GSTV

Tag : gujarati news live

હુડ્ડાનો અવિશ્વાસનો પ્રસ્તાવ / ખટ્ટર સરકાર પર ઘેરાયા સંકટના વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો

ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણામાં શુક્રવારથી શરૂ થઇ રહેલ વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે ખટ્ટર સરકારને ઘેરવાની રાનીનીતિ તૈયાર કરી લીધી છે. 12 દિવસ સુધી ચાલનાર આ...

ભાજપના રાજમાં ખાનગી વિમા કંપનીઓને બખ્ખાં, હજુય અનેક ખેડૂતો પાકવિમાની સહાયથી વંચિત: 3,500 કરોડ વિમા કંપનીઓએ વસુલ્યા

ખેડૂતોના હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકારના રાજમાં ખાનગી વિમા કંપનીઓને જાણે લીલાલહેર થઇ ેછે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ખાનગી વિમા કંપનીઓને કેન્દ્ર-રાજ્ય સરકારે રૂા.3500...

ખાસ વાંચો/ નોકરી ગુમાવવાની ચિંતા હોય, તો ઓછી મૂડીએ ઘરે બેઠા આ બિઝનેસથી કરો લાખોમાં કમાણી

દેશની માટી સાથે સંકળાયેલા એવા ઘણા શિક્ષિત યુવાનો છે, જેઓ કમાણી માટે ખેતી તરફ વળ્યા છે. જો તમને પણ ખેતી કરવામાં રસ છે, તો એવું...

ગૌરવ / દેશમાં બનેલી મિસાઈલ અને લડાકૂ વિમાન ખરીદશે ભારત, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ વધુ એક ડગલું

સશસ્ત્ર દળો મોર્ડેનેશન માટે 2021-22માં ઘરેલું સંરક્ષણ પ્રાપ્તિ માટે નિર્ધારિત બજેટનો ઉપયોગ લશ્કરી વિમાનો, હેલિકોપ્ટર અને ટાંકીથી લઈને મિસાઇલો સુધીની વિવિધ સૈન્ય હાર્ડવેરની ખરીદી માટે...

બ્રાઝિલની સ્વાસ્થ્ય કટોકટી દુનિયા માટે ચેતવણી સમાન: સામે આવ્યા નવા કોરોના 74,376 કેસો નોંધાયા, વધુ 1840 લોકોના મોત

કોરોના મહામારીને કારણે યુએસ અને યુરોપના દેશોની હાલત કફોડી બની હતી પણ હવે મરણાંક ઘટી રહ્યો છે પણ બ્રાઝિલમાં આવી કોઇ રાહત જોવા મળી નથી....

સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના ચરણોમાં માઈભક્તે ૧ કિલો સોનું કર્યું અર્પણ, શ્રદ્ધાળુએ નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક માઈભક્ત દ્વારા ૧ કિલોને ૧૦૦ ગ્રામ સોનાની ભેટ માતાજીના ચરણોમાં મુકવામાં આવી હતી. આ સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાના...

વાહ રે સરકાર/ કરોડો ખર્ચીને તાયફા કર્યા પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકારે લોકોના જીવ બચી શકે તેવા માસ્ક પણ મફતમાં ના વહેંચ્યા….. વિપક્ષનો ટોણો!

14મી વિધાનસભા સત્રનો ચોથો દિવસે ગૃહમાં હંગામો મચ્યો હતો. સત્તાધારી પક્ષ અને વિપક્ષે આરોપબાજી કરીને દિવસ પસાર કર્યો હતો. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ...

તમારા કામનું/ રેલવેને લગતી કોઇપણ સમસ્યા હોય તો આ નવા નંબર પર કરો કૉલ, તરત આવશે નિવારણ

ભારતીય રેલ્વેએ ગ્રાહકોની સુવિધા માટે એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે, એટલે કે હવેથી તમે તમારી બધી મુશ્કેલીઓ અને મૂંઝવણોને ફક્ત એક નંબર દ્વારા દૂર...

કોરોના વેક્સિનેશન: 1.77 કરોડ દેશવાસીઓને મળ્યો વેક્સિનનો લાભ, 68 લાખ આરોગ્ય કર્મચારીઓને અપાઈ રસી

કોવિડ-19 રસીકરણનો આગલો તબક્કો, કે જે માર્ચથી શરૂ થયો હતો, તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં વિવિધ રોગોથી પીડિત...

