GSTV

Tag : gujarati news

મહત્વનું/ JEE Main 2021નું Admit Card આ લિન્કથી ઓનલાઈન કરો ડાઉનલોડ, પરીક્ષા સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

જેઇઇ મેઇન માર્ચ સત્રની પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જેઇઇ મેઈન 2021 એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર બહાર પાડવામાં આવ્યું છે....

નીતિન ગડકરી ભરાયા/ સ્વિડનની કંપનીના કૌભાંડમાં મોદી સરકારના એક મંત્રી તરફ ઈશારો, વિવાદ બાદ કરાયો આ ખુલાસો

સ્વિડનની બસ-ટ્રક નિર્માતા કંપની સ્કેનિયાએ ભારતમાં સાત રાજ્યોમાં કોન્ટ્રાકટ મેળવવા માટે 2013થી 2016 સુધી અધિકારીઓને મોટી લાંચ આપી હોવાનો ખુલાસો થયો છે. સ્વીડિશ ન્યુઝ ચેનલ...

કોરોનાના કારણે દેશભરમાં 10000થી વધારે કંપનીઓ બંધ થઈ, સૌથી વધુ દિલ્હીમાં થઈ, જાણો બાકીના રાજ્યોનું શું છે હાલત

કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભૂંડી અસર પડી છે. રોજગારથી લઈને ઉદ્યોગો સુધી તમામ વસ્તુઓ પ્રભાવિત થઈ છે. કોરોના સંકટના કારણે હજારો કંપનીઓ પર...

રસીકરણ/ ઉદ્ધવ ઠાકરેએ પણ મોદીએ લીધી હતી એ વેક્સિનનો લીધો ડોઝ, મહારાષ્ટ્રમાં લોકડાઉન મામલે આપી આ પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સમયે તેમણે મહારાષ્ટ્રમાં નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લાગુ કરવામા આવેલા સંપૂર્ણ...

ખેડૂત આંદોલન : 26મી માર્ચે ભારત બંધનું ખેડૂતોનું એલાન, એક પણ વાહન રસ્તા પર નહીં આવવા દેવાનું છે આયોજન

દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે....

આરોગ્ય/ પેટની સમસ્યાઓ માટે રામબાણ છે તાંબાના વાસણમાં રાખેલું પાણી, ફાયદાઓ જાણવાની સાથે નુક્સાન પણ જાણી લેશો

તમે આજુબાજુના ઘણા લોકોને કોપર વાસણમાં રાખેલા પાણીને પીતા જોયા હશે, ખાસ કરીને સવારે ખાલી પેટ પર પીવું ખૂબ ફાયદાકારક છે. તાંબામાં લાલ અને પીળા...

‘વાયરસ પાસપોર્ટ’ : ચીન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો, હવે મોબાઈલમાં ફરજિયાત આ ડિજિટલ સર્ટિફિકેટ જોઈશે

કોરોના વાયરસ મહામારી વચ્ચે ‘વાયરસ પાસપોર્ટ’ ખૂબ જ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી દીધી છે....

ચોંકતા નહીં/ હવે અહીં સ્કૂલોમાં બાળકોને ભણાવાશે પ્રેમનાં પાઠ, શિક્ષકો સમજાવશે જલદી લગ્ન કરવાના ફાયદાઓ

ચીનમાં કંઈપણ થઈ શકે છે. હવે ચાઇનીઝ સ્કૂલોમાં રોમાંસના પાઠ ભણાવાશે અને વિદ્યાર્થીઓને વહેલા લગ્ન કરવાના ફાયદાઓ શિખવાડાશે. દર વર્ષે આ દેશમાં એક મોટી સંખ્યામાં...

ગુજરાતમાં ઘાતક કોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ રહે : હાઇકોર્ટની ફટકાર

રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે, તેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા...

BIG NEWS: પીએમ મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કરી આ અપીલ

પીએમ મોદીના માતા હિરાબાએ COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે. પીએમે ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું...

અમદાવાદ મહાપાલિકાના નવા નિમાયેલા મેયરે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી, હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી

અમદાવાદ મહાનગરપાલિકાના નવા નિમાયેલા મેયર કિરીટ પરમારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હત ..મેયરે હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરીને હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી હતી. મેયર સાથે...

