GSTV

Tag : gujarati news live

હજુ પણ સમય છે ગુજરાતીઓ ચેતી જજો: વર્ષ 2020ની ખતરનાક પરિસ્થિતિનું આગમન, 75 દિવસ બાદ ફરી 800થી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ભરડો મજબૂત કરવાનું શરૃ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૧૦ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં ૨૯...

કોરોના ભલે વકરે, રાજ્ય સરકાર BCCIને નારાજ નહીં કરે: રાત્રિ કરફ્યૂનો આજે અંતિમ દિવસ ટી-20 મેચને લીધે સરકારની મૂંઝવણ વધી!

ગુજરાતના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસનો ખતરો વધ્યો છે. જેમાં રાજ્યનાં ફરી એકવાર અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે.દિવાળી વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું...

આ છે ઇન્વેસ્ટમેન્ટની એવી સ્કીમ કે જેમાં મહીને માત્ર 100 રૂપિયાના રોકાણ પર મળશે લાખો રૂપિયા

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેઓ તેમની આવકનો થોડોક હિસ્સો જમા કરે અથવા તો રોકાણ કરે. એમાંય ખાસ બાબત એ છે કે, હવે માર્કેટમાં...

કેરલ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, ટિકિટ ન મળતા મહિલા ઉમેદવારે મુંડન કરાવ્યું

રવિવારે ભાજપ બાદ કોંગ્રેસે પણ કેરળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 86 ઉમેદવારોના નામ સામેલ છે. પૂરંવ મુખ્યમંત્રી...

ભાવનગરના યોજાઇ તમામ તાલુકાઓના ખેડૂત અગ્રણીઓની બેઠક, ઘડાઇ આગામી રણનીતિ

શિહોર તાલુકાના ટાણા ગામે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂત અગ્રણીઓની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનનો મુખ્ય ચહેરો...

2nd t20 : ભારતનો શાનદાર વિજય, 7 વિકેટે ઈંગ્લેન્ડને આપ્યો પરાજય

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી 5 ટી-20 સીરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6...

સાવધાન! નહીં તો કોરોનાની ત્રીજી લહેર સર્જી શકે છે મોતનું તાંડવ, નવો સ્ટ્રેન પહેલાં કરતા પણ વધુ ઘાતક

કોરોનાના સંક્રમણમાં વધારો થતા કદાચ ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વખતે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો કોરોના એક વાર ફરી મોતનું તાંડવ સર્જી...

અમદાવાદમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ: સોસાયટીઓમાંથી પસાર થતો હાઈટેન્શન લાઈનનો વાયર ધડાકાભેર તૂટ્યા, લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

અમદાવાદના સુભાષબ્રીજ વિસ્તારમાં આવેલી પાર્થ એપાર્ટમેન્ટ નામની સોસાયટીમાં વહેલી સવારે 4 વાગે મોટો ધડાકો થતા રહીશો ફફડી ઉઠયા હતા, પરંતુ ક્યા શું થયું ખબર ન...

કામના સમાચાર: રાશનકાર્ડ માટે ભારત સરકારે લોન્ચ કર્યું મોબાઈલ એપ, જરૂરી તમામ વિગતો અહીંથી મળી જશે

ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે ભારતમાં ‘Mera Ration’ નામનું મોબાઈલ એપ લોન્ચ કર્યુ છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને નજીકની Fair Price Shopની સાથે રાશન કાર્ડમાં...

હાથ ઉંચો કરોને પ્લેનમાં બેસો: અયોધ્યાના રન વે પર વિમાન બની ગયું લોકલ બસ, હાથ ઉંચો કરી વિમાન રોકી મુસાફરને બેસાડી લીધો

હાથ ઉંચો કરોને બસમાં બેસો…તમે આવુ સ્લોગન તો ઘણી જગ્યાએ જોયુ હશે, પણ શું તમે એવું ક્યારેય વિચાર્યુ છે કે, હાથ ઉંચો કરોને પ્લેનમાં બેસો,...

વડોદરામાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર SOGના દરોડા, 13ની ધરપકડ સાથે જપ્ત કર્યો લાખોનો મુદ્દામાલ

વડોદરાના હરણી રોડ પર ચાલતા કોલ સેન્ટર પર SOG એ દરોડા પાડ્યાં છે. જેમાં પોલીસે પિતા અને પુત્રો મળીને 13 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે...

અમદાવાદ/ શહેરમાં એક સાથે 300 ઇ-બસ દોડાવવાના તંત્રના દાવા પોકળ, હાલમાં માત્ર આટલી જ બસો

અમદાવાદ શહેરના નવાં નાણાંકીય વર્ષના ડ્રાફટ અંદાજપત્રને રજૂ કરવાની મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન અમદાવાદ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં દેશમાં પ્રથમ નંબરનું...

બેંકની સૌથી મોટી હડતાળ: 10 લાખ કર્મચારીઓ જોડાશે, આ બે દિવસ બેંકના કામ પર પડશે મોટી અસર

સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. બેંક યુનિયનોનું કહેવું છે કે હડતાલથી દેશભરનાં 10 લાખથી પણ વધુ કર્માચારીઓ...

ખુશખબર: બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે હરભજન સિંહ, પત્ની ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર જણાવી આ વાત

ભારતીય દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ બીજી વાર પિતા બનવા જઈ રહ્યો છે. રવિવારે તેની પત્ની અને અભિનેત્રી ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર અમુક તસ્વીરો શેર...

આજે રાજ્યમાં કોરોનાના નવા કેસનો કુલ આંક 800ને પાર, વધુ 2 દર્દીઓના મોત અને 4422 એક્ટિવ કેસ

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો પૂર્ણ થયેલો માહોલ તો બીજી બાજુ હાલમાં ચાલી રહેલ ક્રિકેટ મેચએ કોરોનાને વગર નિમંત્રણે ગુજરાતમાં આમંત્રણ આપી દીધું છે. ત્યારે એક...

સરકારે લીધો નિર્ણય: પબ્લિક ટ્રાંસપોર્ટમાં હવે અશ્લીલ ગીતો વગાડી શકાશે નહીં, કાન ફાડી નાખે તેવા અવાજમાંથી જનતાને મળશે છૂટકારો

બિહારમાં પબ્લિક ટ્રાંસપોર્ટમાં હવે અશ્લીલ ગીતો વગાડશે તો સરકાર કાર્યવાહી કરશે. આ સંબંધિત બિહાર સરકાર, પરિવહન વિભાગે શનિવારે એક પત્ર જાહેર કર્યો છે. વિભાગ તરફથી...

જાપાની વૈજ્ઞાનિકોનો અજીબ પ્રયોગ, હવે માનવજાતિના બાળકો લેશે પ્રાણીઓની કૂખે જન્મ

પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, આવું તમે કદાચ સ્વપ્નેય...

નીતા અંબાણી બનશે પ્રોફેસર: દેશની આ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા જશે, મંજૂરી માટે મોકલ્યો પ્રસ્તાવ

કાશી હિંદૂ વિશ્વવિદ્યાલય (BHU) માં અભ્યાસ કરતા બાળકોને એક નવો અહેસાસ થવાનો છે. હકીકતમાં જોઈએ તો, રિલાંયસ ફાઉંડેશનના અધ્યક્ષ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક નીતા...

2nd T 20 : ભારતને જીતવા ઇંગ્લેન્ડે આપ્યો 165 રનનો ટાર્ગેટ, ક્રિકેટરસીયાઓમાં અનેરો ઉત્સાહ

ઇંગ્લેન્ડ સામેની બીજી T-20 મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. જેમાં ઇન્ડિયા વતી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ડેબ્યુ...

