સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી ઘણી ઝડપી થઈ રહી છે પરંતુ વેક્સિનેશનની કામગીરી બાદ જનરેટ થતાં સર્ટિફિકેટમાં અંધેર વહીવટ ચાલી રહયો છે. સુરત મહાનગરપાલિકામાં અત્યાર...
સોનાના ઘરેણાં ખરીદવમાં હવે કોઈ છેતરપીંડીની ફરિયાદ આવશે નહીં. કારણ કે એક જૂનથી દેશમાં ભારતીય માનક બ્યૂરો હોલમાર્કિંગના ઘરેણાં જ વેચશે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મામલા...
યુનિયમ પબ્લિક સર્વિસ કમિશને બુધવારે સિવિલ સેવામાં ઈન્ટરવ્યૂની તારીખ જાહેર કરી છે. આયોગે 26 એપ્રિલથી 18 જૂન 2021 સુધી UPSC સિવિલ સેવાના મુખ્ય ઈન્ટરવ્યૂનું આયોજન...
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને...
દેશમાં કોરોનાવાયરસ સામે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. હવે વિગતો એવી આવી રહી છે કે, આ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ઓછો સંપર્ક કરવાની તૈયારી કરવામાં આવી...
કોરોના વાયરસને કારણે અમદાવાદ શહેરની સ્થિતિ દિવને દિવસે વધુ ખરાબ થતા ગુજરાત યુનિ.બાદ GTU દ્વારા પણ શિયાળુ સત્રની બાકીની તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે....
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ બાદ હવે મંજુશ્રી હોસ્પિટલ પણ ફૂલ થવાના એંધાણ છે. મંજુશ્રી હોસ્પિટલમાં હવે ફક્ત 168 બેડ ખાલી હોવાથી સાંજ સુધીમાં મંજુશ્રી હોસ્પિટલ ફૂલ...
ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ગુરૂવારે હંગામી ધોરણ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ યાત્રિઓના પ્રવેશ પર રોક...
કોરોનાનો કહેર વધવા સાથે સિવિલ તંત્રની બેદરકારીના એક પછી એક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. કેટલાક લોકોની બેદરકારીને કારણે કોઇને જીવ પણ ખોવો પડ્યો...
સમગ્ર દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે યોગ્ય...
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાય હેઠળ દર્દીઓની માંદગી ગંભીર બનતી જાય તેમ તેમ તેને આપવામાં આવતી સારવાર પાછળ સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ ઓછો થતો જાય...
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. નવ વર્ષ બાદ કોઈ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને મહત્ત્વ આપી તેની મુલાકાત લીધી છે....
રૂપિયાની સુરક્ષા દરેક કરવા ઇચ્છે છે. તેથી મોટાભાગના લોકો પોતાના રૂપિયાને એ જગ્યાએ રોકાણ કરી રહ્યા છે, જ્યાં જોખમ ઓછું હોય. પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજદર...
વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ પાડીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતમાં કોરોનાની રસી આપવાનો દૈનિક સરેરાશ દર ૩૦,૯૩,૮૬૧ છે. આ સાથે...
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસની ભયજનક સ્થિતિ બનતી જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ સિવિલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી...
પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈના નવા ટેરર મોડયુલ દ્વારા દેશની આંતરિક સુરક્ષા જોખમમાં મુકવાના કાવતરાનો પર્દાફાશ કરીને ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં...
સેબીએ બુધવારે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને એકમોને બે દાયકા જૂના કેસમાં ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેકઓવર માટેના...
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો...
કોરોનાની સ્થિતી વકરતા મધ્ય પ્રદેશમાં આગામી ત્રણ મહિના સુધી તમામ સરકારી ઓફિસોમાં 5 દિવસ જ કામ ચાલશે. જ્યાં સોમથી શુક્ર સુધી કર્માચારીઓ કામ કરશે, બાકીના...
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ત્યારથી મહારાષ્ટ્ર એપીસેન્ટર બન્યું છે. છેલ્લા એક મહિના જેટલા સમયથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા રકેસ દરરોજ નવા...
વર્ષ 2018થી અત્યાર સુધીમાં યુટ્યૂબે પોતાના પ્લેટફોર્મ પરથી 8.30 કરોડ વીડિયો હટાવ્યા છે. તેમાં વાંધાજનક કંટેટ, કોપિરાઈટ વિરુદ્ધ અથવા પોર્નોગ્રાફી વીડિયો હતાં. આ ઉપરાંત 700...
વડાપ્રધાન મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વડાપ્રધાન મોદીએ એઈમ્સમાં જઈને આ બીજો ડોઝ લીધો હતો. અગાઉ વડાપ્રધાન મોદીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રી...