રામોલ: અધિકારીઓના ખોટા સહી-સિક્કા કરી કરતો હતો ઠગાઈ, આખરે ફૂટ્યો ભાંડો
અમદાવાદના રામોલમાં પોલીસે આધાર કાર્ડમાં ચેડા કરવાના કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. પોલીસ પકડમાં આવેલો રવિકાન્ત શર્મા નામનો શખ્સ લોકોને 100થી 150 રૂપિયામાં આધારકાર્ડમાં સુધારો કરી આપતો...