GSTV

Tag : gujarati news live

ખેર નથી / હવે Cheque bounce થવો ભારે પડશે, સુપ્રીમ કોર્ટે અપનાવ્યુ કડક વલણ

ચેક બાઉન્સ થવાના મામલા ઘણા વધી ગયા છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ દેખાડ્યુ છે. Negotiable Instruments Act, 1881 હેઠળ ચેક બાઉન્સના કેસમાં ક્રિમિનલ...

VIDEO: સાયકલ પર યોગા કરતી આ યુવતીને જોઈ લોકોની આંખો પહોંળી થઈ ગઈ, સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહ્યા છે વખાણ

સાયકલ અને બાળપણની દોસ્તી ખૂબ પાક્કિ માનવામાં આવે છે. ભલે પૈડલ સુધી પગ ન પહોંચતા હોય પણ સાયકલ ચલાવવી એટલે ચલાવવી. જો કે, બાળક જ્યારે...

સાવધાન/ સમયથી પહેલા ઘરડા બનાવી દે છે ખાવા પીવાની આ વસ્તુઓ, સ્વસ્થ રહેવા આનાથી ખાસ રહેજો દૂર

રૂટિન જીવનમાં લેવામાં આવતા દૈનિક આહારની ખાનપાનની અસર તમારા સ્વાસ્થ્ય અને ચહેરા ઉપર ખાસ અસર પડતી હોય છે.આપણી વ્યસ્ત જીવનશૈલીને લીધે, કરચલીઓ, શ્યામ વર્તુળો અને...

નડિયાદ અને ખેડામાં ડાંગરની ખરીદી પ્રક્રિયા મામલે પરેશ ધાનાણીનો મોટો આક્ષેપ, CMએ આપ્યો આ જવાબ

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપો કર્યાં છે કે, ‘ખેડા અને નડિયાદમાં ડાંગરની ખરીદી પ્રકિયામાં ખેડૂતોને નબળો માલ હોવાનું કહીને કાઢી મૂકવામાં આવે છે જેથી...

મોટા લોકોની મોટી વાતો: રોયલ ફૈમિલીના ઈન્ટરવ્યૂએ હોબાળો મચાવ્યો, બે કલાક ચાલેલા આ ઈન્ટરવ્યૂ માટે હોસ્ટને આપવામાં આવ્યા 51 કરોડ રૂપિયા

બ્રિટેનના પ્રિન્સ હૈરી અને તેની પત્ની મેગન માર્કલના ઈંટરવ્યૂએ હોબાળો મચાવ્યો છે. હૈરી અને મેગને સેલિબ્રિટી ટોક શો હોસ્ટ ઓપરા વિનફ્રેને આપેલા ઈંટરવ્યૂમાં શાહી પરિવાર...

રાજકારણ ભારે પડ્યું/ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હવે ભરાયા, સાંસદના આપઘાત કેસમાં ઉદ્ધવ ઠાકરે સરકારે નોંધી ફરિયાદ

દાદરા નગરહવેલીના 7 ટર્મના સાંસદ સ્વ. મોહન ડેલકરના આપઘાત કેસમાં 17 દિવસ બાદ નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે સ્યુસાઇટ નોટના આધારે સંઘ પ્રદેશના પ્રશાસક,...

તાજપોશી: ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતે શપથગ્રહણ કર્યા, વડાપ્રધાન મોદીએ પણ આપી શુભકામનાઓ

ઉત્તરાખંડના ગઢવાલથી ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધાં છે. તેઓ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 9 લોકો મુખ્યમંત્રી તરીકેના...

સરકાર 50 મણને બદલે 200 મણ ચણાની ખરીદી કરે એવી કોંગ્રેસની માંગ, MLAની ગૃહમાં રજૂઆત

રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરે છે. જો કે સરકાર માત્ર વાતો કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું કે,...

ખાનગીકરણ: દેશના 90 રેલ્વે સ્ટેશન પ્રાઈવેટ હાથોમાં જવાની તૈયારી, સરકાર આ મોડલ લાગૂ કરવા વિચારી રહી છે !

કેન્દ્રની મોદી સરકાર ખાનગીકરણ તરફ ખૂબ જ ઝડપથી કાર્ય કરી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ઈંડિયન રેલ્વે 90 સ્ટેશનોની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીઓને સોંપવા...

