GSTV

Tag : gujarati news

રાજકીય સંકટ : CM ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલને આપ્યુ રાજીનામું, ધનસિંહ બની શકે ઉત્તરાખંડના આગામી મુખ્યમંત્રી

ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મોર્યા સાથે મુલાકાત કરીને તેમને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપ...

ગર્ભવતી બનતાં જ મહિલાને નોકરીમાંથી હાંકી કાઢવાનું છે ચલણ, એક કે બે નહીં આ 40 દેશોમાં મહિલાઓની સ્થિતિ છે અત્યંત દયનીય

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સશક્તિકરણની ચર્ચા કરવામાં આવી, અનેક કાર્યક્રમો યોજાયા અને મહિલા સશક્તિકરણ પર ચર્ચા થઇ, અનેક આયોજનો થયા અને નારી શક્તિને સન્માનિત...

મહિલા દિવસે પુરૂષો બાખડ્યા: કમલનાથની વાતનું ભાજપે પૂછડુ પકડી રાખ્યુંં, તેમની જવાનીના ચક્કરમાં કોંગ્રેસ પાર્ટી ઘરડી થઈ ગઈ

મધ્ય પ્રદેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલ્કા લાંબાના વખાણ કરવા જતાં ભરાઈ ગયા હતા. આ વાતનું પૂછડૂ હવે ભાજપ મુકવા માટે તૈયાર...

CCTVમાં સ્કોર્પિયો પાસે દેખાયો PPE કિટ પહેરેલો મિસ્ટ્રીમેન : સ્કોર્પિયો માલિકના મોત બાદ પત્નીના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ પર મોટા આક્ષેપ

મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કારના કેસ સાથે સંકળાયેલો નવો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પીપીઇ કીટ પહેરીને...

વિધાનસભામાં ગુંજ્યો ભરતી મુદ્દો, આઉટ સોર્સિંગથી ભરતી કરાતા કોંગ્રેસના સવાલ પર જાણો સરકારે શું કહ્યું

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને...

સિંધિયાનો જવાબ: આટલી ચિંતા ત્યારે કરવાની જરૂર હતી, જ્યારે હું કોંગ્રેસમાં હતો….

રાહુલ ગાંધીએ અગાઉ આપેલા નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વળતો જવાબ આપી દીધો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે,...

બોલીવુડમાં કોરોનાનો સંકજો/ રણબીર બાદ સંજય લીલા ભણસાલી પણ કોરોના સંક્રમિત, આલિયા ભટ્ટ થઇ ક્વોરન્ટાઇન

કોરોના વાયરસની વેક્સીનનું રસીકરણ ભલે ઝડપથી ચાલી રહ્યું હોય પરંતુ આ ખતરનાક મહામારી સતત લોકોને પોતાની ઝપેટમાં લઇ રહી છે. સામાન્ય લોકોથી સેલેબ્સ સુધી, ભારતમાં...

હરિયાણાની ભાજપ સરકાર ખતરામાં : ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યું, આવતીકાલે વિધાનસભામાં પાસ કરવો પડશે ટેસ્ટ

ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણા વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસે રાજ્યની ભાજપ-જેજેપી ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ...

પુરુષો ખાસ વાંચો/ લેપટૉપને ખોળામાં રાખીને કામ કરવાની ભૂલ ના કરતાં, સંતાન સુખથી રહી જશો વંચિત

શું તમને પણ લેપટૉપ ખોળામાં રાખીને કામ કરવાની આદત છે? જો આનો જવાબ હા છે, તો અત્યારથી જ આ આદતને છોડી દો, કારણ કે આ...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે, કંઈક નવી જૂની થવાના એંધાણ!

ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે. સીઆર પાટીલ આજથી બે દિવસના દિલ્હી પ્રવાસે ગયા છે. સંસદના બજેટ સત્રના...

સાવરકુંડલા/ આરોગ્ય કેન્દ્રમાં મોરારી બાપુએ લીધી કોરોનાની રસી, વેક્સિન લીધા બાદ આપ્યો આ સંદેશ

ગુજરાતમાં કોરોનાના ૫૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૫૫ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એકનું...

