GSTV

Tag : gujarati news live

વાયરસના કહેર વચ્ચે સારા સમાચાર/ સૌથી વધુ રસીકરણમાં ગુજરાત ચોથા સ્થાને, વેક્સિનેસના ડોઝનો આંક 50 લાખને પાર

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ કોરોના વેક્સિનેશનનું પણ અભિયાન સતત પણે યથાવત રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં વધુ ૩,૪૪,૨૫૬ વ્યક્તિઓનું રસીકરણ...

દુ:ખદ: ઘઉંના પાકમાં અચાનક લાગી આગની જ્વાળામાં અન્નદાતા જીવતા ભૂંજાયા, આગ લાગવા પાછળનું કારણ અસ્પષ્ટઃ પોલીસ તપાસ શરૂ!

ગુજરાત રાજ્યના જેતપુરમાંથી ચોંકાવારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અચાનક લાગેલી આગની લપેટમાં આવેલા ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું...

ખિસ્સા ખંખેરવાનો ખેલ: એર ઇન્ડિયાની ટિકિટના કાળા બજારથી ખાનગી એરલાઇન્સને બખ્ખાં

તાજેતરમાં જ એર ઇન્ડિયાની વિદેશની ટિકિટોના થતા કાળા બજાર કૌભાંડમાં દિલ્હીના કેટલાક સક્રિય એજન્ટોની ભૂમિકા બહાર આવ્યા બાદ હાલમાં એર ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશના તમામ...

હોળી પહેલા SBI એ 44 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ ! કોઈપણ વસ્તુ ઓનલાઈન શેર કરતા પહેલા વિચારો નહિ તો…..

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ હોળી પહેલા ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. એસબીઆઇએ તેના 44 કરોડ ગ્રાહકોને છેતરપિંડી ટાળવા જણાવ્યું છે. એસબીઆઈએ એક ચીંચીં દ્વારા...

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકારની સખ્ત પાબંદી, નિયમો નહીં પાળો તો ભરાશો… છેલ્લા એક વર્ષમાં અનેક તહેવારો કોરોનામાં હોમાયા

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના...

નેશનલ હાઇવે પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો, આ તારીખે નક્કી કરાશે નવા દર

પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ...

મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર/ સળંગ 3જા દિવસે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લાઇનો, નાંદેડમાં કોરોનાની સ્થિતિ ભયંકર

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયંકર થઇ રહી છે. વધતી દર્દીની સંખ્યા પ્રમાણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. આથી લોકોમાં ભયનું વાતાવરણ થઇ ગયું છે. નાંદેડ ખાતે...

ખાસ વાંચો / એલર્ટ : રિટાયરમેન્ટ સ્કીમ NPS ખાતાધારક 4 દિવસમાં પતાવી લો આ કામ, નહિ તો તૂટી જશે પરીવારના સપના

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ એ સરકારની નિવૃત્તિ બચત યોજના છે. તેને કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004 ના રોજ શરૂ કર્યું હતું. આ યોજનામાં...

કોરોનાનો વિસ્ફોટ/ દેશના આ રાજ્યમાં કોરોનાના ગ્રાફે વધારી કંટેનમેન્ટ ઝોનની સંખ્યા, 12 શહેરોમાં લોકડાઉન

મધ્યપ્રદેશમાં સતત વધતા ગ્રાફે ફરી એક વાર કંટેનમેન્ટની વાપરી કરાવી દીધી છે. શનિવાર ભોપાલ જિલ્લા પ્રશાસને ઘણીં જગ્યાઓ પર કંટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. ગયા...

મન કી બાતઃ 75માં સંસ્કરણમાં PM મોદી દેશવાસીઓને કરશે સંબોધિત,ચૂંટણી દરમિયાન ‘મન કી બાત’ કાર્યક્રમને લઈ વિપક્ષ ગરમાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે એટલે કે 28 માર્ચ, 2021ની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરશે. ‘મન કી...

વિરોધ/પંજાબમાં ભાજપના ધારાસભ્ય પર ખેડૂતોનો હુમલો, કપડાં ફાડી મોઢું કાળું કરી માર માર્યો

પંજાબના મુક્તસાર જિલ્લામાં આવેલા મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો હતો. ધારાસભ્યને માર મારીને તેના કપડાં ફાડી નાખ્યા હતા અને...

