GSTV

Tag : gujarati news live

કોરાનાની સ્થિતિ વણસતા ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, પરીક્ષાઓ હાલ મોકુફ

કરુણાના વધતા જતા કેસના કારણે આજરોજ રાજ્યના શિક્ષણ વિભાગ સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવ્યા બાદ આગામી તારીખ 15 એપ્રિલથી શરૂ થતી યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો...

ગુજરાતમાં કોરોનાએ વટાવી નવી સપાટી: 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3280 કેસ, જાણી લો તમારા જિલ્લાના હાલ

ગુજરાતમાં કોરોના વાયરસનો ગ્રાફ સતત નવી ઊંચી સપાટી વટાવી રહ્યો છે અને હવે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩,૨૮૦ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત...

તમારા ઘરની આસપાસ કોરોના રસીકરણ કેન્દ્ર ક્યાં આવેલું છે તેની આ રીતે કરો તપાસ, ઘેરબેઠા સરળતાથી મેળવો જાણકારી

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. આ મહાસંકટ વચ્ચે રસીકરણનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં...

મહામારી/ યુકેનો ઘાતક કોરોના વેરિએન્ટ સમગ્ર અમેરિકામાં ફેલાઇ જતા ફફડાટ, સ્થિતિ બનશે બેકાબૂ

યુકેમાં સૌ પ્રથમ દેખા દેનારા કોરોનાના ઘાતક વેરીઅન્ટ બી.1.1.7ના યુએસએના તમામ 50 રાજ્યોમાં ફેલાઇ જવાને કારણે તેના 15,000 કરતાં વધારે કેસો નોંધાયા છે. અમેરિકા કોરોના...

વાહ ! લખપતિ બનવાની તક, બનાવો માસ્કની શ્રેષ્ઠ ડિઝાઈન અને જીતો પાંચ લાખ ડૉલરનું ઈનામ

અમેરિકી સરકારે માસ્કની ડિઝાઈન સુધરે એ માટે ઝૂંબેશ શરૂ કરી છે. અમેરિકી હેલ્થ વિભાગની વેબસાઈટ પર ઈનામની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ માસ્કની ઉત્તમોત્તમ...

મહારાષ્ટ્રમાં કોરોનાનો અજગરી ભરડો: 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ ગંભીર

દેશમાં કોરોના વાયરસની બીજી લહર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ બંધ થવાને બદલે દિવસે દિવસે વિકરાળ બનતું જાય છે. દરરોજ સામે આવતા કેસનો આંકડો નવા વિક્રમ...

ચૂંટણી/પાંચ રાજ્યોમાં મતદાન, બંગાળમાં ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પાંચ ઉમેદવાર ઘાયલ

મંગળવારે બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું, કેરળ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું, તેવી જ...

કોરોનાની આફત વચ્ચે વધુ એક પ્રકોપ : ઉત્તર બંગાળમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ નુકસાન નહીં

સિલિગુડી(પશ્ચિમ બંગાળ) નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળમાં 4.1 તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 કલાકમાં બીજો ભૂકંપ આવ્યો...

કોરોનાનો વધતો સકંજો: આવતા સપ્તાહોમાં ભયંકર મહામારીના એંધાણ, કેસ ફરી એક લાખને પાર થતાં સ્થિતિ ચિંતાજનક

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ચેપી બીમારી અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચરા સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે તેવી મંગળવારે કેન્દ્ર...

જનતા બેહાલ / આમ આદમી પર મોંઘવારીનો મારો, સરકારની પેટ્રોલ-ડીઝલથી મસમોટી કમાણી

પેટ્રોલિયમ કંપનીઓએ ભલે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવાનું બંધ કરી દીધુ હોય. પરંતુ જનતા પર હજુ પણ ઉંચી કિંમતોનો બોજો યથાવત છે. સરકાર હજુ પણ...

ઘરના ખાલી ધાબા પર આ બિઝનેસ દ્વારા કરો લાખોની કમાણી, થઇ જશો માલામાલ

કોરોના મહામારી પછી દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. ફેક્ટરીઓ બંધ થયા સહિતની અન્ય રોજગારીની તકો છિનવાઇ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે રોજગારને લઇને...

રેમડેસિવિર ઈન્જેક્શન મામલે CMનું મોટું નિવેદન, આજે જૂનાગઢમાં પણ અછત સર્જાઇ

સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઈન્જેક્શનની અછત અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો...

Big News : હાઇકોર્ટની ટકોર બાદ CM રૂપાણીનો મોટો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન...

આ 5 યોજનાઓ તમને બનાવી શકે છે સમૃદ્ધ, બચતની દ્રષ્ટિએ છે શ્રેષ્ટ

જો તમે નાની બચતમાંથી મોટા નાણાં ઉમેરવા માંગતા હો, તો સરકારની આ 5 યોજનાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તમારી જરૂરિયાત મુજબ...

મહારાષ્ટ્રમાં લોકડાઉનના એંધાણ વચ્ચે શ્રમિકોએ પકડી વતનની વાટ, રેલવેએ લીધો મહત્વનો નિર્ણય

કોરોનાની બીજી લહેર વધારે ઘાતક અને વિનાશક પૂરવાર થઈ રહી છે. આખા દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા એક લાખને પાર કરી...

