GSTV

Tag : gujarati news live

ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં

પંજાબ નેશનલ બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાડનારા ભાગેડુ હિરા કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટે નિરવ મોદીના ભારતમાં...

ઝટકો/ ભારત સરકારની નવી ગાઈડલાઈન બાદ શું ભારતમાં બૈન થઈ જશે WhatsApp? આ રહ્યા તમામ સવાલોના જવાબ

ટેલીકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી હતી. હકીકતમાં જોઈએ તો, સોશિયલ મીડિયા પર રેગ્યુલેશન લાવવા...

અમેરિકામાં જોવા મળ્યુ દુર્લભ પક્ષી: અડધૂ નર અને અડધૂ માદા છે આ પક્ષી, આખી જીંદગીમાં ફક્ત એક જ વખત જોઈ શકશો

અમેરિકાના પેન્સિલવેનિયા શહેરમાં પક્ષીઓ પર નજર રાખતા નિષ્ણાંત જેમ્સ અને હિલ તૃતિયએ એક દુર્લભ પક્ષીની તસ્વીર ખેંચવામાં સફળતા મળી છે. જે અડધુ નર અને અડધુ...

સુરત મનપા ચૂંટણી/ ભાજપના પૂર્વ મેયરે આપના ઉમેદવારો ખરીદવાનો પ્રયાસ કર્યા હોવાના આક્ષેપો ગણાવ્યાં પાયાવિહોણાં

સુરતમાં મનપાની ચૂંટણીમાં આપના ચૂંટાઇ આવેલા ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપોને ભાજપે ફગાવ્યા છે. ભાજપના પૂર્વ મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, ‘ભાજપ પહેલા પણ...

કામના સમાચાર/ અડધા થઈ જશે પેટ્રોલ અને ડીઝલના ભાવ: આ વિકલ્પ પર વિચાર કરી રહી છે મોદી સરકાર

પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. પણ જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનને GSTના દાયરામાં લાવશે તો, સામાન્ય જનતાને રાહત મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ...

સરકારે કર્યા છે એલર્ટ! આ કંપનીઓમાં રોકાણ કરતાં પહેલાં રહેજો સાવધાન, નહીંતર આવશે રડવાનો વારો

જો તમે કિટી અથવા કમિટી જેવા ગ્રુપમાં નાણાંનું રોકાણ કરો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સરકારે આવી ફંડ...

BIG NEWS: ભાગેડૂ નિરવ મોદી મામલે મોટી સફળતા, બ્રિટેનની કોર્ટે આપ્યો ચુકાદો, લાવવામાં આવશે ભારત

ભાગેડૂ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરનારા નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ પર બ્રિટેનની અદાલતે ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ હતું...

લગ્નને માંડ 15 દિવસ થયા ત્યાં તો દહેજ ભૂખ્યા સાસરિયાઓએ કરી આટલા લાખની માંગ, પરિણીતાની ફરિયાદ

અમદાવાદમાં વધતા જતા ગુનાઓ વચ્ચે શહેર પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. તમે અવારનવાર એવાં કિસ્સાઓ સાંભળ્યાં હશે કે જેનાં સાસરિયા...

ખાસ વાંચો/ RBIએ વધુ એક બેંક પર મુક્યો પ્રતિબંધ, હવે આટલા જ રૂપિયા ઉપાડી શકશે ખાતાધારકો

Reserve Bank Of Indiaએ એક તરફ કો-ઓપરેટિવ બેંક  પર પ્રતિબંધ મુક્યો છે. RBIએ ગુનાની ગૃહ કોઓપરેટિવ બેંક લિમિટેડ (Garha Co-operative Bank Ltd) પર 24 ફેબ્રુઆરીના...

VIDEO: ચાલુ શૂટીંગે આ હિરોઈન ધડામ દઈને જમીન પર પટકાઈ, સ્ટાફમાં મચી ગઈ દોડધામ

પ્રિયા પ્રકાશ વારિયર હાલના દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તે ખૂબ જલ્દી તેલુગૂ ઈંડસ્ટ્રીઝમાં ક્રેક સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે. જેમાં તે...

વીડિયો જોવાનું ન ચૂકતા/ પત્નીની બક બકથી કંટાળી આ વ્યક્તિ આ રીતે બંધ કરી દેશે કાન, સૌથી ભાગ્યશાળી પુરૂષ

દુનિયાનો સૌથી ભાગ્યશાળી પુરૂષ કોણ. તમને કોઇ આ સવાલ પુછે તો તમારી પાસે તેનો કોઇ જવાબ છે! નહીં, તો આ સવાલનો જવાબ ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ...

