GSTV

Tag : gujarati news live

સરકાર ચલાવો છો કે સર્કસ: એક વખત ચૂંટણી પુરી થવા દો, ભાજપ ફરી વાર પોતાનુ ‘અનર્થશાસ્ત્ર’ લાગૂ કરી દેશે

નાણામંત્રીએ વ્યાજદરમાં કાપ મુકવાનો નિર્ણય ભલે પાછો લીધો હોય, પણ વિપક્ષ આ મોકો જવા દેવા માગતુ નથી. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નિર્મલા સીતારમણ પર...

દર્દીને ચીરીને કમાણી કરતી હોસ્પિટલો સામે તંત્ર લાચાર, રેમડેસિવિરના ઈન્જેક્શનના મનફાવીને લઈ રહેલા ચાર્જ સામે રોષ

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. એક તરફ કોરોનાકાળમાં માનવતા ખીલી ઉઠી છે. ચોતરફ સેવાભાવી લોકો અનેક પ્રકારે મદદ...

મોટા સમાચાર: ભારત પાકિસ્તાન ફરી ટકરાશે ક્રિકેટના મેદાને, એપ્રિલમાં રમાશે ટી-20 સિરીઝ, વિરાટ કોહલી નહીં કરે કપ્તાની

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર છે. ક્રિકેટના મેદાનમાં એકબીજાના કટ્ટર પ્રતિદ્વંદી ગણાતા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ...

બંગાળમાં બબાલ: ચાલુ મતદાન વચ્ચે ભાજપ-ટીએમસીના કાર્યકરો સામે સામે આવ્યા, શુભેન્દુ અધિકારીની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં 30, આસામમાં 39 સીટો પર હાલમાં મતદાન થઈ રહ્યુ છે. ગુરૂવારે સવારે કેટલીય...

કોરોના સંક્રમણ/ વેક્સિન લીધા પછી કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિનને લઇ અભિયાન તેજ કરી દીધું છે. જો કે કેટલીક જગ્યા પર એવા પણ મામલા સામે આવી રહ્યા છે...

ગાંધીનગરમાં ટેસ્ટ કરવા માટે પણ સવારથી લાઇનો લાગી, પરિસ્થિતિ બની રહી છે ચિંતાનજક

કોરોનાના કેસ વધતા ગાંધીનગરમાં ટેસ્ટ કરવા માટે પણ સવારથી લાઇનો લાગી ચૂકી છે. પાટનગરના સેક્ટર બેમાં સવારે નિયત સમય કરતા વહેલા ટેસ્ટ શરૂ કરી દેવાયા...

બંગાળ: મતદાન દરમ્યાન નંદીગ્રામમાં BJP કાર્યકર્તાનો આપઘાત, ભાજપે કહ્યું: મળતી હતી ટીએમસીની ધમકી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દંગલ દરમ્યાન સતત હિંસાની ખબરો આવી રહી છે. ગુરુવારે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યકર્તાએ આત્મહત્યા કરી લીધી છે. જણાવી દઈએ...

કોઈ પણ પ્રકારના તામજામ વગર કોંગ્રેસ નેતાઓએ લગાવી રસી, સોનિયા ગાંધી અને મનમોહન સિંહે પણ લીધી રસી

કોરોના વાયરસના કહેરની વચ્ચે દેશભરમાં વેક્સીનેશનની પ્રક્રિયા ચાલુ છે. કોરોનાથી બચવા માટે વેક્સીનના ડોઝ લઈ રહ્યા છે. કોરોના વૈક્સિનના બીજા તબક્કામાં કેટલીય રાજકીય પાર્ટીઓના નેતાઓ...

અમેરિકા/ લોસ એન્જલસ ખાતે ગોળીબારની ઘટના નોંધાઈ, એક બાળક સહિત 4 લોકોના મોત

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના નોંધાઈ છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે ગોળીબારની ઘટનામાં એક બાળક સહિત 4 લોકોના મોત થયા છે. ગોળીબારની ઘટના બાદ...