અદભૂત/ ડ્રાઈવર વિના પણ દોડશે બાઈક : સ્ટેન્ડ વિના પણ ઉભી રહેશે, તમને વિશ્વાસ ના આવતો હોય તો ક્લિક કરી જોઈ લો વીડિયો

હવામાં ઉડતી કાર, ડ્રાઇવર વિનાની કાર અને તમે આવા ઘણા અનન્ય વાહનો વિશે વાંચ્યું જોયું અથવા સાંભળ્યું હશે. સેલ્ફ બેલેન્સિંગ કાર વિશે પણ સાંભળ્યું હશે....

આનંદો/ ગુજરાતમાં નોકરી માટેની ઉત્તમ તક : GPSC દ્વારા લેવાશે પરીક્ષા, 1243થી વધારે છે જગ્યાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) એ 1200 થી વધુ જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. ખુદ આયોગના અધ્યક્ષ દિનેશ દાસાએ આ અંગે ટ્વીટ...

મહારાષ્ટ્રના આ શહેરમાં લાગુ થયું લોકડાઉન: માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી, પ્રાઈવેટ ઓફિસો પણ બંધ કરાઈ

મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં...

દુ:ખદ / ઈંગ્લેન્ડના પ્રખ્યાત ઝડપી બોલરનુ અચાનક નિધન થવાથી ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ, કારકિર્દીમાં લીધી હતી 560 વિકેટ

ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે મંગળવારે રાત્રે એક ખરાબ સમાચાર આવ્યા હતા. 1990 ના દાયકામાં ઇંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પૂર્વ ફાસ્ટ બોલર જોય બેન્જામિનનું મંગળવારે રાત્રે...

પીએમના આગમનની તૈયારીઓ : રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ, 500 થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત

આવતીકાલે વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ વિભાગ બંદોબસ્ત માટે સજ્જ થઇ ચૂક્યુ છે. પીએમના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાઇ રહ્યુ...

કોમન મેનનો મરો/ પેટ્રોલ અને ડીઝલ પછી હવે વીમાનું પ્રીમિયમ પણ થશે મોંઘુ, જલદી કરો 1 એપ્રિલ સુધી છે આ તક

પેટ્રોલ અને ડીઝલ પછી હવે વીમાનું પ્રીમિયમ પણ મોંઘુ થશે. મીડિયા અહેવાલો અનુસાર, 1 એપ્રિલથી શરૂ થતાં, નવા નાણાકીય વર્ષમાં એટલે કે 2021-22માં, ટર્મ વીમા...

નીતિન પટેલ વાળી/ તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે બેસાડી અમિત શાહે ભાજપમાં દબદબો દેખાડ્યો, નડ્ડા અને ડોભાલ બંનેને લાગ્યો ઝટકો

ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે પસંદગી કરીને નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. તીરથ રાવત છેલ્લા દોઢ દાયકાથી હાંસિયામાં ધકેલાયેલા હતા. મોદીએ વાજપેયી-અડવાણીના સમયના યુવા નેતાને...

ભારતે કેનેડાને આપી હતી કોરોના વેક્સિન, ટોરંટોમાં બિલબોર્ડ લગાવીને PM મોદીનો માન્યો આભાર

કોરોના માહામારીમાં ભારત દુનિયાના કેટલાક દેશો માટે મસીહા બનીને ઉભરી આવ્યું છે. આ દેશોમાં કેનેડાનું નામ પણ સામેલ છે. ભારતની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum...

કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર, શહેરમાં ખાનગી હોસ્પિટલમાં રસીની સર્જાઈ અછત

કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર  સામે આવ્યા છે..એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન રસીની અછત સર્જાઇ...

મહાશિવરાત્રી : કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી બમ-બમ ભોલેની ગૂંજ, આટલા લાખ લોકોએ લગાવી કુંભમાં ડૂબકી

સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા...

ભાજપમાં ભાંજગડ/ મોદીના સંબોધનમાં અમિત શાહની ગેરહાજરી ચર્ચાસ્પદ બની, આ નેતાઓ હતા હાજર

બુધવારે લગભગ એક વરસ પછી ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં મળી. આ બેઠકને મોદીએ સંબોધન કર્યું. રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, એસ. જયશંકર...

