GSTV

Tag : gujarati news live

સ્ટીલમેન મિત્તલના ગુજરાત પ્રવાસ પર સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી સાથે બેઠક કરી હતી. ત્યારે આ મુલાકાત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. આ...

પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ટૂંક સમયમાં બનશે સસરા, આ ખેલાડી સાથે કરશે દિકરીના નિકાહ

પાકિસ્તાનના સુપરસ્ટાર ઓલરાઉંડર શાહિદ આફ્રિદી ટૂંક સમયમાં જ પાકિસ્તાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શહીન આફ્રીદીના સસરા બનવાના છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે શાહિદ આફ્રિદીની...

અમદાવાદ: ઘણા સમયથી પત્રકાર બની ચલાવતા હતા લૂંટ, આખરે ફૂટ્યો ભાંડો

અમદાવાદમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે.  શહેરના વટવા વિસ્તારમાં પત્રકારની ઓળખ આપતી ટોળકીએ જો પૈસા નહીં આપો તો બાંધકામ...

ભાજપ સરકાર કરી રહી છે ખેડૂતોનું શોષણ: કિસાન પંચાયતમાં શામેલ થયા પ્રિયંકા ગાંધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

કૃષિ કાયદાના વિરોધમાં 100 દિવસ બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સમયે કોંગ્રેસ જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આજે ચોથીવાર...

અમદાવાદમાં વધતું ગુનાખોરીનું પ્રમાણ, વટવામાં ધોળા દિવસે યુવક પર ફાયરિંગ, પોલીસે શરૂ કરી તપાસ

દેશમાં સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક શહેર અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. શહેરના વટવા રિંગરોડ પર આવેલા ગામડી ચાર...

ભક્તો વગર જ ભવનાથ મેળાનો ઐતિહાસિક પ્રારંભ, જય ઘોષ સાથે ગુંજી ઉઠી ગિરનાર તળેટી

મહાશિવરાત્રિના મેળોના પ્રારંભ થયો છે જો કે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ વર્ષનો ભવનાથનો મેળો યાત્રિકો વિહોણો હશે કેમકે કોરોના કાળના કારણે આ મેળો માત્રને...

હવે ફક્ત આટલાં રૂપિયામાં ક્યાંય પણ બેસી નિહાળો લાઇવ IPL, એરટેલ ગ્રાહકો માટે લાવ્યું છે સ્પેશિયલ પ્લાન

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 14મી સીઝનનો પૂરો શેડ્યુલ જાહેર કરી દીધો છે. ટુર્નામેન્ટની શરૂઆત...

આ દેશમાં લોન્ચ થઈ દુનિયાની સૌથી મોટી ચલણી નોટ: 10 લાખની નોટ જાહેર કરી, તેમ છતાં લોકો કરી રહ્યા છે પલાયન

સાઉથ અમેરિકા મહાદ્વીપનો દેશ વેલેઝુએલા દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જેને 10 લાખ રૂપિયાની નોટ લોન્ચ કરી છે. હકીકતમાં ભીષણ આર્થિક સંકટના કારણે...

સાંસદ મોહન ડેલકરના આપઘાતનું ઘુંટાતું રહસ્ય, પુત્રએ કરી ભાજપ અધ્યક્ષ સાથે મુલાકાત

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં તપાસ ચાલે છે. ત્યારે એક તરફ જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પરિવાર સાથે મુલાકાત...

પાટલી બદલૂ મિથુન દા: એક સમયે નક્સલી હતા, બાદમાં મમતાએ રાજ્યસભામાં મોકલ્યા, હવે કેસરીયો ધારણ કર્યો

ભાજપનો ખેસ ધારણ કરતાની સાથે જ ડાંસિંગ સ્ટાર મિથુન ચક્રવર્તીએ રાજકારણમાં પોતાની નવી ઈનિંગ્સની શરૂઆત કરી દીધી છે. મિથુનનો રાજકારણ તરફનો ઝુકાવ કંઈ નવો નથી....