TikTokની જેમ Instagramએ Reelsમાં પણ બનાવી શકશો રિમિક્સ વિડીયો, આવી ગયું આ ધાંસુ ફીચર

ફોટો શેરિંગ એપ Instagramએ Reels માટે એક નવો ફીચર લોન્ચ કર્યો છે. આ ફીચર TikTokના એક ફીચરથી ઘણો ઇન્સ્પાયર છે. આ ફીચરથી યુઝર Reelsમાં બીજા...

કોરોનાની બુલેટ ગતિ/ ઓક્ટોબર બાદ સૌથી વધારે કેસ આવ્યા, 24 કલાકમાં 459 દર્દીઓનાં મોત

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો આતંક સામે આવ્યો છે. એક જ દિવસમાં જાણે કે, કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ 72,330 નવા કેસ નોંધાયા છે. તો...

રજનીકાંતને ફાળકે એવોર્ડના ચૂંટણી ક્નેક્શનથી અકળાયા જાવડેકર, આપ્યો આવો જવાબ

સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે જાહેરાત કરી હતી. આ દરમ્યાન જાવડેકરને પૂછવામાં આવ્યો કે...

ગંગાસ્નાન/ મહાકુંભમાં ડૂબકી મારવા માટે પણ જોઈશે આ રિપોર્ટ, મેળામાં જવા અહીં કરાવવી પડશે નોંધણી

દેશમાં સતત વધતા કોરોના પ્રકોપ વચ્ચે આજથી હરિદ્વારમાં કુંભમેળાના શ્રીગણેશ થઈ રહ્યા છે. આજથી લઈને 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા સ્નાન માટે ભાવિકોનો કોવિડ-19નો...

ભૂલ થઈ ગઈ: લ્યો બોલો નાણામંત્રી સવારમાં ઉઠ્યા ત્યારે ખબર પડી કે, આ નિર્ણય ભૂલથી લેવાયો છે, રોકેટ ગતિએ નિર્ણય પાછો ખેંચી લીધો

મોદી સરકારે ફક્ત 24 કલાકમાં જ એક મોટો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કાપ મુકવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હૈરાન...

સ્વાસ્થ્ય/ સુપરફુડ છે કેળા! પરંતુ ભૂલથી પણ ખાલી પેટે ન કરો સેવન, જાણો અન્ય કઈ વસ્તુઓથી રહેવું જોઈએ દૂર

કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો એક રાજાની જેમ કરવો જોઈએ, બપોરનું ખાવાનું રાજકુમારની જેમ અને રાત્રીનું ભોજન ભિખારીની જેમ જમવું જોઈએ. એટલે જો સ્વસ્થ...

Hera Pheri 3ની સ્ક્રિપ્ટ તૈયાર: ખૂબ જ જલ્દી રાજૂ, શ્યામ અને બાબૂરાવ ધમાલ મચાવવા આવશે, દર્શકોને આજે પણ યાદ આ સીન

રાજૂ, શ્યામ અને બાબૂરાવ તો આપને યાદ જ હશે. હેરાફેરીના પહેલા ભાગમાં તેમની મસ્તી અને પછી પાર્ટ 2માં તેમની ધમાલ બાદ આ ત્રિપુટી ત્રીજા ભાગમાં...

અમરનાથ યાત્રા માટે આજથી શરૂ થશે નોંધણી, દેશ-વિદેશના છ લાખથી વધુ ભક્તો પહોંચે તેવી આશા

 દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરની પડકાર વચ્ચે આગામી 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે....

આકરો ઉનાળો: ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર/ હિટવેવ ઘાતક નીવડી શકે!, તાપમાન તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા

ભારતીય હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે...

બોલિવૂડમાં કોરોનાનો રાફડો: સિંગર બપ્પી લહેરીને થયો કોરોના, સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડ સિંગર અને કંપોઝર બપ્પી લહેરીને કોરોના થયો છે. તેમને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બપ્પીની દિકરી રીમ લહેરીએ આ પ્રકારનું સ્ટેટમેન્ટ જાહેર કરીને...

ભારતીય અખાડા પરિષદની નવી માંગ, મુગલોના નામ પર રખાયેલ રસ્તાના નામ બદલી દેવામાં આવે

ભારતમાં સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા મનાતી ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ સરકાર સમક્ષ એક નવી માંગણી મુકી છે. તેમનુ કહેવુ છે કે, દેશમાં...

ખાસ વાંચો/ આજથી બદલાઇ ગયા છે આ જરૂરી નિયમ, ગેસ સિલિન્ડરથી લઇને હવાઇ યાત્રા સુધી જાણો શું-શું બદલાયું

નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2021 થી શરૂ થયું છે. આજથી ગેસ સિલિન્ડરના ભાવ, હવાઈ મુસાફરી અને ટેક્સ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, જેની અસર...

અગત્યનું/આ બેન્કના કરોડો ગ્રાહક માટે રાહતના સમાચાર, હવે ત્રણ મહિના વધુ યુઝ કરી શકશે પોતાની ચેકબુક

દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કના કરોડો ગ્રાહકો માટે રાહતની ખબર છે. પીએનબીએ ઓરિયન્ટ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેબ બેન્ક ઓફ ઇન્ડિયાના...

સુરતી લાલાઓ માટે ચિંતાજનક સમાચાર, શહેરનો સેન્ટ્રલ મોલ થયો બંધ, એક બે નહીં 10થી વધુનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. ચૌદ દિવસ માટે સમગ્ર સેન્ટ્રલ...

નેતાઓએ દશા બેસાડી: ચૂંટણીવાળા રાજ્યોમાં રેલીઓના કારણે ખૂબ વધ્યુ સંક્રમણ, આ રાજ્યોએ ખાસ તકેદારી રાખવાની જરૂર

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેને બીજી લહેર કહેવામાં આવે છે. સરકારે પણ લોકોને ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યુ છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી...

ઐતિહાસિક દિવસ : પહેલી વખત ભારતીય સેનામાં સામેલ થશે 101 મહિલા સૈનિક ટુકડી

ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને જવાન એટલે...

BIG NEWS: બોલીવુડની આ એક્ટ્રેસ અને બીજેપીની સાંસદને બ્લડ કેન્સર, મુંબઈમાં કરાવી રહી છે સારવાર

બૉલીવુડ એક્ટ્રેસ અને વધુ એક ભારતીય જનતા પાર્ટીની સાંસદ કિરણ ખેરને લઇ ખબર છે કે તેઓ મલ્ટીપલ માઈલોમાં, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે તેનાથી...

મોંઘવારીનો માર/ દૂધ, વીજળી સહીતની વસ્તુઓના ભાવ આજથી વધી જશે, આટલી વસ્તુઓ મોંઘી થવાની છે તૈયાર રહેજો

નવા નાણાકીય વર્ષમાં સામાન્ય લોકોની અવાકને મોટો ઝટકો આપવા સાથે શરુ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. 1 એપ્રિલ 2021થી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુમાં મોંઘવારીનો તડકો...

સરકારની પીછેહઠ: શ્રમ કાયદાનો નહીં થાય અમલ, 15 દિવસથી ટ્રેડ યુનિયનો કરી રહ્યા હતા વિરોધ

સરકાર દેશભરમાં શ્રમ કાયદામાં સુધારા કરાયા તેનો પહેલી એપ્રીલથી અમલ કરવા જઇ રહી હતી. જોકે દેશભરના ૧૦થી વધુ ટ્રેડ યુનિયન આ સુધારાનો વિરોધ કરી રહ્યા...

તમિલનાડુની ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક.. જાણીતા એક્ટર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડસની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે....

અમેરિકાના રણ માંથી મળી આવ્યો એલિયન, આજે ન્યુઝ ચેનલ પર બતાવાશે પહેલી ઝલક

પૃથ્વી પરની સીમાચિહ્ન સમાન ઘટના કહી શકાય તેમ પરગ્રહવાસીઓ(એલિયન)ની ખોજ માટે છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત અમેરિકા સ્થિત સંસ્થા ‘સર્ચ ફોર એકસ્ટ્રાટેરિસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ’ (સેટી) એ નેવાડા...