કામના સમાચાર/ મોદી સરકાર આપી રહી છે 2 લાખથી 1 કરોડ સુધીની લોન : આ 3 યોજનાઓનો ઉઠાવો લાભ, મહિલાઓને સૌથી વધુ ફાયદો
મોદી સરકારમાં નાણા મંત્રાલયે છેલ્લા 7 વર્ષમાં અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમાં મહિલા સશક્તિકરણ માટેની વિશેષ જોગવાઈ છે. આ યોજનાઓથી મહિલાઓને આર્થિક સશક્તિકરણ આપવામાં...