રાજ્યમાં ફરી બોર્ડ નિગમોમાં તમામ વહીવટ ચાર્જમાં ચાલતો હોવાનું સામે આવ્યું, પ્રશ્નના જવાબમાં સરકારે આપ્યો જવાબ

ગુજરાત રાજ્યમાં ફરી બોર્ડ નિગમોમાં તમામ વહીવટ ચાર્જમાં ચાલતો હોવાનું સામે આવ્યું છે.  રાજ્ય સરકાર બોર્ડ નિગમમાં મેનેજિંગ ડિરેકટરની નિમણૂંક ન કરતા હોવાના કારણે મોટાભાગના...

Gold Price/44,000થી નીચે પહોંચશે સોનુ, અત્યાર સુધીમાં 5700 રૂપિયા સસ્તું થયું, જાણો આજના ભાવ…

વર્ષ 2021ની શરૂઆતમાં સોનુ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હતું, આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 44,300 રૂપિયા પર છે, એટલે 2 મહિના દરમિયાન...

હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી : 13માંથી 8 યુવતીઓ હાઈલી એજ્યુકેટેડ : વિદેશમાં કર્યો છે અભ્યાસ, પોલીસને વિદેશ ભાગી જવાનો ડર

વડોદરામાં શનિવારે ગ્રીનવૂડ્સ બંગલોમાં બર્થ-ડે ઉજવણીમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે પાંચ વાહનો, 10 મોબાઈલ મળી 27 લાખનો મુદ્દામાલ...

રાજકારણ/ બંગાળમાં ‘જય શ્રીરામ’નો નારો ગૂંજશે, સુપ્રીમમાંથી અમિત શાહ અને શુભેન્દુ અધિકારીને મળી મોટી રાહત

બંગાળ ચૂંટણીમાં ‘જય શ્રીરામ’ના નારા પર રોક લગાવવા અને આ નારા લગાવનારા પક્ષના નેતાઓ વિરુદ્ધ નામ સાથે ફરિયાદ નોંધવા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી...

ભાજપ આ રાજ્યમાં જીતશે તો મુખ્યમંત્રી બદલશે ?, અમિત શાહના ખાસ પણ મોદીને ખટકતા આ નેતા પર દાવ લાગશે

આસામમાં ભાજપે હિંમત બિશ્વ સરમાને ટિકિટ આપતાં ભાજપ ચૂંટણી પછી સરમાને મુખ્યમંત્રી બનાવશે એવી અટકળો શરૂ થઈ છે. સરમાએ એક વર્ષ પહેલાં હાઈકમાન્ડને પત્ર લખીને...

ત્રણ માસના બાળકને ગંભીર બીમારી, સારવાર માટે 22.05 કરોડ રૂપિયાની જરૂર! વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાશે

મોંઘી સારવાર માટે લોકોને અપીલ કરતા પરિવારનો ત્રણ માસનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.  આ વાત છે ત્રણ માસના ધૈર્યરાજ રાઠોડની. જેની ગંભીર બીમારીની...

ઘર બેઠા બનો માલામાલ / 8 હજાર રૂપિયા લગાવી શરૂ કરો આ વેપાર, દર મહિને થશે લાખોમાં કમાણી

કોરોના મહામારીને જોતા કેટલાક લોકો પોતાની નોકરી ખોઈ ચૂક્યા છે. તો કેટલાક એવા છે જેને નોકરી ગયા બાદ પોતાનો ધંધો શરૂ કર્યો છે. તમે ઘરબેઠા...

રાજકારણ/ રાજીનામાની આશંકા વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી આજે રાજ્યપાલને મળશે, 3 વાગે કરશે મોટા ખુલાસાઓ

ઉત્તરાખંડના રાજકારણમાં મોટા ઉલેટફેરની આશંકા વચ્ચે, સમાચાર આવી રહ્યા છે કે સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત (સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત), જે દિલ્હીથી પરત ફર્યા છે, તેઓ આજે સાંજે...

