યુપીની રાજધાની લખનૌમાં વસીમ રિઝવી વિરૂદ્ધ આક્રોશ હવે કોર્ટથી રસ્તા સુધી આવી ગયો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ કુરાનમાં 26 કલમો હટાવવા...
વડોદરા શહેરમાં પણ ધીમે ધીમે ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. વડોદરાના પાદરામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરાના પાદરાની વિવિધ...
મુંબઈના એન્ટિલિયાની બહાર સંદિગ્ધ મળેલી કારના મુદ્દે NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેને લઈને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેને...
મહેસાણાના કડીમાં નવજાત દિકરીની હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે..અને માતૃત્વને શરમાવે તેવી ઘટનાને લઈને આખરે કાર્યવાહી થઈ છે. એક પરિવારમાં બીજી...
ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી...
બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી છે. શનિવારે બ્રાઝિલમાં 76,178 નવા કેસ નોંધાયા છે અને 1,997 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં...
ધાર્મિક કટ્ટરવાદનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પણ હવે યુરોપના માર્ગે બુરખા પર પ્રતિબંધ મૂકવા અને ઈસ્લામિક સ્કૂલો બંધ કરવાની કવાયત હાથ ધરી છે. મહિન્દા રાજાપક્ષે...
સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની કામરેજ ઓસઓજી પોલીસે ધરપકડ કરી છે. ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટને લઈને પોલીસે એટ્રોસીટીનો ગુનો પણ દાખલ કર્યો હતો.જોકે આ મામલે...
અમદાવાદમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..પરંતુ બેકાબુ બનતા કોરોનાનીથી અમદાવાદીઓ બેફિકર જોવા મળ્યા છે..કારણ કે વહેલી સવારથી શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી...
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની અસર હવે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. આ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ...
દેશમાં કોરોના સંક્રમણ ફરીથી વધતા પરિસ્થિતી ચિંતાજનક બની છે, જો કે મહારાષ્ટ્ર, દિલ્હી, અને પંજાબમાં કોરોના સંક્રમણનો કહેર વકરતા હવે લોકડાઉનની સ્થિતી બની છે, રાજ્ય...
યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (UFBU)ના આહવાન પર 2 સરકારી બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં સોમવારથી બે દિવસની હડતાલ કરશે. હડતાલ બે દિવસની છે પરંતુ બેંક...
તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇજા થયા પછી પહેલી વખત જાહેરમાં સામે આવી રહી છે. તેઓ આજે વ્હીલચેર પર પદયાત્રા કરશે. મમતા બેનર્જી...
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને જોડતો 58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા નહેરૂબ્રીજને સમારકામ માટે થઈને શનિવાર રાતથી 27 એપ્રિલ સુધીના 45 દિવસ માટે...
કોચી સ્થિત અનુભવ સમાધાન સેવા પ્રદાતા કંપની SurveySparrowએ મહિલાઓની નિયુક્તિ માટે એક નવી પહેલની ઘોષણા કરી છે. આ કંપનીએ કહ્યું કે તેઓ એમની સતાહૈ જોડાનારા...
દેશના જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સૈન્યના ઓપરેશન દરમયાન સુરક્ષા જવાનોએ જૈશ એ મોહમ્મદના...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર આ મહામારીને નાથવા કમરકસી છે. દરેક જિલ્લા અધિકારીઓને આવશ્યકતા મુજબ પ્રતિબંધો લાદવાનો છૂટો દોર આપી દીધો...
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું...
ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ શનિવારે જાહેર કર્યું હતું કે શુક્રવારે સાઉન્ડિંગ રોકેટ આરએચ-560નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. સાઉન્ડિંગ રોકેટ એ અન્ય ઉપગ્રહની માફક આકાશમાં...