અર્થતંત્ર ડામાડોળ/ વિકાસશીલ ગુજરાતનો GDP ગગડીને 0.6% પર પહોંચ્યો: ઘરેલુ ઉત્પાદનમાં 12.5 ટકાનું મસ મોટું ગાબડું, વિકાસનો પરપોટો ફૂટ્યો

ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન(સ્ટેટ GDP)માં 12.5 ટકાનું મોટું ગાબડું પડયું છે. 2020-21ના નાણાંકીય વર્ષને અંતે ગુજરાતનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન 0.6 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવી...

દેશના રહેવા લાયક શહેરોનું લિસ્ટ જાહેર / બેંગ્લુરુ આવ્યું પ્રથમ ક્રમે, અમદાવાદ છે આટલું પાછળ

કેન્દ્ર સરકારે 1111 શહેરોનો ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ રજૂ કર્યો હતો. બે કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું હતું. 10 લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની એક કેટેગરી...

વાહ! ગાડી પર લાગલા FASTagથી હવે તમે ખરીદી શકશો પેટ્રોલ-ડીઝલ, પાર્કિંગ માટે પણ આવશે કામમાં

લોકોની સુવિધા માટે ભારત સરકારે એક મોટુ પગલું લીધુ છે. હવે જલ્દી જ વાહનોમાં લાગતા FASTagફક્ત ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટ ઉપરાંત અન્ય સર્વિસમાં ઉપયોગ...

મોટા સમાચાર / 18 વર્ષ નહિ, સ્નાતક થવા સુધી પુત્રનું કરવુ પડશે પાલન-પોષણ : સુપ્રીમ કોર્ટ

ગ્રેજ્યુએશનને ન્યૂ બેઝિક એજ્યુકેશન ગણાવતાં સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને 18 વર્ષનો નહીં, પરંતુ તેમના સ્નાતક થાય ત્યાં સુધી પુત્રને ઉછેરવાનું કહ્યું છે. ન્યાયમૂર્તિ ડી વાય...

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવાં 480 કેસો નોંધાતા ફફડાટ વધ્યો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો યથાવત્ છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૪૮૦ કેલ...

ન્યુઝીલેન્ડમાં ફરી ધરા ધ્રુજી / રિંગ ઓફ ફાયરમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, અપાઈ સુનામીની ચેતવણી

પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત ન્યુઝીલેન્ડ ફરી એક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયું છે. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે....

લગ્નેસરામાં સોનાના ભાવ / 10 મહિનામાં થયો સૌથી વધુ 12 હજારનો ભાવ વધારો

કોરોનાનાં ખરાબ સમયમાં કામ આવેલી પીળી ધાતુ સોનાનો ભાવમાં છેલ્લા 10 મહિનામાં 12000 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચુક્યો છે, ગુરૂવારે દિલ્હીનાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ...

વાહ ! આ ખાનગી કંપનીઓ કર્મચારીઓને લગાવશે Corona Vaccine,પરિવારનો ખર્ચ પણ ખુદ ઉઠાવશે

દેશની કેટલીક ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને પોતાના ખર્ચે કોરોનાની વેક્સિન લગાવશે. સૂત્રો અનુસાર ઈંફોસિસ, Accenture, ITC જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...

BIG NEWS: શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો માટે કેન્દ્ર સરકારે જાહેર કરી નવી કોરોના ગાઇડલાઇન

દેશ ભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બીજીતરફ દેશના ઘણા રાજ્યોમાં પણ આ...

અમદાવાદીઓ ચેતી જજો! બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ આવ્યો સામે, શહેરમાં પોલ્ટ્રીફાર્મની પ્રવૃત્તિ પર નિયંત્રણો

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. સોલા વિસ્તારના દેવીપૂજક વાસના મરઘાંમાં બર્ડફ્લુ જોવા મળતા અહીંની આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કલમ-144 લાગુ કરતું જાહેરનામું...

