GSTV

Tag : gujarati news live

મોંઘવારી એક અભિશાપ/ દેશ ધકેલાઈ રહ્યો છે વિનાશ તરફ, વધતી કિંમતો વિરુદ્ધ રાહુલ ગાંધીનું આ સોશ્યલ મીડિયા અભિયાન

કોંગ્રેસે પેટ્રોલ ડિઝલ અને રસોઈ ગેસની વધતી કિંમતો વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભિયાન ચાલુ કર્યું છે. તે હેઠળ પાર્ટી નેતા રાહુલ ગાંધીએ લોકોને કોંગ્રેસના #SpeakUpAgainstPriceRise...

માનવતા નેવે મુકાઈ/ પોતાના જ કાળજાના ટુકડાને માતાપિતાએ સામન્ય રકમ લઈને વેચ્યો, સામાજિક કાર્યકરે સગીરનું કર્યું રેસ્ક્યુ

ગુજરાત રાજ્યના અરવલ્લીના ખમભીંસરથી બાળ તસ્કરીની ઘટના સામે આવી છે. માનવતા પણ નેવે મુકાઈ છે. વ્હાલસોયા બાળકને દંપતિએ સામાન્ય રકમમાં વેચવાની ઘટના સામે આવી છે....

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હજારો ઓરડાની ઘટ હોવાનો સરકારનો સ્વીકાર, પાયાની સુવિધા પણ ન હોવાનો થયો ખુલાસો

રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનના દાવા વચ્ચે રાજ્યની સરકારી શાળામાં પાયાની સુવિધા ન હોવાનો ખુલાસો થયો છે. રાજ્યની 17 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા પણ નથી....

મહાશિવરાત્રિના પર્વ પર શિવજીની પૂજા કરતા સમયે કયારેય ન ચઢાવો આ વસ્તુ, જાણો તેની પાછળનું કારણ

ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવજીના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા,...

સોનાની દાણચોરીમાં આ રાજ્યના મુખ્યમંત્રીનું ઉછળ્યું નામ, વિધાનસભા ચૂંટણી પહેલા જ સર્જાયો રાજકીય ભૂકંપ

કેરાલા વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ભૂકંપ આવ્યો છે. કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયનનુ નામ સોનાની દાણચોરીમાં ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મળતી વિગતો પ્રમાણે...

બંગાળ ચૂંટણી સંગ્રામ: ટીએમસીએ જાહેર કર્યા 291 ઉમેદવારોના નામ, આ બેઠક પરથી લડશે મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળ માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે  ટીએમસીએ 291 બેઠકો માટે પોતાના ઉમેવારો જાહેર કર્યા છે....

ચાણક્ય નીતિ: આ 3 વસ્તુઓથી રહો દૂર, વરસશે મા લક્ષ્મીની અસીમ કૃપા

ચાણક્યની નીતિઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અને મનુષ્ય માટે સુખી જીવન જીવવામાં ઘણી મદદ કરે છે. ચાણક્ય મુજબ માણસ તેની આદતોથી શ્રેષ્ઠ કહેવાય છે. ચાણક્યના...

મહિસાગર જિલ્લા ભાજપમાં ઘમાસાણના એંધાણ, કોલ રેકોર્ડિંગ વાયરલ

પાલિકા અને પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ મહિસાગર જિલ્લા ભાજપમાં ઘમાસાણના એંધાણ છે. જિલ્લા ભાજપ પ્રમુખના વતનની ગોઠીબડા બેઠક ભાજપે ગુમાવતા અંદરોઅંદર પક્ષમાં નારાજગી બહાર આવી...

પ્રસિદ્ધ એશિયાઈ સિંહોના મોતના આંકડા અત્યંત ચોંકાવનારા, છેલ્લા બે વર્ષમાં 300થી વધુ સાવજ, સિંહણ અને સિંહ બાળના નિપજ્યા મોત

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહ -સિંહણ અને સિંહબાળના મોત થયાનો ચોંકાવરાનો ખુલાસો થયો છે..ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે સવાલ ઉઠાવ્યો હતો.જેના પર...

સાધુ-સંતોએ સીએમ સમક્ષ મેળો શરુ રાખવાની કરી બુલંદ માંગ, શિવરાત્રીના મેળાનો મુદ્દો ફરી ગરમાયો

રાજ્યમાં ફરી વકરતા કોરોના કેસના કારણે મહાશિવરાત્રી પર જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભાવિકો માટે બંધ રાખવાની જાહેરાત થઈ છે.પરંતુ મહામંડલેશ્વર અને સાધુ-સંતોએ મુખ્યપ્રધાન સમક્ષ મેળો શરુ...

બંગાળ સંગ્રામ / આજે જાહેર થશે ટીએમસીના ઉમેદવારોનું લિસ્ટ, મમતાદીદી 2 બેઠકો પરથી લડી શકે છે ચૂંટણી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે આજે મમતા બેનર્જીની સત્તા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. બપોરે 2 વાગ્યાની આસપાસ ટીએમસી...

દુ:ખદ/ આર્થિક સંકડામણથી કંટાળેલા શાહ પરિવારના ત્રણ સભ્યોએ પીધું ઝેર, બે વ્યક્તિઓનાં નિપજ્યા કરૂણ મોત

ગુજરાત રાજ્યના આંણદ શહેર માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરો માંથી આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. ત્યારે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો...

કોરોના : ભારત બાયોટેકે શરૂ કર્યુ નેસલ વેક્સિનનું ટ્રાયલ, 10 લોકોને કરાયા શોર્ટલિસ્ટ

કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં વેક્સીનેશનનું કામ જારી છે. હવે આ મિશનમાં વધુ એક સફળતા મળી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેસલ વેક્સીનનો ટ્રાયલ શરૂ...

ખાસ વાંચો/ 10 વર્ષના સૌથી નીચા દરે મળી રહી છે હોમ લોન, સપનાનું ઘર લેવાનો આનાથી સારો મોકો નહીં મળે

જો તમે ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો આનાથી સારો સમય તમને કદાચ ભાગ્યે જ મળશે. ICICI બેંકે પણ તેના હોમ લોનના દરને ઘટાડીને...

યુએસ પ્રેસિડેન્ટ બાઇડેન બોલ્યા: અમેરિકામાં છવાયેલા છે ભારતીય મૂળના અમેરિકન્સ

બાઇડેન સરકારના 50 દિવસના કાર્યકાળમાં તમામ ભારતીય અમેરિકનો નિયુક્તિ થઇ ચુકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે જણાવ્યું છે કે ભારતીય મૂળના અમેરિકન દેશમાં છવાયેલા...

સામૂહિક આપઘાતમાં આવ્યો નવો વળાંક, ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા

વડોદરાના સમા વિસ્તારમાં સામૂહિક આપઘાતમાં  ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ્યોતિષના ચક્કરમાં  નાણાં ગુમાવતા...

બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર થયું દોડતુ , અસરગ્રસ્ત સ્થળના આસપાસના એક કિમીની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ 144

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સોલા વિસ્તારના દેવી પૂજક વાસના મરઘામાં બર્ડ ફ્લુ જોવા મળતા તેની આસપાસના એક...

ડે.સીએમ નીતિન પટેલે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, સોલા સિવિલ હોસ્પિટલમાં લીધી રસી

અમદાવાદ શહેરમાં કોરોના વિરોધી રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે.ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોનાની રસી લીધી છે..નીતિન પટેલ પરિવાર સાથે વેક્સિન લીધી છે....

ફાયદો/ પીએમ મોદીએ પણ કર્યુ છે પોસ્ટ ઑફિસની આ ખાસ સ્કીમમાં રોકાણ, 1 લાખ પર મળશે 40 હજાર વ્યાજ

નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારથી તેમણે પોસ્ટ ઑફિસનો ઘણો પ્રચાર કર્યો છે. પાછલા કેટલાક સમયમાં, પોસ્ટ ઑફિસ બચત યોજનાઓ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું...

તાપસી-અનુરાગને ઈન્કમ ટેકસની થપ્પડ, થયો મોટો ખુલાસો, કંગનાને પહેલેથી જ હતી શંકા

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ અને ડિરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે આવકવેરા વિભાગના દરોડાને લઈ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ આ સમાચારની લિંક શેર કરીને...