તમારા કામનું/ આધાર કાર્ડમાં પસંદ નથી તમારી તસવીર? આ રીતે બદલો તમારો ફોટો અને ફોન નંબર

આજના સમયમાં આધાર કાર્ડ આપણા માટે સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયુ છે. બેંકમાં ખાતુ ખોલાવવાથી લઇને જમીન-મિલકત ખરીદવા ઉપરાંત સિમ કાર્ડ ખરીદવા માટે પણ આધાર...

સુવિધા/ ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરવાની નહીં રહે ઝંઝટ! દરેક કૉલોનીમાં લાગશે ચાર્જિંગ સ્ટેશન

Electric Vehicles: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ આદમીની કમર ભાંગી ગઇ છે. તેનો ઉપાય ફક્ત એક જ છે કે પેટ્રોલ-ડીઝલના બદલે ઇલેક્ટ્રોનિક ગાડીઓનો વધુમાં વધુ ઉપયોગ...

સુરતની સિવિલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર, પગાર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ

સુરતની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે. હડતાલ પર રહેલા કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે...

અમદાવાદના મેયર કિરીટ પરમાર નહીં રહે સરકારી બંગલામાં, કહ્યું – ‘હું સાદગીમાં માનનારો’

અમદાવાદને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને...

પીએમ કિસાન/ આ ખેડૂતોના ખાતામાં નહીં આવે સ્કીમના રૂપિયા, આ નિયમ તમારા માટે જાણવો છે જરૂરી

PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. જેમાં એક યોજના પીએમ કિસાન સન્માન...

હેલ્થ ટીપ્સ / બીલીપત્રના છે અઢળક ફાયદાઓ, માત્ર ધાર્મિક રીતે જ નહિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ છે ખૂબ ફાયદાકારક

બીલીપત્રનુ નામ સાંભળતા જ ભગવાન શિવની છબી મનમાં બનવા લાગે છે. ઔષઘીય ગુણોથી ભરપુર બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. વધારે બીલીપત્રોમાં એકસાથે ત્રણ પાન...

દિમાગ તેજ કરવા માટે અપનાવો આ શાનદાર ઉપાય, ભૂલવાની આદતથી મળશે છુટકારો

એક રિપોર્ટ મુજબ બંને કાન પકડી ઉઠક બેઠક કરવાથી બ્રેનની બેટરી ચાર્જ થાય છે. કાનથી બ્રેનમાં એનર્જીનો ફ્લો થાય છે. બ્રેન શાર્પ અને કોન્સન્ટ્રેશન પાવર...

કેરળમાં કોંગ્રેસને ઝટકો / કદાવર નેતા પીસીચાકોએ આપી દીધું રાજીનામું, હાઈકમાન્ડ જોઈ રહ્યું છે તમાશો

કેરળ કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે 6 એપ્રિલના રોજ મતદાન...

LIC દમદાર પોલિસી/ થોડા જ વર્ષમાં 70 લાખનો ફાયદો, મળશે 1 કરોડ રૂપિયા, LICની આ ખાસ સ્કીમ વિષે જાણો

શું તમે તમારી કમાણીનો એક ભાગ રોકાણ કરવા માંગો છો? જો એનો જવાબ હા છે તો આ ખબર તમારા માટે ખાસ છે. એલઆઇસી એક એવો...

વાતોનાં વડાં/ મોદી સરકારની અમેરિકાએ ખોલી પોલ : લદ્દાખ મોરચે હજુ ઘણી જગ્યાએ ચીની સેના તૈનાત, નથી હટી સેના પાછળ

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો...

ધારાસભ્યે કહ્યું મને આ ગેલેરીમાંથી કૂદકો મારવાનું મન થાય છે અને ગૃહમાં વ્યાપી ગયો સન્નાટો, જાણી લો કેમ બગડ્યા

પ્રશ્નોતરી કાળ દરમિયાન આઉટસોર્સિગ સહિત શાળાઓમાં બાળકોની આરોગ્યની ચકાસણી મુદ્દે ચર્ચા થઇ રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલાં કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલે એવી ચિમકી ઉચ્ચારી...

કોંગ્રેસમાં વધુ એક વિકેટ ખરી/ કોંગ્રેસના આ સિનિયર નેતાએ આપ્યું રાજીનામું, કેરળ કોંગ્રેસ ટીમ સાથે કામ કરવું મુશ્કેલ

એક પછી એક નેતાઓ પાર્ટી છોડવાને કારણે કોંગ્રેસને સતત ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસમાં આજે વધુ એક વિકેટ પડી છે. કોંગ્રેસના સીનિયર નેતા પીસી ચાકોએ...

