બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ ગીર અભ્યારણ્યની લીધી મુલાકાત લીધી, સરકારની તિજોરીમાં બમણી આવક
રાજ્ય સરકાર સિંહ દર્શનને પ્રાધાન્ય આપી રહી છે. તેવામાં છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી છે. જેમાં વર્ષ...