લોકડાઉન પૂર્વેની ખરીદી: નાગપુરમાં લોકોના ટોળે ટોળા ઘરની બહાર નિકળ્યા, લોકોએ અઠવાડીયા સુધીનો દારૂ ખરીદવા લાઈનો લગાવી
કોરોના વાયરસને જોતા નાગપુરમાં લોકડાઉનની તૈયારી છે. ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે, 15 માર્ચથી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. સીએમે...