મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ: સાબરમતી આશ્રમને કરોડોના ખર્ચે કરાશે અત્યાધુનિક ડેવલપ, કુલ ખર્ચ બારસો કરોડને આંબશે
અમદાવાદના સાબરમતિ ગાંધી આશ્રમને હવે આર્કિટેકચર પ્લાનિંગ સાથે નવી જ રીતે ડેવલપ કરવામા આવશે અને આ માટે એક હજારથી બારસો કરોડનો ટોટલ પ્રોજેક્ટ ખર્ચ થશે. સંસંદ...