વેપારીને પોલીસે માર મારતા નરોડા પાટિયાથી સરદાર નગરનો પટ્ટો બંધ, જોઈન્ટ કમિશનર ઑફ પોલીસે વેપારીઓ સાથે યોજી બેઠક

અમદાવાદ શહેરમાં સરદારનગર, કુબેરનગર અને નરોડા પાટિયા વિસ્તારમાં વ્યાપક બની રહેલા ગુંડારાજ અને દારૂ-જુગારના અડ્ડાઓ  ચલાવનારાઓ દ્વારા વેપારીઓની કરવામાં આવતી કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે...

રેલટેલે દેશના 4000 રેલ્વે સ્ટેશનો પર શરૂ કરી પ્રીપેડ WI-FI સેવા, જાણો કેટલા રૂપિયામાં મળશે કેટલો ફાયદો!

રેલટેલે તેની પ્રીપેડ WI-FI સેવા ગુરુવારથી શરૂ કરી હતી. આ અંતર્ગત દેશના 4,000 રેલ્વે સ્ટેશનો પર મુસાફરો પ્રથમ ચુકવણી કરીને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ...

તાપસી-અનુરાગ સલવાયા: ફેન્ટમ હાઉસના દરોડામાં ઝડપાઇ 600 કરોડની કરચોરી, અભિનેત્રી પાસેથી ઝડપાયા 5 કરોડ રોકડ

ઈન્કમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્માણ કરતી બે કંપની, બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની, એક બોલીવુડ અભિનેત્રીના પરિસરોમાં પાડેલા દરોડામાં 650 કરોડ રૂપિયાની ગેરરીતિ મળી આવી હોવાનો...

સિંગતેલના ભડકે બળતા ભાવ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી,’સસ્તા દારૂ, મહેંગા તેલ’ના સૂત્રોથી ગૃહ ગૂંજ્યું

વિધાનસભા ગૃહમાં કાર્યવાહી દરમ્યાન વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળતા નથી, ગુજરાતની જનતા લુંટાઇ રહી છે ને તેલિયારાજા નફાખોરી કરી રહ્યા...

ભારત લોકતંત્રના માર્ગેથી ભટક્યું હોવાનો ફ્રીડમ હાઉસનો દાવો, મોદી શાસનમાં નાગરિક સ્વતંત્રતા ઘટી! યુએસ થિંક ટેંક

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના શાસનમાં લોકતાંત્રિક સ્વતંત્રતામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારત એક વૈશ્વિક લોકતાંત્રિક દેશમાંથી એક સંકુચિત હિન્દુવાદી...

જાણવા જેવું/ શું તમને ખબર છે કે વિશ્વના કેટલાંક દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી પણ તમે કાર ચલાવી શકો છો!

દેશની અંદર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી પાસે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે વિદેશમાં...

આસામ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, ભાજપના ખાતામાં આવી આટલી સીટો

આસામમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ અને તેમના સહયોગીઓ વચ્ચે સીટોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ ગઈ છે. જ્યાં એજીપી 26 સીટો પર ચૂંટણી લડશે,...

અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ

રાજ્યમાં હજુ પણ ક્યાંક ને કયાંક છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સતત ઘટતી જ રહે છે. હવસના ભૂખ્યા હવસખોરો સુધરવાનું નામ નથી લઇ રહ્યાં તેમજ આવી...

જો તમે પણ LICની પોલિસી ધરાવતા હોવ તો ફટાફટ આ કામ પતાવી દો, નહીં તો થશે લાખોનું નુકસાન

જો તમારી પાસે એલઆઈસીની જીવન વીમા પોલિસી છે, તો આ સમાચાર ખાસ તમારા માટે ઉપયોગી છે. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ...

ચૂંટણી પર મહામંથન: ભાજપ મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળી ચૂંટણી સમિતિની બેઠક, આસામ અને બંગાળની યાદી પર ચર્ચા

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને દિલ્હી સ્થિતી ભાજપ મુખ્યાલયમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે. આ...

VIDEO: ડીજેનો અવાજ કાનમાં આવતા પંજાબના મુખ્યમંત્રી અને ફારૂક અબ્દુલા નાચવા લાગ્યા, આજૂબાજૂના લોકોને પણ લાગી નવાઈ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા ઠુમકા લગાવતા નજરે પડ્યા હતા. બંને નેતાઓ એક પછી એક ગીત પર ડાંસ...