રૂપિયા ખૂટ્યા: દેશના હવે આ એરપોર્ટને ખાનગી હાથમાં આપવાની તૈયારી, 2.5 લાખ કરોડ એકઠા કરવાનો મોદી સરકારનો પ્લાન

કેન્દ્ર સરકાર બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પોતાની રહેલી ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. અસેટ મોનિટાઈઝેન દ્વારા 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક પુરો કરવા માટે...

ડ્રેગન ચીનની આક્રમક સૈન્ય નીતિ, હવે માત્ર પાણી પર જ નહીં જમીન પર પણ ચીનની કિલ્લાબંધી

ચીન હવે પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. ભારત સરહદ હોય, તાઇવન મુદ્દો હોય, હોંગકોંગનો મુદ્દો હોય કે પછી...

ના હોય: પશ્ચિમ બંગાળનો જંગ જીતવા માટે આ રમત અપનાવી, વિધાનસભાની ચૂંટણીમાં ચાર સાંસદોને ટિકિટ આપી

પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે આજે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે ચાર સાંસદોના નામ પણ શામેલ...

હવે માત્ર 20 રૂપિયામાં જ મોબાઇલ ચાર્જિગનું ટેન્શન થઇ જશે દૂર, જાણો કેવી રીતે

જો તમે વધુ પડતો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને જો સતત બેટરી ખતમ થવાની સમસ્યા સાથે જોડાયેલા રહો છો અને સાર્વજનિક જગ્યાઓ જેવી કે ચાર્જિંગ...

સુરેન્દ્રનગર: વીજ પોલની કામગીરીથી ખેડૂતોમાં રોષ, આડેધડ ખોદકામથી પાકને થયું મોટું નુકશાન

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો. ખેતરોમાં જેસીબી વડે આડેધડ ખોદકામ કરવામાં આવતા મોટાપાયે ઉભા પાકને નુકશાન થતા...

ખાદી ઉદ્યોગ મરણશૈયા પર / અમૃત મહોત્સવના તાયફાઓ વચ્ચે ઘટ્યું ઉત્પાદન અને રોજગારી

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની હિમાયત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગાંધીજીએ રોજગાર વધારવા માટે ખાદીના ઉત્પાદનને સરકાર કોરાણે મૂકી રહી...

વડોદરા: કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઈ, જીએસટી મુદ્દે ટૂંક સમયમાં થશે આંદોલનના મંડાણ

વડોદરામાં કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઇ. દેશભરમાંથી 100 જેટલા વેપારી સંગઠનના આગેવાનો બેઠકમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતુ કે...

અપરાધીઓની હવે ખેર નહીં! બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે આપણી પોલીસ, યોજાયું ડેમોસ્ટ્રેશન

ગુજરાતની પોલીસ હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ...

પુત્રની ઝંખનામાં માતા-પિતા બન્યા હેવાન : માત્ર 32 દિવસની દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખતા અરેરાટી

આજની આ 21મી સદીમાં હજુ પણ સ્ત્રી ભૃણ હત્યા તો અટકવાનું નામ જ નથી લઇ રહી. પરંતુ હવે જમાનો એટલો ખરાબ આવ્યો છે કે જો...

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયો પાટોત્સવ, જાગૃતિ પંડ્યા ગોરધન ઝડફિયા રહ્યા હાજર

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે હાલમાં પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી રસરાજ પ્રભુજીના ત્રી-દિવસીય પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજથી 43 વર્ષ પહેલા ભગવાન...

આંધ્ર પ્રદેશ સ્થાનિક સ્વરાજ ચૂંટણી: સત્તાધારી YSRની ક્લિન સ્વિપ, 75માંથી 74 સીટ જીતી લીધી, ભાજપ માટે અસ્તિત્વના ફાંફા

આંધ્ર પ્રદેશમાં નગર નિગમની ચૂંટણી માટે હાલ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં આવેલા આંકડા અનુસાર સત્તાધારી યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (YSRCP) રાજ્યમાં મોટી...