મોદી સરકારને સીધી ધમકી : દિલ્હીની સરકાર કાન ખોલીને સાંભળી લે કે ટ્રેકટર પણ એજ છે અને ખેડૂતો પણ એ જ, 40 લાખ ટ્રેક્ટરો આવશે

નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનુ આંદોલન ચાલુ જ છે. દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી દિલ્હીમાં ટ્રેકટર માર્ચ કરવાની જાહેરાત કરી છે અને...

ખૂબસુરતીમાં મા કરતાં ચાર ડગલા આગળ છે ભાગ્યશ્રીની લાડલી અવંતિકા, તસવીરો જોઇને તમે પણ કહેશે ‘ઉફ…’

સલમાન ખાનની ડેબ્યૂ એક્ટ્રેસ ભાગ્યશ્રી ભલે સિલ્વર સ્ક્રીનથી દુર હોય. પરંતુ તેની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને 53 વર્ષની ઉંમરમાં પણ તેની દિલ જીતી લે તેવી સુંદરતા...

પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ: સ્કૂટી પર સવાર થઈને સચિવાલય પહોંચ્યા મમતા બેનર્જી, અધિકારીઓનો કાફલો પણ જોડાયો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પેટ્રોલ-ડીઝલની પ્રાઈઝને લઈને સતત મોદી સરકારો પર આકરા પ્રહારો કરતા રહે છે. ગુરૂવારે તેમણે આ જ ક્રમમાં ઈલેક્ટ્રોનિક્સ સ્કૂટરથી સચિવાલય...

કૌભાંડ/ અમદાવાદમાં 6 હજારમાં બનાવી આપતા બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ, જો જો તમે છેતરાઇ ના જાઓ

ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધતી રહી છે. દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી જાય છે. જેમાં છેતરપિંડી, હત્યા, લૂંટ સહિતની અનેક ઘટનાઓ ઘટતી રહે છે....

સમલૈંગિક કાનૂનનો સરકારે કર્યો વિરોધ: સમલૈંગિકોનું સાથે રહેવુ તે પરિવાર નથી, આવા સંબંધો ભારતીય પરંપરાની વિરુદ્ધ

સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં તેનો વિરોધ કર્યો છે. સરકારે ગુરૂવારે...

ખીસ્સું થશે ખાલી / એક સાંધેને 13 તૂટે જેવી સ્થિતી, 12 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે દૂધના ભાવ

વધતી જતી મોંધવારીથી સામાન્ય માણસની મુસીબતો ખતમ થવાનું નામ લેતી નથી. પેટ્રોલ-ડીઝલ, શાકભાજી અને LPG સિલિન્ડર મોંધા થયા બાદ હવે દૂધનો વારો આવ્યો છે. દૂઘ...

હેલ્થ/ તમારા પગમાં દેખાય આ સંકેત તો ચેતી જજો, હોઇ શકે છે તમને આ ગંભીર બીમારીઓ

શરીરના અન્ય હિસ્સાઓમાં થતા બદલાવ પર તો મોટાભાગના લોકો ધ્યાન આપે છે, ઘણાં ઓછા લોકો એવા હોય છે જેનું ધ્યાન પગ તરફ જાય છે. પરંતુ...

પાક વીમા યોજના/ નુકસાનની ભરપાઈ ત્યારે જ તશે જ્યારે વાવણીના 10 દિવસની અંદર આ સ્કીમનું ભર્યું હશે ફોર્મ

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તે ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે જેમનો પ્રાકૃતિક પાક આપત્તિના કરણે નષ્ટ થઈ જતો હોય. આ યોજના પ્રીમિયમનો ભાર ઓછો કરવામાં...

ભારત બંધ/ આવતીકાલે 8 કરોડ વેપારીઓ જોડાશે હડતાળમાં : બજારો બંધ રાખી કરશે ચક્કાજામ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ

GST વ્યવસ્થાને સરળ બનાવવાની માંગણીને લઈ વેપારીઓના ટોચના સંગઠન ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ 26મી ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ સાથે...