15 માર્ચે કમાણીનો મોટો અવસર! અહીં ઈન્વેસ્ટ કરો માત્ર 14,950 રૂપિયા અને પહેલા જ દિવસે થશે મોટો ફાયદો

લક્ષ્મી ઓર્ગેનિક્સ (Laxmi Organic IPO)નો આઇપીઓ 15 માર્ચે ખુલશે. જો તમે છેલ્લા આઇપીઓમાં ઈન્વેસ્ટ કરી ચુક્યા છો તો તમારા માટે સારો મોકો છે. આ ઇપીઓમાં...

રાહુલનું સિંધિયાને નિમંત્રણઃ કોંગ્રેસમાં આવો અને મુખ્યમંત્રી બનો, એમપીના રાજકારણમાં શરૂ થશે સખળડખળ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા મુદ્દે કરેલા નિવેદનની ભારે ચર્ચા છે. રાહુલે કહ્યું કે, જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં હોત તો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હોત પણ ભાજપમાં...

24 કલાકમાં ગાયબ થઇ જશે તમારા WhatsApp Message, જાણો શું છે આ શાનદાર ફીચર

WhatsApp પોતાના યુઝર્સ માટે એક્સપિરિયન્સને શાનદાર બનાવવા માટે એકથી એક કમાલ ફીચર્સ લઈને આવ્યા છે. વોટ્સએપે આ નવા ફીચર્સથી તમારું ચેટિંગ એક્સપિરિયન્સ શાનદાર થવાનું છે....

મોદીના વિદેશ પ્રવાસ : લોકડાઉન લાગુ થયાના દિવસે જ મોદીનું ખાસ વિમાન એર ઈન્ડિયા વન ઉડશે, આ દેશમાં મુખ્યમહેમાન

કોરોનાના કારણે નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પર બ્રેક લાગી ગઈ હતી. હવે આ સિલસિલો તૂટશે અને  સવા વરસ પછી મોદી આ મહિને પોતાનો પહેલો વિદેશ...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે, કંઈક નવી જૂની થવાના એંધાણ!

ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે. સીઆર પાટીલ આજથી બે દિવસના દિલ્હી પ્રવાસે ગયા છે. સંસદના બજેટ સત્રના...

ફજેતો/ ભારત સરકારના અથાગ પ્રયત્ન છતાં વિશ્વમાં દર 3માંથી 1 બાળ લગ્ન ભારતમાં, મહિલા સુરક્ષા મસમોટી વાતો

સમગ્ર વિશ્વમાં જેટલી પણ બાળવધુઓ છે તે પૈકીની અડધી ફક્ત ભારત સહિતના 5 દેશોની છે. તેમાં પણ પ્રત્યેક 3માંથી 1 ભારતની છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના...

પીએમ કિસાન યોજના/ આ ખેડૂતોને નહીં મળે સન્માન નિધિનો લાભ, 6000 રૂપિયા મેળવવા માટે કરવુ પડશે આ કામ

PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. જેમાં એક યોજના પીએમ કિસાન સન્માન...

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની સાથે...

દહેગામમાં ન.પા.માં ફરજ બજાવતા અધિકારીનું મોત, નપાલિકાની ચૂંટણી બાદ કોરોનાના જોવા મળ્યા હતા લક્ષણો

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ ગાંધીનગરના દહેગામ નગર પાલિકામાં ફરજ બજાવતા રાકેશ શાહનું કોરનાના કારણે આજે નિધન થયુ છે. રાકેશ શાહમાં...

જલદી કરો/ સ્માર્ટ ટીવીના ભાવમાં થશે 2000થી 3000 રૂપિયાનો વધારે, લેવી હોય તો ઉતાવળ કરજો નહીં તો પસ્તાશો

આવતા મહિનાથી સ્માર્ટ ટીવીની કિંમત વધી શકે છે. તેથી જો તમે ટીવી ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તરત જ ખરીદો, નહીં તો તમારે આવતા મહિને...

સુરતમાં 10 હજારથી વધુ મકાનો માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, જીવલેણ વાયરસનં સંક્રમણ વધ્યું

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ શહેરોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં...