GSTV

Tag : gujarati news live

મહત્વનું / વકરતી સ્થિતિને કાબૂમાં લેવા રૂપાણી સરકાર એક્શનમાં, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

રાજ્યની આઠ મહાનગરપાલિકામાં વકરતી કોરોનાની સ્થિતિના પગલે આઈએએસ કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે જવાબદારી સોંપી છે. તમામ આઈએએસ અધિકારી કોવિડની કામગિરીનું નિરીક્ષણ કરશે. આ  ઉપરાંત...

અક્ષય બાદ કોરોનાનો શિકાર બની ભૂમિ પેડનેકર, સોશ્યલ મીડિયા પર આપી જાણકારી

બૉલિવૂડ઼ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર કોરોના પોઝિટિવ મળી આવી છે. તેની જાણકારી તેણે ખુદ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. ભૂમિએ કહ્યુ કે, હાલ...

BIG NEWS: બોલિવુડ પર કોરોનાનો કહેર, અભિનેતા વિક્કી કૌશલનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ: હાલ સારવાર હેઠળ

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ વચ્ચે બોલિવુડના ઘણા મોટા અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. ગત રોજ અક્ષય કુમાર,...

શેરબજાર પર લાગ્યું કોરોના ગ્રહણ, સેન્સેક્સમાં 1185નો કડાકો, નિફટી પટકાયું ઊંધા માથે

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 305.03 પોઈન્ટ્સ (0.61%)ના ઘાટ સાથે...

‘વસૂલીભાઈ’ દેશમુખ પર થશે સીબીઆઈ તપાસ, પૂર્વ કમિશનરની અરજી પર બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

મહારાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસુલીના આરોપીની હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી...

ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં વિસંગતતા કેમ? ફરી વેઈટિંગ શરૂ: પરિસ્થિતિ બની રહી છે બદથી બદતર!

અમદાવાદના કોરોનાના કેસોમાં વિક્રમજનક વધારો થતાં લોકોને હવે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને થોડા બેડ વધારવા છતાં...

લ્યો બોલો / વાત -વાત પર અપશબ્દો બોલનારાઓ માટે મોટી ખુશખબરી, શું તમને પણ છે આ આદત, તો આ આ આર્ટિકલ તમારા માટે જ છે

આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જે વાત-વાત પર ગાળો બોલતા હોય છે. અપશબ્દો બોલવાવાળા લોકોને આપણે હંમેશા ખરાબ સમજતા હોઈએ છીએ, પરંતુ શું...

કોવિડ પોઝિટિવ બાદ આદિત્ય નારાયણની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ થયા બાદ પિતાને મોકલી ઈમોશનલ પોસ્ટ

આદિત્ય નારાયણે શનિવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ કોવિડનો શિકાર બન્યા છે. આદિત્યએ શ્વેતા સાથે એક ફોટો શેર...

ફફડાટ/ અમદાવાદમાં કેસોની સંખ્યામાં વિક્રમજનક વધારો, એક દિવસમાં નવા 664 કેસ, સંક્રમણનો વધ્યો વ્યાપ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોનાના નવા 664 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત ચાર દર્દીઓના મોત થયા છે.શહેરમાં કોરોના સંક્રમણનો...

સતત પાંચમાં દિવસે કોરોનાએ સર્જયો નવો રેકોર્ડ, પ્રતિ મિનિટે 02 નોંધાય છે નવા કેસ: ગુજરાતમાં ડરામણી પરિસ્થિતિનું નિર્માણ

ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી...

છત્તીસગઢ નક્સલી હુમલો: ગૃહમંત્રી જશે ઘટના-સ્થળે, ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં થયેલ નક્સલી હુમલાના ઘટનાસ્થળની મુલાકાત કરશે. તો સાથે જ તેઓ આ હુમલામાં ઘાયલ થયેલ જવાનો સાથે પણ મુલાકાત કરશે....

ખાસ વાંચો / માત્ર 500 રૂપિયામાં પોસ્ટ ઑફિસ કે બેંકમાં ખોલાવો આ ખાતુ, તેમાં જમા થયેલા પૈસાને કોર્ટ પણ નહિ કરી શકે જપ્ત

જો તમે ટેક્સ બચતની સાથે સારા વળતર માટે રોકાણ કરવાની યોજના શોધી રહ્યા છો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) એક સારો વિકલ્પ હોઈ શકે છે....

એરપોર્ટમાં ગ્રાઉન્ડ હેન્ડલ કરતી 18 કંપનીઓના પડશે શટર, ખાનગીકરણની લ્હાયમાં હજાર કર્મચારીઓની નોકરી જોખમમાં મૂકાશે!

સરકાર યુવાનોને નવી રોજગારી આપવાની મસમોટી જાહેરાતો કરી રહી છે તો બીજીતરફ અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ આગામી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર  એક હજાર...

બેફામ કોરોના વચ્ચે આસામના ભાજપના મંત્રીનો બફાટ, માસ્ક પહેરશો તો બ્યુટી પાર્લર કેમના ચાલશે

કોરોના મહામારી દેશમાં અજગર ભરડો લઈ રહી છે, દિવસે ને દિવસે કેસ વધી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લોકોને માસ્ક...