હેલ્થ ટીપ્સ/ આ 5 ફ્રૂટ્સમાં સંતરા કરતા પણ વધુ છે વિટામિન સી, આજથી જ ડાયેટમાં કરો સામેલ

બદલતા વાતાવરણમાં શરદી-ઉધરસ અને ફ્લૂ જેવા લક્ષણોથી બચવા માટે આપણે વિટામીન સીથી ભરપૂર સંતરા ખાવાની સલાહ આપવામાં આવે છે. તમે પણ પોતાની ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા...

બેવડી ચાલ/ UNમાં પાકિસ્તાન પર ભારતના આકરા પ્રહારો, આ નિવેદનોની અસર પડી તો ઈમરાનખાનની સરકાર અહીં ભરાઈ જશે

સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એક વખત આંતકવાદના મુદ્દે પાકિસ્તાનને ખરી-ખરી સંભળાવી છે. આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને ઉઘાડું...

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીનાવિદ્યાર્થીઓએ કોમર્સ કોર્સમાં 50 ટકા ફી ઘટાડવાની કરી માંગ

ગુજરાત રાજ્યના વડોદરામાંથી અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ ફેક્લટીમાં ફી ની સમસ્યા સામે...

પૂર્વોત્તરમાં ગૃહ મંત્રીનો હુંકાર, ઘૂસણખોરોથી આસામને મુક્ત કરાવવું એજ અમારો લક્ષ્યાંક

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આસામની મુલાકાતે છે. દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે....

મેન્ટલ હેલ્થ/ ફક્ત માનસિક રોગ નથી ડિપ્રેશન, શરીર પર પણ જોવા મળે છે આ લક્ષણો

આપણે સૌ પોતાની લાઇફમાં ક્યારેક ને ક્યારેક ઉદાસ અને હતાશ હોઇએ જ છીએ.  અસફળતા, સંઘર્ષ અને કોઇ પોતીકાનો સાથ છૂટવાનું દુખ હોય તો એવુ લાગે...

ઘરકામ સંભાળતી પૂર્વ પત્નીને આપવા પડશે 5 લાખ : આ કોર્ટે આપ્યો આદેશ, વાયરલ થઈ રહ્યો છે આ કેસ…

ચીનમાં એક અદાલતે ખાસ નિર્ણયમાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીને 7700 ડોલર્સ એટલે લગભગ સાડા પાંચ લાખ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. બીજીંગ કોર્ટેનનું...

રાજકારણ/ પ્રિયંકા અકળાતાં અશોક ગેહલોત ગેંગેફેંફે થયા, મહાપંચાયત પૂરી થાય પહેલાં પરિવારને મળી ગયો ન્યાય

રાજસ્થાનમાં બળાત્કાર પીડિતાના પરિવારને આરોપીના પરિવાર દ્વારા થતી કનડગતના મુદ્દે પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત પર અકળાઈ જતાં ગેહલોતે તાત્કાલિક પરિવારને પોલીસ રક્ષણનું ફરમાન કરવું પડયું...

લોકો સાવચેત નહીં રહે તો કોરોના વિસ્ફોટ થશે”, વાયરસે ફરી ઉથલો મારતા અમદાવાદના એડિશનલ સુપરિટેન્ડેન્ટે આપી ચેતવણી

દેશના અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ  વચ્ચે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીએ પ્રતિક્રિયા આપી.  તેમણે જણાવ્યુ હતુ કે, આપણે સાવચેત...

પુડુચેરીમાં કોંગ્રેસને સત્તા પરથી ઉથલાવીને ભાજપે આ કારણે જાહેર કર્યું રાષ્ટ્રપતિ શાસન, બળવાખોરો હવે ભરાયા

પુડુચેરીમાં સરકાર રચવાના બદલે રાષ્ટ્રપતિ શાસનનો રસ્તો પસંદ કરીને ભાજપે આશ્ચર્ય સર્જ્યું છે. નારાયણસ્વામીએ સોમવારે બહુમતી ગુમાવતાં રાજીનામું આપવું પડયું પછી પુડુચેરી ભાજપ પ્રમુખ વી....

ગ્રાન્ડ શો/ બંગાળમાં મોદી કરશે શક્તિપ્રદર્શન : રેલી માટે આટલા લાખ લોકોને એકઠા કરવા આદેશ, 7 માર્ચથી નડ્ડા પહોંચી જશે

પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ ૭ માર્ચે જાહેર કરાય એવી શક્યતા છે. આ જાહેરાત પહેલાં કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી  જાહેર...