હોળીનું પર્વ: જાણો કેટલા વાગ્યા સુધીનું છે હોલિકા દહનનું મુહૂર્ત, હોલિકા દહન સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવાનું રહેશે પાલન

ફાગણ સુદ પૂનમ આવતીકાલે છે ત્યારે આજે હોળીનું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન માટે આવતીકાલે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ સુધીના...

કામનું / આ બેંકમાં તમારુ ખાતુ છે તો તમે 30 જૂન સુધી ખાતામાંથી ઉપાડી શકો છો માત્ર આટલા રૂપિયા, જાણો તેનું કારણ…

જો તમારું બેંક ખાતું પંજાબ એંડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (PMC Bank) માં છે, તો પછી તમે તમારા એકાઉન્ટમાંથી નિશ્ચિત મર્યાદા કરતા વધારે પૈસા ઉપાડી શકતા...

આંકડાઓ ડરાવી રહ્યા છે/ સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 604 કેસો નોંધાયા: ડોમમાં લાગી લંબી લાઈનો!

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે શહેરમાં 604 કેસ નોંધાયા બાદ શનિવારે બીજા દિવસે પણ શહેરમાં કોરોનાના 601 નવા કેસ...

Holi 2021/ક્યાંક શાહી, તો ક્યાંક બેમિસાલ કરતબ, આ 8 શહેરોમાં હોળી રમાય છે સૌથી સુંદર રીતે

હોળીનો તહેવાર ઉત્તર ભારતમાં ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ કદાચ જ તમને ભારતના એ શહેરો અંગે જાણકારી હશે , જ્યાં સૌથી સારી હોળી રમવામાં...

ટેન્શન વધ્યું: ગુજરાતમાં 24 કલાકમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી, એક જ દિવસમાં વેન્ટિલેટરના દર્દીમાં 90% નો વધારો

ગુજરાતમાં જીવલેણ કોરોનાના દૈનિક કેસમાં નવો વિક્રમ નોંધાવવાનો ક્રમ સતત છઠ્ઠા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨,૨૭૬ નવા કેસ નોંધાયા છે....

આજે છે હોળી પર્વ / આ વર્ષે હસ્ત નક્ષત્ર અને 6 શુભ યોગોમાં થશે હોળિકા દહન, સમૃદ્ધિ ઇને ઉન્નતીનો છે સંકેત

આજે ફાગણ પૂનમ એટલે હોળીનો પર્વ.. રંગોનો પર્વ.. દેશભરમાં આજના દિવસે સાંજના સમયે શુભ મુહૂર્તમાં લોકો હોળી પ્રગટાવે છે. લાકડા, છાણા, ઘાસના પૂડા વગેરેથી ભક્તિભાવથી...

પતિ જવાબદારીઓથી છટકી ન શકે! પત્નીના ભરપોષણને લઇ કોર્ટનો ચુકાદો, મહિને આટલું વળતર આપવા આદેશ

દિલ્હી હાઇકોર્ટે પત્નીના ભરપોષણને સંલગ્ન એક મામલામાં ચુકાદો આપતા કહ્યું હતું કે પતિ પોતાની જવાબદારીથી દુર ન ભાગી શકે. પતિએ પત્નીને ભરણપોષણ આપવું તે પતિની...

બૉલિવૂડ આવ્યું કોરોનાના સંકજામાં / હવે મિલિંદ સોમાણ થયો કોરોનાનો શિકાર, હોમ કવોરન્ટાઈન – ટ્વિટ કરી આપી માહિતી

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. બોલીવૂડ સેલીબ્રિટિઓ પણ કોરોના ઝપેટામાં આવી રહી છે. હવે આ યાદીમાં મિલિંદ સોમાણનું નામ પણ સામેલ થયું...

ઓહ બાપરે/ દેશની આર્થિક રાજધાનીમાં વાયરસે ફરી તોડ્યા તમામ રેકોર્ડ, મહારાષ્ટ્રમાં 5 મહિનામાં થયા સૌથી વધુ મોત: ડરામણી સ્થિતિ!

મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ઘાતક વાયરસનો સકંજો વધ્યો છે. બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસોની ગતિમાં થોડો ઘટાડો...

મ્યાનમારમાં ખૂંખાર થઇ સેના/લશ્કરે અંધાધુન ગોળી વસરાવી,એક જ દિવસમાં 100થીં વધુ પ્રદર્શનકારીઓનાં મોતથી હાહાકાર

મ્યાંમારમાં સૈન્યએ લશ્કર દિવસની ઉજવણી કરી હતી. એ વખતે દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. નાના-મોટાં ૨૪ જેટલાં શહેરોમાં લશ્કર સામે દેખાવો થયા હતા. લશ્કરે નાગરિકો...

સુરત મહાપાલિકા કોરોનાના સંકજામાં, મેયર સહિત પાંચ કોર્પોરેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસનો સંકજો વધ્યો છે. બીજી તરફ સુરત મહાપાલિકામાં કોરોનાએ ભરડો લીધો છે. સુરતના મેયર...

પરિસ્થિતિ અત્યંત ભયાવહ/ દેશમાં 17માં દિવસે કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 62 હજારથી વધુ નોંધાય: 12 રાજ્યોની સ્થિતિ ડરામણી!

ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના મહામારીના શનિવારે એક જ દિવસમાં નવા ૬૨,૨૫૮ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯...

BIG NEWS: સચિન તેંડુલકર પછી ટીમના વિસ્ફોટક ઓલરાઉન્ડરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ સારવાર હેઠળ: ટ્વિટર પર આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. યુસુફ તાજેતરમાં રોડ સેફ્ટી સિરીઝ જીતવા માટે ઇન્ડિયા લિજેન્ડ્સ ટીમ સાથે જોડાયા હતો, અને...

Holi 2021/ COVID, તમારી ત્વચા અને વાળને ધ્યાનમાં રાખી રમો હોળી, જાણો આ માટે હર્બલ રંગ કેટલા જરૂરી ?

હોળી રંગોનો તહેવાર છે. આ તહેવાર છે આપસી ભાઈચારાનો. આ દિવસે લોકો રંગ અને ગુલાલથી હોળી રમે છે. આ ભારતીયોના દિલમાં ખુબ મહત્વ અને એક...

સિનિયર સિટીઝનોને થશે મોટો લાભ : આ બેંકો આપી રહી છે સ્પેશિયલ FD સ્કીમ, આ છે છેલ્લી તારીખ

કોરોના કાળમાં સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. એવામાં વરિષ્ઠ નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા માટે દેશના દિગ્ગજ બેંકોની કેટલીક ખાસ યોજનાઓ ઉપલબ્ધ છે....

જામનગર: કન્યા વિદ્યાલયને મળ્યો શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર, અનેક ક્ષેત્રોમાં છે આ સ્કૂલ અવ્વલ

જામનગરના ધ્રોલની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવી છે. ધોરણ ૯થી ૧૨ના કુલ ૨૯ વર્ગો ધરાવતી આ શાળાને રાજ્યભરમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો...

સુરત: પ્રેમ સંબંધમાં યુવકની થઇ કરપીણ હત્યા, કારસ્તાન પહેલાના સીસીટીવી આવ્યા સામે

સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીકથી જમીનમાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. મૃતક યુવક ડીંડોલીનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલા તેના...

Birthday Special : ન્યુયોર્ક ટાઈમ્સ સ્કેવેરમાં આ ફિલ્મ અભિનેતાના જન્મદિવસનો જામ્યો જશ્ન, પત્નીએ આપ્યું રિએક્શન

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રામચરણ આ દિવસોમાં પોતાની અદાકારીને લઈને ચર્ચામાં રહ્યાં છે. રામચરણ 27 માર્ચના રોજ પોતાનો 36માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. આ દિવસે તેના...

શહેરની 150 હોસ્પિટલો છે ફાયર બોમ્બ સમાન, ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલો અને ઇન્ડસ્ટ્રીઝ ફાયર બ્રિગેડ માટે માથાનો દુખાવો બની છે. ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે...