ઝટકો/ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે, સાઉદીના પેટ્રોલિયમ ભંડારો પર આતંકવાદી હુમલો, જાણી લો હવે શું થશે
સાઉદી અરબના પડોશમાં આવેલા દેશ યમનમાંથી હૂથી બળવાખોરો નિયમિત રીતે સાઉદી અરબના પેટ્રોલિયમ ભંડારો પર હુમલો કરતા રહે છે. આ બળવાખોરોને ઈરાનનો ટેકો છે અને...