આસામમાં મળી આવ્યો 16 ફૂટ લાંબો કિંગ કોબરા, તેને પકડવા વન વિભાગના કર્મચારીઓનો છૂટી ગયો પસીનો

આસામમાં નગાંવમાં એક ચાના બગીચામાં 16 ફૂટ લાંબો એક વિશાળ કિંગ કોબરા મળી આવ્યો. લગભગ 20 કિલો વજન ધરાવતો આ કિંગ કોબરાને પકડવા માટે વન...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે  પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી કરી..તેઓ સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ...

પરંપરાનો અંત: નહિ જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ, જુનિયર કે. લાલે કરી ફાની દુનિયાને અલવિદા

જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયુ છે. જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક...

BIG NEWS : કોરોના પોઝિટિવ આવ્યા બાદ અક્ષય કુમારની તબિયત લથડી, હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ

બોલિવૂડના એક્શન સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ અક્ષયન કુમારની હાલત બગડી છે. જણાવામાં આવી...

ખોટો પરિપત્ર / ગુજરાત બોર્ડે સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, પરીક્ષાની ખોટી તારીખો વાઈરલ કરનાર સામે દાખલ થઈ FIR

ગુજરાત રાજ્યની ધો.૧૦-૧૨ની આગામી બોર્ડ પરીક્ષાની ખોટી તારીખો સાથેનો બનાવટી પરિપત્ર તૈયાર કરી વાઈરલ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુજરાત બોર્ડે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે....

યુપી સીએમ યોગી આદિત્યનાથે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, કહ્યું : સુરક્ષિત છે રસી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના અનેક નેતાઓ પહેલા જ વેક્સિન લઇ ચુક્યા છે. સીએમએ લખનઉની સિવિલ...

કામનું / આ વર્ષે મફતમાં વિતરણ કરાશે 1 કરોડ Gas Connections, આવી રીતે ઉઠાવો સ્કીમનો ફાયદો

2021 ના ​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ નવા જોડાણો વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે...

BIG BREAKING: ‘રામ સેતુ’ને કોરોનાનું ગ્રહણ, 45 જુનિયર આર્ટિસ્ટ્સનો રિપોર્ટ પોઝિટીવ આવતા મચ્યો હડકંપ: અટકી ફિલ્મની શૂટીંગ!

ગત રોજ બોલિવુડ અભિનેતા અક્ષયકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રામસેતુના સેટ પર જીવલેણ કોરોના...

મોંઘવારીની માર વચ્ચે રાહતના સમાચાર / મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, ઘટશે ઇંધણ-રાંધણ ગેસના ભાવ

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું હતું કે, આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના...

વાયરસનો કહેર/ એક પછી એક મંત્રીઓ કોરોનાની ઝપેટમાં, વનમંત્રી ગણપત વસાવા થયા સંક્રમિત, હાલ સારવાર હેઠળ

વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. ગઇકાલે જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કોરોના થયો હતો. આ વાતને હજુ 24 કલાક થયાં નથી...

SBI Card યૂઝર્સ ધ્યાન આપે ! જાણો તમે કેટલા ડિજિટલ છો અને વધારે ખર્ચ કઈ વસ્તુઓમાં કરી રહ્યા છો

SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસિસ (SBI Card) દ્વારા કરવામાં આવતા વ્યવહારોમાં ઓનલાઇન વ્યવહાર (Online transactions)નો ભાગ 5૦ ટકાથી વધુ છે. આમાં કરિયાણા, વીજળી વગેરેના બીલોની...

કંદહારમાં આતંકીઓ કરી રહ્યા હતા સેના પર હુમલાની તૈયારી, એરફોર્સે એરસ્ટ્રાઇક કરી ગણી ગણીને માર્યા 100થી વધુ તાલિબાની આતંકી

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના વિવિધ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે...

દેશમાં રેકોર્ડ તોડ કેસ આવ્યા સામે, 80 ટકાથી વધુ સંક્રમિત દર્દીઓ તો ફક્ત આ 8 રાજ્યોમાં, જાણો ગુજરાત કેટલા નંબરે!

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ રાજ્યોમાં સંક્રમિતદર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા...

ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો છો ? જાણી લો લેવડ-દેવડથી જોડાયેલા દરેક નિયમ, નહિ તો આવશે ઈન્કમ ટેક્સની નોટિસ

કેન્દ્ર સરકાર દેશમાં ડિઝીટલ ઈકોનોમીને વધારો આપવા માટે સતત પગલુ ભરી રહી છે. પૈસાની લેવડ-દેવડ સૂરક્ષિત રીતે પુરી થાય. તેમા માટે કૈશ ટ્રાંઝેક્શનથી જોડાયેલા નિયમ...

જેના માથે છે 40 લાખનું ઇનામ તેવો કમાન્ડર હિડમા હતો બિજાપુર નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા પાછળ નક્સલી કમાન્ડર હિડમા માસ્ટરમાઈન્ડ હોવાનું જણાઈ રહ્યું છે. હિડમા સલામતી દળો પર અનેક હુમલામાં સામેલ છે અને જધન્ય હત્યાઓ...

દેશની રાજધાની હોમાઈ કોરોનાના ખપ્પરમાં, આ વર્ષના સૌથી વધુ 4 હજારથી વધારે કેસો આવ્યા સામે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,033 નવા કેસ નોંધાયા છે. અગાઉ ગયા વર્ષે 4 ડિસેમ્બરે...