હળવદ જીઆઇડીસીમાં ભીષણ આગ, 8 જેટલા ઝુંપડાઓ સળગીને થયા રાખ

હળવદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઝૂંપડામાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગમાં સાતથી આઠ ઝૂંપડા ઘરવખરી સાથે બળીને ખાખ થઈ ગયા. બાજુમાં આવેલા 220 કેવી સબસ્ટેશન...

અમદાવાદ: કાલુપુરનું હેરિટેજ ટાવર ફરી બતાવશે સમય, 9 લાખના ખર્ચે કરાશે નવીનીકરણ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાલુપુર ટાવરની મરામતની કામગીરી હાથ ધરવામા આવી છે. અમદાવાદને હેરીટેજ સીટીનુ બીરુદ મળ્યુ છે ત્યારે અંગ્રેજોના સમયનો આ હેરીટેજ ટાવર ફરી સમય...

તમારા કામનું/ ઇન્ટરનેટનો સદુપયોગ કરી આજે જ શીખી લો આ 5 સ્કીલ ને કરો અઢળક કમાણી

જો તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તમે તેનો ઉપયોગ કમાણી માટે પણ કરી શકો છો. ખરેખર, ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતીનો ભંડાર હોય...

FASTags યૂઝર્સ માટે મોટા સમાચાર ! તમારી કાર પર લાગેલો ટેગ નકલી તો નથી ને?, NHAIએ આપી આ ચેતાવણી

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ લોકોને નકલી FASTags વિશે ચેતવણી આપી છે. NHAIએ જણાવ્યું હતું કે કેટલાક છેતરપિંડી કરનારાઓએ નકલી FASTags NHAI અનુસાર,...

ગતિશીલ વિકાસ કે ભૂતિયા વિકાસ? ગુજરાતના આર્થિક પાટનગરમાં ગાયબ થયા સ્મશાન

અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલમાં તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ 40 સોસાયટી અને તેના ચાર હજારથી વધુ રહીશો બની રહ્યા છે. બોપલ તળાવ  પાસે સર્વે નંબર 230માં...

Aadhaar Update/એડ્રેસ વેરિફાયર કોણ હોઈ શકે છે ? અહીં જાણો એના દ્વારા એડ્રેસ અપડેટ કરવાની શરત

આધાર કાર્ડએક મહવપૂર્ણ દસ્તાવેજ છે. યુનિક આઇડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) દ્વારા જારી આધાર કાર્ડમાં એક બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક જાણકારીઓ હોય છે. યુઝરને આધારકાર્ડમાં અપડેટસનની સુવિધા...

Samsungનો દમદાર સ્માર્ટફોન/ પાણીમાં પડ્યા પછી ન થાય ખરાબ, જાણો ફીચર્સ અને કિંમત

Samsungએ એક મજબૂત અને દમદાર સ્માર્ટફોન રજુ કર્યું છે , જેનું નામ Samsung Galaxy XCover 5 rugged મોબાઈલ છે. એનાથી તમામ યુરોપિયન બજાર રજુ કર્યું...

કામનું / PF અકાઉન્ટમાં UAN નંબર આવી રીતે કરો એક્ટિવેટ, EPFOએ જણાવી સાચી પ્રોસેસ

જો તમે નોકરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કારણ કે, હાલના સમયમાં UAN નંબર ખૂબ જ જરૂરી થઈ ગયો છે. EPFના...

72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ, તાત્કાલિક અસરથી રાજસ્થાન ચેકપોસ્ટ પર તપાસ શરુ

ગુજરાતમાં જીવલેણ કોરોનાવાયરસના ધરખમ કેસોમાં વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ઘાતક વાયરસના કેસ વધતા એલર્ટ બનેલી રાજસ્થાન સરકારે ગુજરાત...

દારૂબંધી! ભૂવાજી ભક્તોની હાજરીમાં જ આખી દારૂની બોટલ ગટગટાવી ગયા, સોશિ. મીડિયામાં વીડિયો વાયરલ

રાજ્યમાં ભૂવાઓ-તાંત્રિકો પોતાના ભક્તોને ચમત્કારો દર્શાવવા અનેક વિવિધ કરતૂત કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું ભુવાએ પણ જાણે સાબિત કર્યું છે....

