દેશભરમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ મહામારીથી બચવા માટે અકસીર ઉપાય ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે રાજ્યમાં એક પછી એક મહત્વના સ્થળો તેમજ મંદિરો બંધ...
ગ્લેન મેક્સવેલે તેની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેક્સવેલે 28 બોલમાં 39 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સમાં...
ગુજરાતમાં સર્જાયેલ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ખરીદેલા 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મામલાએ જોર પકડ્યું છે. ત્યારે તેઓની પાસે આ...
ડિજિટલ ટ્રાંઝેક્શનના આ યુગમાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા નવી વસ્તુ નથી. ઘણાં કારણોસર ઓનલાઇન વ્યવહાર નિષ્ફળ જાય છે. કેટલીકવાર ગ્રાહકના તરફથી નેટવર્ક સમસ્યા હોય છે, તો પછી...
દેશમાં દિવસે ને દિવસે મોબાઇલ ફોન યુઝરની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં સેલ્યૂલર કંપનીઓ વચ્ચે યુઝર સુધી પહોંચવાની સ્પર્ધા ચાલી રહી છે. કંપીનીઓ ઇચ્છે...
રાજ્યમાં એક તરફ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત પડી રહી છે તો બીજી બાજુ ભાજપ દ્વારા એટલે કે સી.આર પાટીલ દ્વારા સુરતના ભાજપના કાર્યાલય ખાતે રેમડેસિવિર...
દેશમાં કોરોનાની બીજી લહેરે(Coronavirus Second Wave) તબાહી મચાવી દીધી છે. જો કે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારે પણ કોરોના રસીકરણ (Corona Vaccination) તેજ બનાવી...
અમદાવાદમાં પણ બેકાબૂ કોરોનાને લઈને સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. શનિવાર અને રવિવારે વેપારીઓ કામથી અળગા રહ્યા છે. જેથી સાયન્સ સીટી...
સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર...
દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન વચ્ચે કોરોનાના કેસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહી છે. સુરતના સ્મશાનોમાં મૃતદેહોની લાંબી કતાર લાગતાં છેલ્લા બે દિવસથી બારડોલીના સ્મશાનગૃહોમાં મૃતદેહ મોકલવામાં આવી...
રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત...
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. મહાનગરપાલિકાની ટેસ્ટિંગ કિટ પર અનેક જગ્યાએ ખૂટી રહી છે. આવામાં લોકો કોરોનાનું સંક્રમણ જાણવા માટે સીટી સ્કેનનો સહારો લઈ...
ભારતીય નાગરિકો સાથે તેમના લગ્નને કારણે OCIકાર્ડધારકો તરીકે નોંધાયેલા વિદેશી લોકો તેમના છૂટાછેડા પછી તેમને મળેલ આ દરજ્જો ચાલુ રહી ન શકે તેમ કેન્દ્ર સરકારે...
ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો...
રાજ્યમાં વકરતી કોરોની સ્થિતિ વચ્ચે CM વિજય રૂપાણીએ આજે અમદાવાદથી વધુ 20 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું છે. આ રથમાં કોરોના માટેના એન્ટીજન ટેસ્ટની સુવિધા...
કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓએ રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઇન્જેક્શનનો જરૂર વિના ઉપયોગ કરવાથી દર્દીઓની કીડની અને લીવરને નુકસાન...
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે અને હાલ સમગ્ર દેશમાં 1 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે...
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એક પછી કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એવામાં તાજેતરમાં વધુ એક સિનિયર અધિકારીને કોરોના ભરખી...
અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમણના વધુ ૨૦ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૬, ધંધૂકામાં ૫, ધોળકામાં ૪, દસક્રોઇમાં ૩ અને ધોલેરામાંથી ૨ કેસ મળી આવ્યા હતા....
ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેને પગલે આગામી બુધવાર...