિયમો પુરુષ અને...

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

બદલાતા મૌસમમાં ગળાને રાહત આપવા માટે કેટલાય પ્રકારના ડ્રિંક્સ આવે છે. કેટલાય લોકોને સ્મૂદી ખૂબ પસંદ આવે છે. સ્મૂદી અમેરિકામાં લોકપ્રિય ડ્રિંક છે. સ્મૂદીને ફળ,...

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જતાં પહેલા અમદાવાદ એરપોર્ટ પર બેઠક કરી. અમદાવાદ એરપોર્ટ પર અચાનક આવેલા ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ સાથે પીએમ મોદીની બેઠક...

ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ધમાકેદાર જીત નોંધાવ્યા બાદ આઈસીસીએ રેંકિંગને અપડેટ કરી છે. આઈસીસી...

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં ભાજપે 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 294...

સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ

રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. જામનગરના યુવાનોએ આ શિક્ષિત બેરોજગારોના આંકડાઓ જોઈને તેની સામે આક્રોશ ઠાલવ્યો હતી અને...