સ્ટિલ કિંગ લક્ષ્મી મિતલની ગુજરાતની મુલાકાતે, વિશેષ મુલાકાત પર નાયબ મુખ્યપ્રધાને આપી મહત્વની પ્રતિક્રિયા

સ્ટિલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલની ગુજરાતે છે. તેઓએ ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત કરી હતી. તેમજ અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન સાથે મુલાકાત...

18 કરોડથી પણ વધુમાં વેચાઈ રહી છે 5 શબ્દોની એક ટ્વીટ, જાણો શું છે આમ ખાસ

ટ્વીટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક ડોર્સીની 5 શબ્દોની એક ટ્વીટની હરાજી થઈ રહી છે. આ ટ્વીટને ખરીદવા માટે 18.2 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી ચુકી...

બંગાળમાં પીએમ મોદીનું સંબોધન / બંગાળની ધરતીએ ભારતને સશક્ત કર્યું, મમતાએ આપ્યો દગો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ચૂંટણી તારીખોની જાહેરાત બાદ પીએમ મોદી આજે પહેલી રેલી કરી રહ્યા છે. તેના માટે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ...

અમદાવાદ/ નેતાની જીત માટે કાર્યકરે રાખી આખરી બાધા, જીત થતા માનતા કરી પૂર્ણ

કોર્પોરેટરની જીત માટે અનોખી માનતા, એક પોતાના નેતા માટે પાર્ટી કાર્યકરોને કેટલા હદે લગાવ હોય છે..તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. અમદાવાદમાં ભાજપના એક સ્થાનિક...

કોરોનાના નામ પર કાઢવામાં આવી રહ્યું રેલ યાત્રીઓનું તેલ! પેસેન્જર ટ્રેનના નામ પર એક્સપ્રેસનું ભાડું, દલીલ-ભીડ રોકવા માટે

કોરોના સંકટમાં અસરથી ફર્શ પર પડેલ રેલવે હવે નુકસાનની ભરપાઈ હવે સામાન્ય માણસ પાસે કરી રહી છે. કોરોના કાળના નામ પર રેલવે યાત્રીઓનો તેલ કાઢવામાં...

બંગાળના મંત્રીની મતદારોને ધમકી, કહ્યું: મત નહિ આપો તો વીજળી-પાણી બંધ કરી દઈશું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમિયાન અમુક નેતાઓ નૈતિકતા ભૂલ મતદારોને ડરાવવાનું કામ...

Skin Care Tips/ગરમીમાં પુરુષ આ રીતે કરી શકે છે પોતાની સ્કિનની દેખરેખ, અપનાવો આ સરળ ઉપાયો

ગરમીઓમાં ત્વચાની દેખરેખ વધુ પડતી જ કરવી પડે છે. ગરમીઓના મોસમમાં સનબર્ન, ટ્રેનિંગ, ધૂળ, ગંદની અને પોલ્યુશન જેવી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે....

મહત્વના સમાચાર / IPLની તારીખો જાહેર, 8 એપ્રિલે કોહલી અને રોહિત વચ્ચે ટક્કર, જાણો માત્ર એક ક્લિકે કયા-કયાં રમાશે મેચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવીવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની 2021ની સીઝનનું શેડયૂલનું એલાન કર્યુ છે. IPLની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે ચેન્નઈમાં થશે. જયારે ફાઈનલ...

દુખદ: સોની પરીવારના આત્મહત્યા કેસમાં વધુ એક સભ્યનું કરૂણ મોત , મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો

રાજ્યના વડોદરા શહેરના સોની પરીવારના આત્મહત્યા કેસમાં વધુ એક સભ્યનું કરૂણ મોત નિપજ્યું છે. જેમાં સોની પરિવારના સભ્યનું સારવાર દરમિયાન મોત થયુ છે..આમ છ લોકોના...

મમતા બેનર્જીના સેનાપતિ જેમના ટીએમસી છોડ્યા બાદ ‘દીદી’ આવી ગયા હતા બેકફૂટ પર

એક સમયે મમતા બેનર્જીના સેનાપતિ રહેલા શુભેંદુ અધિકારી હવે ટીએમસી સાથે નથી. મમતા સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શુભેંદુએ ટીએમસી ત્યારે છોડી જ્યારે પાર્ટીમાં દીદીના...