સતત વધી રહેલી ગરમીની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. આ બાજૂ નોઈડા અને ગાજિયાબાદમાં પણ જોરદાર પવન સાથે વરસાદ થઈ રહ્યો છે....
ઉત્તરાખંડ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે હરિયાણામાં નવું સંકટ સર્જાય તેવું લાગી રહ્યું છે. જનનાયક જનતા પાર્ટી (JJP) ના ધારાસભ્યોએ રાજ્યની ગઠબંધન સરકાર સામે...
મહારાષ્ટ્રમા સતત વધી રહેલા કોરોનાના નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ પર શિકંજો કસવા માટે ઉદ્ધવ સરકારે અનેક જગ્યાઓ પર લોકડાઉનનો નિર્ણય કર્યો...
કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી આરૂષિ નિશંકે બોલિવૂડમાં એન્ટ્રી મારી છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ તારિણીમાં જોવા મળશે. આ ફિલ્મ નેવીની એ છ...
અમદાવાદના સોલામાં સિનિયર સીટીઝન હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે ઘટનામાં આરોપી ભરતના પિતાએ જીએસટીવી સાથે વાત કરી હતી. જેમાં આરોપી...
રાજ્યમાં આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ...
ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગા નદીના તટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવીને પીંડદાન કરવાનો મામલો સામે આવ્યો છે. ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર...
અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે કુલ 17 ફોર્મ ભરાયા છે જેમાંથી 12 સભ્યોની પસંદગી કરાશે. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેષ બારોટ અને પ્રિતેશ મહેતામાંથી...
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. માર્ચ મહિનામાં ફૂંકાતા સૂકા અને ગરમ હવામાન વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત...
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ એક બેરોજગાર વ્યક્તિએ તેના માતાપિતા સામે આજીવન ગુજારો ચલાવવા પૈસા આપવા માટે કેસ કર્યો છે. 41 વર્ષનો ફૈઝ સિદ્દીકી એક પ્રતિષ્ઠિત...
યાત્રાધામ ડાકોરમાં યોજાતો ફાગણી પૂનમનો મેળો સરકારે રદ કર્યો છે. ૨૭, ૨૮ અને ૨૯ તારીખે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ આજબાજુનો વિસ્તાર સુમસામ જોવા...
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી કિશન રેડ્ડીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં 230 લોકોને CRPF અને CISF જેવા કૈન્દ્રીય અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ, ઝેડ, અને...
ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને સમર્થન કરવા માટે ગૂગલઅને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ભારત અને દુનિયાભરમાં બિનલાભકારી અને સામાજિક ઉદ્યમોને દાનમાં 2.5 કરોડ ડૉલર આપવાની જાહેરાત...
અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં જીએસટીવી સતત એક્સક્લૂઝિવ માહિતી આપી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી આ કેસમાં પાંચ આરોપીની...
પાકિસ્તાનમાં મોંઘવારી- ફુગાવો ચરમસીમાએ પહોંચતા લોકો ત્રસ્ત છે. ચિકન અને માંસની કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેના કારણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન લોકોના નિશાના...
કેન્દ્ર સરકારે કોરોના સંકટને જોતા સરકારી કર્મચારીઓના પેન્શન અને મોંઘવારી ભથ્થુ અટકાવી દીધુ હતું. ત્યારે હવે આ અટકાયેલા ભથ્થાના ત્રણ હપ્તા ટૂંક સમયમાં જ જમા...
સુરતની લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ વચ્ચે એસિડ એટેકમાં માતાને ગુમાવેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોને...
ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન બદલવાની કવાયત વચ્ચે પૂર્વ સીએમ હરિશ રાવતે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. હરિશ રાવતે જણાવ્યું કે ઉત્તરાખંડમાં ભાજપની સરકાર નિષ્ફળ...
ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અશોક ગેહલોતની રી-એન્ટ્રી થશે. ગુજરાતની ચૂંટણીઓમાં સતત હારના કારણે મોટા ફેરબદલ થવાની તૈયારી છે....