રાહુલ ગાંધીની દિલગીરી, પાઇલોટ બનવા ઇચ્છતા બાળકને કરાવી હવાઇ મુસાફરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે.તાજેતરમાં કેરલામાં તેમણે ઓટો રીક્ષાની સવારી કરી હતી અને તેની તસવીરો પણ વાયરલ...

વિકટ પરિસ્થિતિ / રાજ્યમાં કોરોના કહેર વચ્ચે હોસ્પિટલો ઊભરાઇ, સુરતમાં સ્થિતિ બની વધુ ચિંતાજનક

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 1 હજાર 8 દર્દીઓ દાખલ છે. સિવિલમાં કોરોનાથી 4 બાળકોના મોત નિપજતા સ્થિતિ ચિંતાજનક બની છે. યુ.એન મહેતા કિડની અને કેન્સર...

વૃધ્ધ મહિલાને ચક્કર આવતા વડાપ્રધાને રોક્યુ ભાષણ, મોકલી ડોક્ટરોની ટીમ

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન એક વૃધ્ધ મહિલાને ચક્કર આવતા પીએમ મોદીએ ભાષણ રોકી દીધુ...

ચેતજો / હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો તો ગયા સમજો, સુરત મનપા આ રીતે કરશે ટ્રેસ

સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ ક્વારન્ટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગાને હોમ ક્વારન્ટાઇન કરે છે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિ

એક તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની...

Big News : ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા પરીક્ષા રખાઇ મોકૂફ

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવાનો...

22 જવાનો શહીદ, દેશભરમાં શોક અને આક્રોશની લાગણી

છત્તીગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 22 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં શોક અને આક્રોશની લાગણી છે. આ હુમલા દરમિયાન લાપતા થયેલો એક જવાન...

યુનિવર્સિટી અને GTUએ ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI એ આપી આ ચીમકી

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી અને GTU ના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ 12 એપ્રિલથી બીએ, બીકોમ, બીએસસી, બીએડ અને બીસીએની સેમેસ્ટર...

બિઝનેસ શરૂ કરવો છે? તો ચિંતાની જરૂર નથી, સરકાર આપી રહી છે 1 કરોડ સુધીની મૂડી

કોરોના મહામારીકાળ દરમિયાન લોકો સામે રોજગાર એક મોટી સમસ્યા સાબિત થઈ રહી છે. દેશમાં ફરી એક વખત કોરોનાએ પગ પેસારો કર્યો છે. આજે પણ લોકો...

કોરોના રિપોર્ટમાં ઘોર બેદરકારી : રાજ્યમાં ફરી રેપીડ એન્ટીજન ટેસ્ટ સામે સવાલ, વ્યક્તિનો અર્બનમાં રિપોર્ટ પોઝિટિવ તો ખાનગી લેબમાં નેગેટિવ

વડોદરામાં કરવામાં આવતા રેપીડ એન્ટીજન ટેસ્ટ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. પ્રકાશ પ્રજાપતિ નામના શખ્સે શહેરના અકોટા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો...

આવા પુરુષોની સેક્સ લાઇફ વધુ રોમાંચક હોય છે, બેડરૂમમાં નથી કરતા ભૂલો

સ્ત્રીઓ વિશેની તમારી વિચારસરણી પણ તમારા લૈંગિક જીવનને ઘણી હદ સુધી નિર્ધારિત કરી શકે છે.નારીવાદ વિશેની ચર્ચા છેલ્લા કેટલાક વર્ષોથી તીવ્ર બની છે અને મોટી...

સ્વાસ્થ્ય / પુરુષત્વ સમસ્યાથી આજે જ મેળવો છૂટકારો, રાત્રે સૂતા પહેલા દૂધ સાથે આ વસ્તુનું કરો સેવન

જો તમને તમારામાં શારીરિક નબળાઇ લાગે છે, તો આ સમાચાર તમારા માટે છે. અમે તમારા માટે લઇને આવ્યા છે દૂધ અને મધના લાભ. જો તમે...

IPLને કોરોનાનું ગ્રહણ/ ક્રિકેટ બોર્ડની ચિંતા વધી, વાનખેડે સ્ટેડિયમના આટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

IPL 2021: આઈપીએલની શરુઆત થાય તે પહેલા જ ક્રિકેટ આલમમાં કોરોનાનો પગપેસારો થઈ ચુક્યો છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ કોરોના...

Big News : હાઇકોર્ટની ટકોર બાદ CM રૂપાણીનું મોટું નિવેદન, આજે કોર કમિટિની બેઠક બાદ લેવાશે યોગ્ય નિર્ણય

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન સુરતની મુલાકાતે પહોંચ્યા...

કોરોના મહામારી દરમિયાન લોકોની આવકમાં થયો ધરખમ ઘટાડો, પેટ્રોલ-ડીઝલે ખિસ્સામાં ભડકો કર્યો

મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ જેટલી સામાન્ય માણસની આવક નથી વધી તેના કરતા અનેક ગણો વધારો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં થયો છે. તો સામા...