અધિકારીનો ગઢ/ મમતાને હરાવવા મિથુન, સ્મૃતિ, ધર્મેન્દ્રના નંદીગ્રામમાં ધામા, આ બેઠક પર આખા દેશની નજર

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર આખા દેશની નજર છે. નંદીગ્રામમાં મમતા બેનરજી વિરૂધ્ધ સુવેન્દુ અધિકારીનો જંગ છે. તૃણમૂલ કોંગ્રેસ છોડીને આવેલા અધિકારી છેલ્લી...

દેવાદાર/ ભાજપનું અડીખમ ગુજરાત, દેવામાં થયું ખાલીખમ ગુજરાત, મોદી શાસનમાં પણ ગુજરાતનું દેવું આટલું વધ્યું

છેલ્લા પચ્ચીસ વર્ષના ગાળામાં ભાજપનું અડીખમ ગુજરાત, ખાલીખમ ગુજરાત થઈ ગયું છે. ગુજરાતનું જાહેર દેવું 1995માં મુખ્યમંત્રી પદે છબિલદાસ મહેતા હતા ત્યારે રૂા. 12, 999...

ભારતના વૈશ્વિક નેતા હોવાના દાવાઓની હવા નિકળી ગઇ, હજુ નહીં સુધરે તો મોદી પંચતંત્રના ચામાચીડિયા બનીને રહી જશે

ભાજપના વરીષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આડકતરી રીતે ટીકા કરી છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે મોદી સચ્ચાઇના સ્તર...

ઓનલાઈન ઓર્ડર/ ફૂડ મોડું મળવાની ફરિયાદ કરતાં ઝોમેટોના ડિલિવરી બોયે યુવતીનું મુક્કો મારી નાક તોડી નાખ્યું, જોઈ લો આ વીડિયો

બેંગાલુરૂમાં એક મોડલે ઝોમેટો પર ઓર્ડર કરેલું ભોજન ખુબ જ મોડું આવતાં તે અંગે કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા ડિલિવરી બોયે...

ખાપ પંચાયત/ મહિલાઓએ જિન્સ પહેર્યું તો ભોગવવી પડશે સજા : જાહેર થયો ફતવો, સમાજમાંથી કરાશે બહિષ્કાર

ઉત્તર પ્રદેશની એક ખાપ પંચાયતે મહિલાઓને જિન્સ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે સાથે જ પુરૂષોના શોર્ટ્સ પહેરવા પર પણ પ્રતિબંધ મુકતું ફરમાન જાહેર કર્યું છે....

દુરોપયોગ/ ઘરેલું હિંસામાં પતિના તમામ સગા-સંબંધીઓ સામે ફરિયાદ નોંધાવવાનું વધી રહ્યું છે વલણ, અજાણ્યા વ્યક્તિઓ પણ બની રહ્યાં છે આરોપી

મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્રના ઘરેલુ હિંસા કેસમાં એફઆઈઆર રદ કરી હતી, જેમાં મહિલાએ મહિલા મધ્યસ્થી પર આરોપ લગાવવામાં આવ્યાં હતાં અને કહ્યું હતું કે...

૬૦ વર્ષના બુઝુર્ગને જવાની ફૂટી/ 3 છોકરા અને 2 છોકરીઓ છતાં બીજા લગ્ન કરવા જીદે ચડ્યા, શોલે ફિલ્મની જેમ થાંભલે ચડ્યા

શોલે ફિલ્મમાં વિરુ બસંતીને લગ્ન માટે મનાવવા પાણીની ટાંકી પર ચડી જાય છે પરંતુ રાજસ્થાનના ધોલપુરમાં ૬૦ વર્ષનો બુઝુર્ગ તેની બીજી પત્ની લાવવાની જીદ્ કરીને...

નીતિનભાઇ, આગળ નહી વધો તો તમે હવે રાજ્યપાલ જ નક્કી જ છો : સરકાર સચિવાલયમાંથી નહીં કમલમમાં ચાલે છે

વિધાનસભા બજેટ સત્રમાં પ્રશ્નોતરી-માંગણીઓમાં સત્તાપક્ષના ધારાસભ્યો સરકારની વાહવાહી કરવાનુ ચૂકતાં નથી જયારે વિપક્ષના ધારાસભ્ય સરકારની ટીકા કરવાની તક છોડતા નથી.પણ ટૂંકમાં બજેટ સત્રમાં ફ્રેન્ડલી મેચ...