પાણીમાં કરો વઘાર/ તેલિયા રાજાઓ બેફામ બનતાં ગરીબો માટે તેલ બન્યું દોહ્યલું, સિંગતેલનો ડબો 2600એ પહોંચ્યો

ઉત્પાદક મથકોના તથા દરિયાપારના તેજી તરફી સમાચારો પાછળ આજે દેશના તેલ તેલિબીયા બજારમાં આગ ઝરતી તેજીનો માહોલ ઉભો થયો હતો. જેમાં અમદાવાદ તેલિબીયા બજાર ખાતે...

સાહસ વિના સિધ્ધી નહીં/ હિંમતનગરના એક સાયકલીસ્ટે માત્ર 39 કલાકમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી, સુપર રેંડોન્યરનું ટાઈટલ મેળવ્યુ

સાહસ વિના સિધ્ધી નહિ એ વાતને સાર્થક કરી બતાવી છે. હિંમતનગરના એક સાયકલીસ્ટે માત્ર 39 કલાકમાં 600 કિલોમીટરની રેસ પુર્ણ કરીને સુપર રેંડોન્યરનું ટાઈટલ મેળવ્યુ...

નોકરી/ આ બેંકમાં 12 પાસ માટે બંપર વેકેન્સી, પરીક્ષા વિના જ થશે ભરતી, નજીક છે છેલ્લી તારીખ

પંજાબ નેશનલ બેંકે (Punjab National Bank) તેના વિવિધ સર્કલ હેઠળની શાખાઓમાં પિયુન પોસ્ટ્સ (PNB Peon Recruitment 2021)  માટેની ઑફિશિયલ નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશન...

ફફડી જશે પડોશી દેશ/ ભારતની સાયલન્ટ કિલર હવે દરિયાના પેટાળમાં રહીને દેશની કરશે સુરક્ષા, પાણીમાં જ રહીને તોફાન મચાવશે

સાયલન્ટ કિલરનુ બિરુદ મેળવી ચુકેલી ઘાતક સબમરિન કરંજ આજે ભારતીય નૌસેનામાં સામેલ થઈ ચુકી છે. જેના કારણે નૌ સેનાની તાકાતમાં વધારો થયો છે. નૌસેનાના ચીફ...

તિજોરી નાણાંથી છલકાઇ/ મોદી સરકારે ઘેરઘેર ગેસના સિલિન્ડર પહોંચાડ્યા પણ ભાવ કર્યા ડબલ, 2014માં 410માં મળતા ગેસની આજે આ છે કિંમત

પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે રાંધણગેસના ભાવ અતિશય વધી જતા સામાન્ય વર્ગના ખિસ્સા ખાલી થઇ રહ્યા જ્યારે બીજી બાજુ સરકારની તિજોરી નાણાંથી છલકાઇ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ...

બંગાળ/ હવે નંદીગ્રામમાં લડાશે સૌથી મોટી ચૂંટણી : શુભેન્દ્રુ અધિકારી સામે મમતાએ કરી દાવેદારી, નોંધાવી ઉમેદવારી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદીગ્રામમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા મમતા બેનરજી પહેલા શિવ મંદિરમાં પૂજા...

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો મળ્યો મોટો ઝટકો, દાખલ અરજીને કોર્ટે ફગાવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. જેમાં હાર્દિક પટેલે ગુજરાત રાજ્યબ બહાર જવાની અરજી...

No Smoking Day 2021: ફેફસા જ નહીં તમારી સેક્સ લાઇફ પણ બરબાદ કરી નાંખે છે સિગરેટ, આ રીતે છોડો ધૂમ્રપાનની લત

દર વર્ષે, નો સ્મોકિંગ ડે 2021 માર્ચના બીજા બુધવારે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ધૂમ્રપાન છોડવા માટે જાગરૂક બનાવવાનો છે. તમે ઓછી...

ગૂગલે ભારતના સેટેલાઈટ મેન ઉડુપી રામચંદ્ર રાવને આ રીતે કર્યા સન્માનિત, હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક

બુધવારે ગૂગલે ભારતના ‘સેટેલાઇટ મેન’ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્વર્ગસ્થ ઉડૂપી રામચંદ્ર રાવ પર ડૂડલ બનાવીને તેમનું સન્માન કર્યું છે. ગૂગલ ડૂડલ પર પૃથ્વી અને ચળકતા...