આતંકી નેટવર્કનો ખાત્મો બાજવા માટે એકમાત્ર લિટમસ ટેસ્ટ, ભારતે સ્પષ્ટ કર્યું પોતાનું વલણ

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ભલે ભારત સાથે વાતચીતનો માર્ગ અપનાવી રહ્યા હોય પરંતુ પોતાના દેશમાંથી આતંકવાદી નેટવર્કનો ખાત્મો એ જ તેમની ગંભીરતાનો...

ઝટકો/ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કર્યો 3 ગણો વધારો, હવે આ ટ્રેનોનું ભાડું પણ વધુ ચૂકવવુ પડશે

રાજધાની દિલ્હીના પ્રમુખ સ્ટેશનો પર કોરોનાના કારણે લાંબા સમયથી બંધ પડેલી પ્લેટફોર્મ ટિકિટની સેવાને ફરી ચાલુ કરી દેવામાં આવી છે. અડધી રાતના સમયથી આ સેવા...

ઉપાય/ આજે સાંજે આ કામ કરવાનું ના ભૂલતાં, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

લક્ષ્મીજીને ધન, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. શુક્રવારે દેવી લક્ષ્મીને સમર્પિત છે અને એવું માનવામાં આવે છે કે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા...

આઇશા આપઘાત કેસની અસર: દહેજ સામે જાગૃકતા ફેલાવવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપીલ

મુસ્લિમ યુવતી આયેશાએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કુદીને આત્મહત્યા કર્યા પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક વરિષ્ઠ સભ્યે દેશમાં બધા જ ઈમામોને...

બખ્ખા / સરકારી કર્મચારીઓને લીલાલહેર !કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલા મળશે ખુશખબરી

50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી મોંઘવારી ભથ્થામાં (ડીએ) વધારો થવાની રાહ જોઈ રહ્યા છે, એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હોળી...

કંઇક નવા જૂની થવાના એંધાણ: રાજનાથ સિંહ પહોંચ્યા કેવડિયા, સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કમાંડર્સ કોન્ફરન્સ શરૂ

ગુજરાતના કેવડિયામાં આજથી સૈન્ય અધિકારીઓની મહત્વપૂર્ણ કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોન્ફરન્સમાં સામેલ થવા માટે ટેન્ટ સિટી પહોંચ્યા છે.સંરક્ષણ પ્રધાન...

ખાસ વાંચો/ ચૂક્યા તો ફરી નહીં મળે સસ્તામાં ઘર-દુકાન ખરીદવાનો મોકો, આજથી શરૂ થઇ આ બંપર ઑફર

જો તમારે ઘર, કાર અને જમીન ખરીદવી હોય અને તમારું બજેટ પણ ઓછું હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)...

પાકિસ્તાની પીએમ સામે વધ્યું સંકટ / નાણામંત્રીની હાર બાદ ઈમરાન ખાનનું નિવેદન, વિપક્ષમાં બેસવા તૈયાર

ઈસ્લામાબાદની સેનેટની ચૂંટણીમાં પાકિસ્તાનના નાણામંત્રી અબ્દુલ હાફીઝ શેખનો પરાજય થયો હતો. એ પછી ઈમરાન ખાનની સરકાર લઘુમતિમાં આવી ગયાનો દાવો થયો હતો. એ દાવા વચ્ચે...

વધુ એક ઓનલાઇન હનીટ્રેપનો કિસ્સો / વ્હોટ્સએપ વિડીયો કોલમાં ‘ખરાબ કામ’ કરાવ્યા બાદ વાયરલ કરવા યુવતીની ધમકી

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટને ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવ્યા બાદ ડિંડોલીના 20 વર્ષીય વિદ્યાર્થીને પણ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બનાવી દિલ્હીની યુવતીએ રૂ.7200 ની માંગણી કર્યાની...

શું સલામત છે અમદાવાદ! સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરાઈ કરપીણ હત્યા, હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં મચી ગઈ ચકચાર

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદના સોલા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની કરપીણ હત્યા થઈ છે..અને આ હત્યાકાંડમાં પ્રાથમિક તપાસમાં...